Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
Live SMC 2026 Paper Solution👆
❤5
1) કોઈ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે ?
Anonymous Quiz
13%
0
9%
0.5
74%
1
4%
-1
❤15👍3🔥2
2) કોઈ અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે ?
Anonymous Quiz
66%
0
9%
1
11%
1 કરતાં વધુ
14%
વ્યાખ્યાયિત નથી
❤9🔥3🏆3
Question - 3 : Option
Anonymous Quiz
17%
0
49%
1
21%
0.5
13%
2
🎉9❤2
4) એક સમતોલ સિક્કાને એકવાર ઉછાળતાં છાપ મળવાની સંભાવના કેટલી ?
Anonymous Quiz
14%
1/4
67%
1/2
15%
1
3%
0
❤11🏆2🙏1👌1
5) બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળતાં બંને પર કાંટો મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
33%
1/2
42%
1/4
16%
3/4
8%
1/3
❤9👍1🔥1
6) બે સમતોલ સિક્કાને એકસાથે ઉછાળતાં ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
26%
1/4
31%
1/2
32%
3/4
10%
1
❤12👍3
7) એક સમતોલ પાસાને ફેંકતાં તેની પર યુગ્મ (બેકી) સંખ્યા આવે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
18%
1/6
20%
1/3
45%
1/2
17%
2/3
❤10
8) એક પાસાને એકવાર ફેંકતાં 7 કરતાં નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
13%
0
29%
1/6
22%
5/6
36%
1
❤6
9) એક પાસાને ફેંકતાં અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
12%
1/6
21%
1/3
47%
1/2
19%
2/3
❤12🎉1
10) 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે લાલ રંગનું હોય તેની સંભાવના કેટલી ?
Anonymous Quiz
23%
1/4
29%
1/2
29%
1/13
19%
1/52
❤16👍1🙏1
👍11❤1
ખૂબ ખૂબ અભિનંદન કરણભાઈ💐
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!✨
👍21❤8🔥7
❤31
AMC JUNIOR CLERK WAITING LIST
❤20