Niraj Bharwad
114K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
#GPRB જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/3 & GPRB/202526/4 અન્વયે તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સ્પોર્ટ) તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાયવર મિકેનિક (ગ્રેડ-૧)ની લેખિત પરીક્ષાના ગુણ તથા રીચેકીંગની વિગતો બાબતે.
❤12👍3
એક સમાંતર શ્રેણીનું 12 મું પદ 40 છે અને 20 મું પદ 80 છે, તો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
18%
4
47%
5
16%
-5
20%
8
❤9
એક સમાંતર શ્રેણીનું 10 મું પદ 50 છે અને 5 મું પદ 100 છે, તો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
37%
10
39%
-10
12%
-5
12%
5
❤5
એક સમાંતર શ્રેણીનું 4 થું પદ 14 છે અને 8 મું પદ 30 છે, તો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
13%
2
17%
6
56%
4
14%
8
એક સમાંતર શ્રેણીનું 15 મું પદ 0 છે અને 25 મું પદ -50 છે, તો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
52%
-5
19%
5
16%
-2
13%
2
❤2
એક સમાંતર શ્રેણીનું 2 જૂં પદ 4.5 છે અને 5 મું પદ 12 છે, તો સામાન્ય તફાવત શોધો.
Anonymous Quiz
10%
3
48%
2.5
19%
1.5
23%
3.5
❤4
એક સમાંતર શ્રેણીનું 15 મું પદ 35 અને 25 મું પદ 65 હોય, તો આ શ્રેણીનું 10 મું પદ શોધો.
Anonymous Quiz
39%
20
19%
25
18%
15
24%
30
એક સમાંતર શ્રેણીનું 5 મું પદ 12 અને 9 મું પદ 4 હોય, તો આ શ્રેણીનું 13 મું પદ શોધો.
Anonymous Quiz
20%
-2
39%
-4
20%
0
20%
-6
❤3👏1
એક સમાંતર શ્રેણીનું 20 મું પદ 28 અને 40 મું પદ 88 હોય, તો આ શ્રેણીનું 10 મું પદ શોધો.
Anonymous Quiz
17%
-1
23%
-5
18%
1
42%
-2
❤5
એક સમાંતર શ્રેણીનું 8 મું પદ 0 અને 12 મું પદ −4 હોય, તો આ શ્રેણીનું 16 મું પદ શોધો.
Anonymous Quiz
22%
-6
20%
8
15%
6
43%
-8
❤4🎉2👌1
એક સમાંતર શ્રેણીમાં T7 = 18 અને T18 = 7 હોય, તો T101 = ?
Anonymous Quiz
24%
-77
28%
-88
20%
-75
28%
-76
❤8🎉4
હિસાબનીશ,ઓડિટરની પ્રાથમિક પરીક્ષા 22 /11/2026 થી 24/11/2026 દરમિયાન ઓનલાઈન CBRT પદ્ધતિથી લેવામાં આવશે.
❤15
Work Assistants ભરતી જાહેર
કુલ ૧૧૬૩ જગ્યાઓ
❤3
ViewFile-3.pdf
873.5 KB
❤‍🔥11👌3❤2
❤11
વિધાનો:
I) કોઈ સ્કૂલ એ કોલેજ નથી.
II) કોઈ કોલેજ એ પ્લેસ્કૂલ નથી. તારણો : I) કોઈ સ્કૂલ એ પ્લેસ્કૂલ નથી. II) કોઈ પ્લેસ્કૂલ એ કોલેજ નથી.
Anonymous Quiz
39%
તારણ I અને તારણ II અનુસરે છે.
30%
ન તો તારણ I કે ન તો તારણ II અનુસરે છે.
21%
માત્ર તારણ II અનુસરે છે.
10%
માત્ર તારણ I અનુસરે છે.
❤3🙏3🔥1
વિધાનો:
I) બધા હેલ્મેટ્સ બાઈકો છે.
I) કેટલીક બાઈકો સ્કુટરો છે. તારણો : I) કેટલાક હેલ્મેટ્સ એ સ્કુટરો છે. II) કેટલાક હેલ્મેટ્સ બાઈકો છે.
Anonymous Quiz
27%
તારણ I અને તારણ II બંને અનુસરે છે.
40%
માત્ર તારણ II અનુસરે છે.
14%
માત્ર તારણ I અનુસરે છે.
19%
એક પણ ત્રણ અનુસરતું નથી.
❤4❤‍🔥1
વિધાનો :
I) કેટલાક ચંદ્ર શુક્ર છે.
II) કેટલાક શુક્ર શનિ છે. III) કેટલાક શનિ યુરેનસ છે. તારણો: I) બધા શનિ શુક્ર છે. II) બધા શુક્ર ચંદ્ર છે. III) બધા યુરેનસ ચંદ્ર છે.
Anonymous Quiz
10%
માત્ર તારણ I અનુસરે છે.
62%
એકપણ તારણ અનુસરતું નથી.
19%
માત્ર તારણ I અને II અનુસરે છે.
9%
માત્ર તારણ III અનુસરે છે.
❤5🏆4
વિધાનો:
I) બધાં જોડકણાં પુસ્તકો છે.
II) બધા પુસ્તકો કવિતાઓ છે. III) બધી કવિતાઓ લેખક છે. તારણો : I) કેટલીક કવિતાઓ પુસ્તકો છે. II) તમામ જોડકણાં કવિતાઓ છે. III) બધા લેખકો કવિતા છે.
Anonymous Quiz
51%
માત્ર તારણ I અને તારણ II અનુસરે છે.
17%
માત્ર તારણ I અનુસરે છે.
18%
બધા ત્રણ તારણો અનુસરે છે.
15%
માત્ર તારણ III અનુસરે છે.
❤4🏆4👍2🙏1
વિધાનો :
I) કોઈ ટેબલ સોલીડ નથી.
II) કોઈ દૂધ સોલીડ નથી. તારણો : I) અમુક દૂધ ટેબલ છે. II) કોઈ સોલીડ ટેબલ નથી.
Anonymous Quiz
14%
માત્ર તારણ I અનુસરે છે.
18%
એક પણ તારણ અનુસરતું નથી.
22%
તારણ I અને તારણ II બંને અનુસરે છે.
46%
માત્ર તારણ II અનુસરે છે.
🏆4❤3