Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
Question 4 : Option
Anonymous Quiz
42%
A
14%
B
26%
C
18%
D
👍5👌3❤1
Question5 : Option
Anonymous Quiz
17%
A
57%
B
12%
C
14%
D
🎉7🙏6❤3
Question 6 : Option
Anonymous Quiz
17%
A
48%
B
17%
C
18%
D
❤11🙏7
ખૂબ ખૂબ અભિનંદન કિશનભાઈ💐
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!✨
❤36👍8
મિત્રો આ વખતે દિવાળીની ઓફર નક્કી કરતા પેલા તમને પૂછવું છે કે JIGO પર કયા કોર્સમાં કેવી ઑફર જોઈએ? 🎁

તમારા સૂચન અમને મેસેજ રૂપે આપેલ નંબર પર મોકલી આપશો જી!
Mo: 95581 21303

અને હા, તમારા તૈયારી કરતા મિત્રોને Share કરવાનું ભૂલશો નહી, એમનો અભિપ્રાય પણ જાણીએ! 😊👍🏻
❤250👍30💯12🔥11❤‍🔥8
CCE પરીક્ષાના પરિણામ બાબતે ખુબજ મહત્વની અપડેટ
👍80❤30🙏4
આજે રિફંડ માટે છેલ્લો દિવસ છે. 👍
👍31❤8
Police Technical Cadre (Wireless and Motor Transport)ની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન સાથે રાખવાના દસ્તાવેજોનું ચેકલીસ્ટ
👌14❤10👍2
કામધેનુ યુનિવર્સિટી ક્લાર્ક મેળવેલ ગુણની કામ ચલાઉ યાદી
🪔 મિત્રો, તમારી હજારો કોમેન્ટ્સ વાંચીને એક વાત નક્કી છે… આ દિવાળી ખાસ બનવાની છે! 🔥

Instagram,, YouTube, JIGO App, WhatsApp અને Telegram પર તમે તમારી ઈચ્છાઓ જણાવી છે. ❤️ અમારી ટીમ અત્યારે તમારા દરેક સૂચનને ધ્યાનમાં રાખીને દિવાળીની ખાસ ઑફર તૈયાર કરી રહી છે.

🎁 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે JIGOની અત્યાર સુધીની સૌથી મોટી દિવાળી ઑફર લઈને ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી રહ્યા છીએ!

તૈયાર રહેજો… જાહેરાતની રાહ જોજો! 👀✨
❤440🙏41👍32🔥31💯23🏆13👏6❤‍🔥5🎉5👌3
ગુજરાત ફોરેસ્ટ

વનપાલ દિવ્યાંગની ભરતી માટેની અપડેટ
❤76👌17👍5
📢 મિત્રો, JIGO App માંથી કયો કોર્સ લેવો એ વાતને લઈને Confuse છો? 🤔

તમારી પરીક્ષાની તૈયારી મુજબ તમારા માટે કયો કોર્સ બેસ્ટ રહેશે અને Jigo App ના તમામ કોર્સની વિગતવાર ચર્ચા માટે મળીએ આજે 8:30 વાગ્યે YouTube Live માં. 🔥

🔗લાઇવમાં જોડાવા માટેની લિંક - https://youtube.com/live/udfzhAQWcxw?feature=share
❤69🔥11👍2
તો મળીએ છીએ મિત્રો રાત્રે 8:30 વાગ્યે,

24/10/2026 ના રોજ લેવાયેલી Laboratory Assistant પરીક્ષાના Paper Solution સાથે.

🔗 https://www.youtube.com/live/gpcZTV5psQE?si=X9bHjVqSaoUZMnKp
❤25🔥3