Computer mcqs Practice
29 subscribers
1 file
Practice makes man perfect..
Download Telegram
Forwarded from Akaram Sherasiya
નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી? [GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
3%
(A) રિંગ (Ring)
3%
(B) સ્ટાર (Star)
87%
(C) સ્ક્વેર (Square)
7%
(D) ટ્રી (Tree)
Forwarded from Akaram Sherasiya
નીચેનામાંથી કયો વિકલ્પ ઇ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી? [GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
17%
(A) IMAP
9%
(B) SMTP
19%
(C) POP3
54%
(D) MIMP
Forwarded from Akaram Sherasiya
Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે? [GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
58%
(A) પેપર ક્લિપ
11%
(B) પેપર સ્ટોન
19%
(C) પેપર જોઇન્ટર
13%
(D) પેપર સ્ટીક
Forwarded from Akaram Sherasiya
વેબપેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે? [GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
5%
(A) લાલ (Red)
8%
(B) લીલા (Green)
85%
(C) વાદળી (Blue)
3%
(D) કાળા (Black)
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે?
[GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
67%
(A) ફાઇલ સંકોચન
8%
(B) ફાઇલ પુનરાવર્તન
11%
(C) ફાઇલ નેટવર્કિંગ
14%
(D) ફાઇલ કન્વર્ટર
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે? [GSSSB Sub Accountant / Sub Auditor 2021]
Anonymous Quiz
38%
(A) રેડિયો બટન
17%
(B) લિસ્ટ બટન
29%
(C) રાઉન્ડ બટન
15%
(D) ચેક બટન
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરમાં ઉપલબ્ધ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરવાથી તે રિસાઈકલ બિનમાં ન જાય પરંતુ કાયમ માટે દૂર થઈ જાય તે માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
[GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
9%
(A) Alt + Delete
79%
(B) Shift + Delete
3%
(C) Tab + Delete
8%
(D) Ctrl + Delete
Forwarded from Akaram Sherasiya
કોઈપણ પ્રોગ્રામને મિનીમાઈઝ કરતાં તે ક્યાં જોવા મળે છે?
[GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
22%
(A) સ્ટેટસબાર
65%
(B) ટાસ્કબાર
5%
(C) મેનૂબાર
7%
(D) ટાઇટલબાર
Forwarded from Akaram Sherasiya
ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? [GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
8%
(A) F1
78%
(B) F2
8%
(C) F3
7%
(D) F4
Forwarded from Akaram Sherasiya
MS Word ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઈન્ડિંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?
[GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
5%
(A) Left
5%
(B) Right
9%
(C) Binder
82%
(D) Gutter
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરમાં એક યુઝરમાંથી અન્ય યુઝરમાં જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? [GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
2%
(A) Restart
77%
(B) Switch user
8%
(C) Log off
13%
(D) Ctrl + Shift
Forwarded from Akaram Sherasiya
LCD નું પૂરું નામ શું છે? [GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
95%
(A) Liquid Crystal Display
3%
(B) Liquid Central Display
1%
(C) Liquid Card Database
1%
(D) Liquid Control Display
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરમાં ડેટા સ્ટોરેજ આધારિત નીચેના પૈકી સૌથી મોટો એકમ કયો છે?
[GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
67%
(A) YB (Yotta Byte)
13%
(B) PB (Peta Byte)
15%
(C) ZB (Zetta Byte)
6%
(D) TB (Tera Byte)
Forwarded from Akaram Sherasiya
કમ્પ્યૂટરની ઑડિયો આધારિત ફાઇલ સ્વરૂપ mp3 નું પૂરું નામ શું છે?
[GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
9%
(A) Moving Pictures Extensible Group
82%
(B) Moving Pictures Expert Group
5%
(C) Moving Pictures Exchange Group
4%
(D) Moving Pictures Encoding Group
Forwarded from Akaram Sherasiya
વેબપેજમાં હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલી હોય તેને શું કહે છે? [GSSSB Unarmed Police Sub Inspector 2021]
Anonymous Quiz
8%
(A) નેટ ટેકસ્ટ
26%
(B) લિંક ટેકસ્ટ
59%
(C) એન્કર ટેકસ્ટ
8%
(D) માસ્ટર ટેકસ્ટ
Forwarded from Akaram Sherasiya
માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિની સાથે start બટનને દૂર કરી દેવામાં આવ્યું છે? [GSSSB Wireman 2021]
Anonymous Quiz
23%
(A) Windows Vista
32%
(B) Windows XP
15%
(C) Windows 7
31%
(D) Windows 8
Forwarded from Akaram Sherasiya
MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? [GSSSB Wireman 2021]
Anonymous Quiz
5%
(A) F5
4%
(B) F6
88%
(C) F7
3%
(D) F8
Forwarded from Akaram Sherasiya
MS Wordમાં Ctrl + D શોર્ટકટ કી પ્રેસ કરતાં કયો ડાયલોગ બોક્સ જોવા મળે છે? [GSSSB Wireman 2021]
Anonymous Quiz
43%
(A) Font
26%
(B) Border and Shading
13%
(C) Save As
19%
(D) Find and Replace
Forwarded from Akaram Sherasiya
હાર્ડવેર સાથે સંકલિત કે યુગ્મિત સ્વરૂપે મળતાં સોફ્ટવેરને શું કહે છે? [GSSSB Wireman 2021]
Anonymous Quiz
7%
(A) નેસ્ટવેર
14%
(B) જોઈન્ટવેર
24%
(C) ફોર્મવેર
55%
(D) ફર્મવેર
Channel name was changed to «Computer mcqs Practice»