Media is too big
VIEW IN TELEGRAM
28 સેકન્ડમાં 17 તમાચા! વિદ્યાર્થી પર શિક્ષકનો ગુસ્સો બેકાબૂ, CCTVમાં કેદ થયો મારનો વીડિયો
વિદ્યાર્થીનો સહાધ્યાયી સાથે વિવાદ થયો તો શિક્ષકે પોતાનો ગુસ્સો વિદ્યાર્થી પર ઉતાર્યો! 😡 મેરઠના હસ્તિનાપુરમાં શિક્ષકે માત્ર 28 સેકન્ડમાં વિદ્યાર્થીને 17 તમાચા માર્યાનો આરોપ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સવાલ એ છે—ભૂલની સજા આવી રીતે આપી શકાય?
#Meerut #Hastinapur #Teacher #Student #CCTV #ViralVideo #TeacherAbuse #StudentAbuse #SchoolNews #UttarPradesh #મેરઠ #શિક્ષક #વિદ્યાર્થી #CCTVવિડિયો #વાયરલવિડિયો

સ્કૂટરને બચાવવાના ચક્કરમાં પ્રવાસી બસે મારી પલટી! 😱 કેરળના કૂથાટ્ટુકુલમમાં લગ્નપ્રસંગે જઈ રહેલી બસ અચાનક કાબૂ ગુમાવી પલટી મારી ગઈ. અકસ્માતમાં 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. CCTVમાં કેદ થયો સમગ્ર અકસ્માતનો વીડિયો.
#Kerala #BusAccident #TouristBus #RoadAccident #CCTVFootage #BusOverturn #KeralaNews #AccidentNews #લગ્નપ્રસંગ #બસઅકસ્મત #કેરળ #અકસ્મત

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CCTV ફૂટેજ વાયરલ થયા જેમાં એક સિક્યોરિટી ગાર્ડ પળવારમાં મોતને ટચ કરી પાછો ફરતો હોય તેવું લાગે છે, માંડ બચ્યો, જુઓ વીડિયો
#CCTV #CCTVFootage #ViralVideo #Accident
#CCTV #CCTVFootage #ViralVideo #Accident
Media is too big
VIEW IN TELEGRAM
સુરતમાં 4 બોગસ ડૉક્ટર ઝડપાયા! ડિગ્રી વગર ધમધમાવતાં હતા ક્લિનિક
સુરતના પુણા ઉમરવાડા વિસ્તારમાંથી પોલીસે તબીબી ડિગ્રી વગર ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડૉક્ટરોને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભિંગુ પાલ, તેજબહાદુર નિશાદ, પ્રશાંતભાઈ માલાકર અને સુબલ ગાચ્છીનો સમાવેશ થાય છે. આ ચારેય પાસે માત્ર 10 પાસ, 11 પાસ કે 12 પાસની લાયકાત હતી
#Surat #BogusDoctor #Puna #Umrawada #GujaratNews #CrimeNews

પીપોદરા GIDC અકસ્માત, સુરત ફેક્ટરી અકસ્માત, કાપડનો રોલ પડ્યો, કામદારો ઘાયલ, પીપોદરા GIDC સમાચાર, સુરત સમાચાર, ફેક્ટરીમાં બેદરકારી, કામદારો પર પડ્યો કાપડનો રોલ, CCTV વીડિયો વાયરલ, કાપડના રોલનો અકસ્માત, Gujarat News, Surat Accident, Pipodara GIDC Accident
Everestની હીંગ પર પ્રતિબંધ લાગ્યો
FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધૂ બ્રાન્ડની કમ્પાઉન્ડેડ હીંગના વેચાણ પર રોક લગાવી છે. તપાસમાં બંને બ્રાન્ડની હીંગ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં ઘણી નીચે હોવાનું સામે આવ્યું છે.
#EverestHing #FSSAI #FoodSafety #LaljiGodhoo #FoodQuality #GujaratNews

દ્વારકાના ખંભાળિયામાં ધરમપુરના આહિર સિંહણ રોડ પર રખડતા પશુની અડફેટે બાઈક આવતા 19 વર્ષીય શ્રીહરી પંચમતીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. યુવતી બે ભાઈઓ સાથે બાઈક પર નીકળી હતી. અકસ્માતમાં બંને ભાઈઓને સામાન્ય ઈજા થઈ છે. ઘટનાથી પંથકમાં શોક, જ્યારે રખડતા પશુઓના મુદ્દે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
#Khambhalia #jamkhambhaliya #Rakshabandhan #Gujarat #AwesomeGujarati

‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન: 2 દિવસમાં 263 હથિયાર જમા
અમદાવાદ શહેર પોલીસના ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાનમાં સેક્ટર-2ના 22 પોલીસ સ્ટેશનમાં બે દિવસમાં 263 તીક્ષ્ણ હથિયારો જમા થયા. તલવાર, છરી સહિતના હથિયારો નાગરિકોએ પોલીસને સોંપ્યા. પોલીસની અપીલ છે કે હથિયાર ધરાવતા લોકો સ્વેચ્છાએ જમા કરાવે, નહીં તો ઝડપાયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#અમદાવાદ #અમદાવાદપોલીસ #સમર્પણથીસુરક્ષા #હથિયારસમર્પણ #ક્રાઈમ #કાયદોઅનેવ્યવસ્થા #GujaratNews #AhmedabadNews #AhmedabadPolice #CrimeNews

જામનગરના શેતાવાડ વિસ્તારમાં 64 વર્ષીય વૃદ્ધ ઈબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકીની હત્યાથી ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
#JamnagarNews #JamnagarCrime #MurderCase #GujaratNews #CrimeNews #BreakingNews

રાજકોટના તુલશેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ વિવાદ
સોમનાથ સોસાયટીના મંદિરને લઈને વિવાદ વકર્યો છે. મહંતે રચિત તન્ના પર એમ્પ્લીફાયર ચોરીનો આરોપ લગાવ્યો છે, જ્યારે સોસાયટીના લોકો અને રઘુવંશી યુવા અગ્રણી કે.ડી. રઘુવંશીએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ રચિત તન્નાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. મંદિર પ્રવેશને લઈને પણ વિવાદ સામે આવ્યો છે.
#SomnathSociety #TempleControversy #GujaratNews #RachitTanna #RajkotNews #ILoveRajkot #Rajkot

મહિને 60 કરોડ કમાણી કરે છે આ શખ્સ
શશી કુમારે વિપ્રોમાં 12 વર્ષ કામ કર્યા બાદ નોકરી છોડી. શરૂઆતના 9 વર્ષમાં કંપની 6 વખત કંગાળ થવાની અણી પર પહોંચી. પત્નીની ₹30 લાખની બચતથી કંપની ટકી. આજે અક્ષયકલ્પા સાથે 2,800 ખેડૂતો જોડાયેલા છે અને કંપની દર મહિને ₹60 કરોડનો નફો કમાય છે.
#ShashiKumar #Akshayakalpa #FarmerSuccess #StartupIndia #SuccessStory #Inspiration

ગુજરાત ભાજપના નવા પ્રભારી ગુજરાત આવશે
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી તરુણ ચૂગ ૨ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રભારી પદે નિમણૂક કરાયા બાદ આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ હશે.
#TarunChugh #GujaratBJP #BJPGujarat #GujaratPolitics #BJP #PoliticalNews

ગુજરાતમાં નકલી વકીલોનો ધમધમાટ
ગુજરાતમાં વકીલ બનવા માટે બોગસ માર્કશીટનો ઉપયોગ કરવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તપાસમાં આશરે 100 બોગસ માર્કશીટ મળી.
#FakeMarksheet #BogusMarksheet #FakeDegree #LLB #LawDegree #Lawyers #BarCouncilOfGujarat #GujaratNews

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક થયું છે. સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણાં, આમ આદમી પાર્ટીના ધારાસભઅયો સુકાયેલો પાક લઈને પહોંચ્યા હતા, ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.
#Gujarat #GujaratAssembly #GujaratVidhanSabha

મેળાની મોજ માટે બન્યો નકલી PSI
ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર છે.
#Bhavnagar #Gujarat #BhavnagarNews #AwesomeGujarati

એવેન્જર્સ ડૂમ્સડે એ ઈતિહાસ રચ્યો
માર્વેલની એવેન્જર્સ ડૂમ્સડેએ રિલીઝ પહેલાં જ રેકોર્ડબ્રેક કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મે રિલીઝના 100 દિવસ પહેલાં 3.79 અબજ રૂપિયાની ટિકિટનો પ્રિ-સેલ કરનારી પહેલી મૂવી બની ગઈ છે. જુલાઈ મહિનામાં એન્થની રૂસોએ ટ્રેલર લૉન્ચ કર્યું ત્યારથી જ આ ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ જેવા સ્ટાર્સને મોટા પડદે જોવા લોકોએ એડવાન્સમાં જ સીટ બુક કરાવી લીધી છે.

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળ્યો છે. બુધવારે યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના પાંચ ઓઈલ ટેન્કર્સ તબાહ કરી નાખ્યા છે. ત્યારે તહેરાને પણ પલટવાર કર્યો છે અને ફારસ ખાડીમાં 10 જહાજ પર હુમલો કર્યો છે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટ પાસે 10 અન્ય જહાજ પર પણ હુમલો કર્યો છે. આ સિવાય તેહરાને જોર્ડનમાં અમેરિકન મિલિટ્રી બેઝ પર પણ મિસાઈલ દાગી છે.
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
શહેરની DPS બોપલ-ઉદગમ-ઝાયડસ ક્લૂને મળી ધમકી
ઈમેલ મળતા પોલીસ-ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
#Ahmedabad #Gujarat #DPSSchool