પ્રેમ છે તો છે😊
73 subscribers
4 photos
3 links
Download Telegram
તરસ લાગી છે ને પાણી ની બાધા છે ,
આવી જ કંઈ કાના ની રાધા છે .

તારી લાગણીને કેમ કરી મુલવું!

માળાનાં મણકાથી માધવને
માપવાનું મને નથી કબૂલ..!!!💞💞💞
🌹 દીકરી શું છે? શું નથી?
-------------------
🌞સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
✍ દિકરી એટલે શું ?

🌹 દિ - 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
🌹 ક - 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
🌹 રી - 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....🖌🌹❣
-------------------
🌹 કોઈ પણ
પરિવારમાં
એક પિતાને
ખખડાવવાનો
અધિકાર
માત્ર દીકરી પાસે જ હોય છે . . . . .

🌹 દરેક દીકરી પોતાના પિતાને
કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?

🌹 કેમ કે તેને ખબર છે કે આખી
દુનિયામાં આ એક જ પુરુષ છે જે
તેને ક્યારેય દુ:ખી નહી કરે . . . ..


🌹 દીકરી દાંપત્યનો દીવડો
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.

🌹 હું પત્ની કરતાંય
મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું. જાણ

🌹 આજે પણ હું બીમાર હોઉં અને
એ સાસરેથી મળવા આવે છે
ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું.

🌹 મને લાગે છે કે
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ
મા કરતાં બાપને વધુ વેદના થાય છે.

🌹 કેમ કે
મા રડી શકે છે,
પુરુષો આસાનીથી રડી શકતા નથી.
દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય
પ્રેમની આદત પડી જાય છે.

🌹 દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે
તો ક્યારેક મિત્ર બની રહે છે.

🌹 સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે.
અને
🌹 દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.
જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.

🌹 જતી વેળા પિતાની છાતીએ
વળગીને સજળનેત્રે એ કહે છે :

🌹 પપ્પા, હું જાઉં
છું... મારી ચિંતા કરશો
નહીં.. તમારી દવા બરાબર લેજો..

🌹 અને ત્યારે
પોતાની આંખમાં ઉમટી આવતાં
આંસુઓને તે રોકી શકતો નથી.


🌹 કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં
શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
🌹 સંસાર છોડીને સંન્યાસી બનેલા
અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું
દુઃખ થતું હોય તો સંસારીઓને
કેટલું થતું હશે ?

🌹 એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.
દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું :

🌹 આજપર્યંત મેં કદી ભગવાનને
પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે
દરેક દીકરીના બાપે ભગવાનને એક જ
પ્રાર્થના કરવી જોઈએ-
🙏👏 પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ
કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે.

🌹 સંસારની બધી સ્ત્રીઓને તું
ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે
એમાંથી કોક મારી દીકરીની
સાસુ કે નણંદ બનવાની છે.

🌹 ભગવાન, તારે આખી
દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ
પડવા દઈશ નહીં !



🌹 હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી :

🌹 અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો
પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે
કદી જાણી શકવાના
નથી.
બસ એટલું કરજો,

🌹 ગમે
તેવાં મનદુઃખો જન્મે તોય
*પુત્રવધૂને*
તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

🌹 દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...
--------------------------------------
Dadicate to all Father who have lovely daughter..
દિકુ..,😍😘 તને છોડીને એક ક્ષણ પણ દૂર જવું નથી ગમતું.,❣ તું કેમ કરી મારા વગર રહી શકે છે એજ નથી સમજાતું..???
કહેવી તો તને માત્ર એક જ વાત છે...

તું ધારે છે એના કરતાં પણ વધારે ખાસ છે...
*_☞.Dh!n941! No d!w4n0.✍
તું રંગવા આવે એમાં મને રસ નથી,. તું સદીઓ સુધી રંગ બની મારી સાથે રહી જાય એમાં રસ છે.
તારી સાથે આવો જ સંબંધ રહ્યો,

તો આ દિલની આગાહી છે કે હવે
પ્રેમનો વરસાદ બહુ દુર નથી !!
દરિયામાં તું નહાવા જાય,
ને દરિયો ભીંજાય એવું પણ બને..
તું ન હોય ત્યાં વાદળ વરસે ને,
વરસાદ કોરો રહી જાય એવું પણ બને..!!
રિમજીમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં..

એ ઘેર આવ્યો ત્યારે, ફક્ત ડાબો ખભો ભીનો જોઈને

પચાસ વરસાદ જોઈ ચુકેલી એની માં એ કીધું

અરે બેટા "એને" એકવાર ઘેર તો લઈ આવ'
કોણે લખી આ જીંદગીને
વ્યાકરણ વિના?
ચિહ્નો કોઈ વિરામનાં
મને મળ્યાં જ નહીં;
બસ દોડતો જ રહ્યો હું
એમ વિચારીને
આગળ તો બસ
વિરામ જ છે ને.
🌹Good Morning 🌹
🙏Jay Shri Krishna 🙏
એક એવી ધમાલ કરવી છે.
સૂર્ય સાથે બબાલ કરવી છે.

સ્વપ્નની આસપાસ જીવીને,
જિંદગીને કમાલ કરવી છે.

કોઈનાં આસું લૂછવા માટે,
આંગળીને રૂમાલ કરવી છે.

દર્દ, પીડા ઘણું બધું ભૂલી,
ખાલીપાની મશાલ કરવી છે.

સાકી રહેવા દે જામ ભરવાનો,
એક ઈચ્છા હલાલ કરવી છે.
એક એવી ધમાલ કરવી છે.
સૂર્ય સાથે બબાલ કરવી છે.

સ્વપ્નની આસપાસ જીવીને,
જિંદગીને કમાલ કરવી છે.

કોઈનાં આસું લૂછવા માટે,
આંગળીને રૂમાલ કરવી છે.

દર્દ, પીડા ઘણું બધું ભૂલી,
ખાલીપાની મશાલ કરવી છે.

સાકી રહેવા દે જામ ભરવાનો,
એક ઈચ્છા હલાલ કરવી છે.
Get free product 😍
Forwarded from Market investers💸💰
Are you intrested in shermarket ? So please join our channel
We gives daily 4- 5 five calls with 99% accuracy
@marketinvesters
Forwarded from ❤️M P shopping deals ❤️
Forwarded from ❤️M P shopping deals ❤️
Aldo
Formal shoes
Good quality 👌👌👌
6-10
*Rs 950/-free ship*
Are you intrested in shermarket ? So please join our channel
We gives daily 4- 5 five calls with 99% accuracy


@M_p_Trading