University Help
967 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of MA
(Sanskrit)
બીજું મેરીટ લિસ્ટ જાહેર

👉 મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/36g6QJJ


📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

©Copyright by Admin

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU Diploma Admission 2020
(શ્રી ગોવિંદગુરુ ડિપ્લોમા એડમિશન ૨૦૨૦)

SI/DMLT/DOTT જેવા ડિપ્લોમા કોર્સના ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સમાં એડમિશન પ્રક્રિયા તારીખ ૧૧/૧૧/૨૦૨૦ સુધી શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓએ ધ્યાન રાખી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવુ અન્યથા આપને ખબર ન પડે તો નીચે આપેલ લિંક પર જઈ શકો છો.

👉🏻 આપેલ લિંક પર જાઓ
https://bit.ly/32sYZaH

Activity Links
Telegram - https://t.me/sgguhelp
Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશયલ વેબસાઈટ પર જવું.
All Rights Reserved By Sggu.ac.in
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બી.એડ એડમિશન ૨૦૨૦

બી.એડ અભ્યાસક્રમનો બીજો રાઉન્ડ વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યો છે જે માટે વિદ્યાર્થીઓએ લોગીન કરીને તારીખ ૧૦/૧૧/૨૦૨૦ થી ૧૨/૧૧/૨૦૨૦ સુધીમાં પ્રોસેસ કરવી.

👉🏻સેકન્ડ રાઉન્ડ મેરીટ જાહેર - ૧૦/૧૧/૨૦૨૦
👉🏻 કોલેજ ખાતે ફોર્મ જમા કરવાનું રહે છે તારીખ ૧૦/૧૧ થી ૧૨/૧૧/૨૦૨૦ સુધીમાં

બીજું મેરીટ લિસ્ટ
https://bit.ly/38xyWmv

યુનિવર્સિટીની ફી પે કરવા આ લિંક પર જાઓ
https://bit.ly/38zw88y

Acitivity Links
🔗Telegram : https://t.me/sgguhelp
🔗Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

furthur information mail us on sgguhelp.information@gmail.com

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
બી.એસ.સી સેમેસ્ટર ૫ ની યુનિવર્સિટી પ્રયોગિક પરીક્ષા સંભવતઃ તારીખ ૨૩/૧૧/૨૦૨૦ થી શરૂ થશે તેવું યુનિવર્સિટીએ આજના પરિપત્રમાં જણાવેલ છે.

Join : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
💥 અગત્યની સૂચના 💥

તારીખ ૧૩/૧૧/૨૦૨૦ થી ૧૯/૧૧/૨૦૨૦ સુધી યુનિવર્સિટીનું વહીવટી કાર્ય થતા યુનિવર્સિટી સંલગ્ન દરેક કોલેજોમાં દિવાળી રજા જાહેર કરેલ છે જેથી ગ્રૂપમાં આપને ૨૦/૧૧/૨૦૨૦ સુધી કોઈપણ અપડેટ આવશે નહિ.

- SGGU Help
બીએડ અભ્યાસક્રમ ત્રીજા રાઉન્ડ બાબત

https://sggu.ac.in/Admin/image/circular/21112020110106_4380.pdf

Join - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
SGGU M.Ed Admission 2020
(શ્રી ગોવિંદગુરુ એમ.એડ એડમિશન ૨૦૨૦)

યુનિવર્સિટી સંલગ્ન એમ.એડ કોલેજમાં પ્રવેશ અર્થે કામચલાઉ મેરીટ યાદી આજરોજ જાહેર કરવામાં આવેલ છે.

👉🏻મેરીટ લિસ્ટમાં આપનું નામ જોવા આપેલ લિંક પર જાઓ
https://sggu.ac.in/Admin/image/circular/23112020122606_4416compressed.pdf

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશયલ વેબસાઈટ પર જવું.
All Rights Reserved By Sggu.ac.in
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Activity Links
Telegram - https://t.me/sgguhelp
Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of MA
(Sociology)
ત્રીજું મેરીટ લિસ્ટ જાહેર

👉 મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/32rSEN0

📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU પરીક્ષા ફોર્મ ૨૦૨૦

👉 એમ.એસ.સી નર્સિંગ,બીએચએમએસ તથા એમ.બી.બી.એસ ના પરીક્ષા ફોર્મ ભરવા માટે આજરોજ પરિપત્ર થયેલ છે.

પરિપત્ર અહીં જુઓ
https://sggu.ac.in/Admin/image/circular/25112020073534_ExamFormCircular.pdf

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU M.Ed Admission 2020
(શ્રી ગોવિંદગુરુ એમ.એડ એડમિશન ૨૦૨૦)

યુનિવર્સિટી સંલગ્ન એમ.એડ કોલેજમાં પ્રવેશ અર્થે ફાઇનલ મેરીટ યાદી આજરોજ જાહેર કરવામાં આવેલ છે.

👉🏻મેરીટ લિસ્ટમાં આપનું નામ જોવા આપેલ લિંક પર જાઓ
https://sggu.ac.in/Admin/image/circular/03122020124625_.pdf

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશયલ વેબસાઈટ પર જવું.
All Rights Reserved By Sggu.ac.in
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Activity Links
Telegram - https://t.me/sgguhelp
Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ફ્લેગડે ઉજણવી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા બાળકો*
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બી.એડ એડમિશન ૨૦૨૦

બી.એડ અભ્યાસક્રમના ઓપન રાઉન્ડ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે જે નીચે મુજબ જોઈને વિદ્યાર્થીઓએ ખાતરી કરવી.

ઓપન રાઉન્ડ અંગે
https://sggu.ac.in/Admin/image/circular/11122020011734_4603.pdf

Acitivity Links
🔗Telegram : https://t.me/sgguhelp
🔗Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

furthur information mail us on sgguhelp.information@gmail.com

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💥 સરકારશ્રીની શિષ્યવૃત્તિનો લાભ લેવા બાબત 💥

ઉચ્ચ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે જેની છેલ્લી તારીખ ૦૫/૦૧/૨૦૨૦ નક્કી કરેલ છે.

યુનિવર્સિટીનો પરિપત્ર : https://sggu.ac.in/Admin/image/circular/15122020095752_46182.pdf

Activity Links
➖ Telegram : https://t.me/sgguhelp
➖ Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

info by sgguhelp.information