University Help
967 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Science
● Department Of M.A
(Sanskrit/Gujarati/English/Sociology)
● Department Of Commerce

👉 વધુ માહિતી માટે અને એપ્લાય કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/2Hi3zRR

📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એમ.એસ.સી (M.Sc) Admission 2020

👉 વર્ષ ૨૦૨૦-૨૨ અન્વયે એડમિશન ફોર્મ ભરવાની તારીખ સમાપ્ત થતા પ્રથમ મેરીટ લિસ્ટ (Fisrt Merit List)
તારીખ ૨૨/૧૦/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવ્યું.

📌 મેરીટમાં તમારું નામ જોવા માટે વધુ નીચે આપેલ લિંક પર જાઓ.
https://bit.ly/2Tf6DR7

📤 Contacts
Telegram - https://t.me/sgguhelp

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Admitted in sem 3 & 5 Students Admission Enrolment/Registration Fee pay Online Related Circular
(સીધો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ઓનલાઈન ફી ભરવા બાબત)

https://sggu.ac.in/Admin/image/circular/22102020111904_.pdf

©Info By sgguhelp.in

activity links
🔗 Telgram - https://t.me/sgguhelp
🔗 Whatsapp Community
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📚 શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી મટીરીયલ 📚

📌 વિવિધ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રિવીયસ યર પેપર્સનો સમાવેશ
જેમ કે B.Sc/M.Sc/B.Ed/M.Ed....

મટીરીયલ મેળવવા માટે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/2TlhtF6

©Copyright by sgguhelp.in

Activity Links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp Group : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
Visit www.sgguhelp.in

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
યુનિવર્સિટી MSc (એમ.એસ.સી) ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Science
(તારીખ ૨૪/૧૦/૨૦૨૦ના રોજ પ્રથમ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે)

👉 મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/37Io317


📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

©Copyright by Admin

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📩 Massage From SGGU Help 📩
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
અમારા દ્વારા આપવામાં આવતી માહિતી આપને ગમતી હોય અથવા કોઈપણ સમસ્યા જણાવવા મંગતાં હોવ તો પોતાનો થોડો સમય આપી નીચે આપેલ ગૂગલ ફોર્મ ભરવા આપને વિનંતી છે.

ગુગલ ફોર્મ : https://forms.gle/7zUHVQzDiuvYTWVz5

©Copyright by sgguhelp.in
______________________________________
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટ એપ્લિકેશન

યુનિવર્સિટીના કોઈપણ સેમેસ્ટર સિસ્ટમ અને વાર્ષિક સિસ્ટમ કોર્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પ્રોવિજીનલ ડિગ્રી સર્ટીફીકેટ મેડળવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહે છે.

એપ્લાય કરવા અને વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાઓ.
https://bit.ly/3jvb05k

Activity links
Telgram : https://t.me/sgguhelp
Whatsapp community : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

Visit ww.sgguhelp.in
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એમ.એસ.સી (M.Sc) Admission 2020

👉 SPT ગોધરા સાયન્સ કોલેજનું સેકન્ડ મેરીટ લિસ્ટ (merit list 2) જાહેર કરવામાં આવેલ છે જેની ફી ભરવાની છેલ્લી તારીખ ૨૮/૧૦/૨૦૨૦ છે.

📌 ગોધરા ખાતેની સાયન્સ કોલેજના મેરીટમાં તમારું નામ જોવા માટે નીચે આપેલ લિંક પર જાઓ.
https://bit.ly/2Tf6DR7

📤 Contacts
Telegram - https://t.me/sgguhelp

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
*યુનિવર્સિટી MSc (એમ.એસ.સી) ડિપાર્ટમેન્ટ* *એડમિશન ૨૦૨૦*
*(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)*

● Department Of Science
(તારીખ ૨૭/૧૦/૨૦૨૦ના રોજ બીજું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે)

👉 *મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ*
https://bit.ly/37Io317


📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

©Copyright by Admin

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પદવીદાન સમારોહ ૨૦૨૦*

તારીખ ૨૯/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે 'પ્રથમ પદવીદાન સમારોહ' નું આયોજન કરવામાં આવેલ છે જેનું ઓનલાઈન જીવંત પ્રસારણ કરવામાં આવશે જેની લિંક નીચે મુજબ છે.

🔗 *યુટ્યુબ લાઈવ* : https://youtu.be/sjEt9n7iK2I

🔗 *ફેસબુક લાઈવ* : https://www.facebook.com/110253440720292/live/

*Activity Link*
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp Community - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એમ.એસ.સી (M.Sc) Admission 2020*

👉 નવજીવન સાયન્સ કોલેજનું સેકન્ડ મેરીટ લિસ્ટ (merit list 2) જાહેર કરવામાં આવેલ છે

📌 *દાહોદ ખાતેની સાયન્સ કોલેજના મેરીટમાં તમારું નામ જોવા માટે નીચે આપેલ લિંક પર જાઓ.*
https://bit.ly/2Tf6DR7

📤 Contacts
Telegram - https://t.me/sgguhelp

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બી.એડ એડમિશન ૨૦૨૦

વિદ્યાર્થીઓ કે જે sggu માં B.Ed માં બે વર્ષ તાલીમી અભ્યાસ કરવા ઈચ્છે છે તેઓની વર્ષ ૨૦૨૦-૨૩ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ છે.

👉🏻મોક રાઉન્ડ જાહેર - ૨૯/૧૦/૨૦૨૦
👉🏻કોલેજ પસંદગી - ૩૦/૧૦૨૦૨૦ થી ૩૧/૧૦/૨૦૨૦ સુધી

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/31PrCyA

Acitivity Links
🔗Telegram : https://t.me/sgguhelp
🔗Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

📩 Contacts
Visit ssguhelp.in
furthur informatio mail us on sgguhelp.information@gmail.com

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎓 શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પ્રથમ પદવીદાન સમારોહ ૨૦૨૦ 🎓

તારીખ ૨૯/૧૦/૨૦૨૦ ના રોજ એસ.જી.જી.યુનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ તરીકે માનનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, ગેસ્ટ ઓફ ઓનર સ્વામી જ્ઞાનવત્સલજી અને ગોધરા શહેરના કલેકટર અમિત અરોરા સાહેબ હાજર રહ્યા જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને તથા ૩૨ જેટલા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.

જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
https://bit.ly/35Lvphz

Activity Links
🔗 Telgram : https://t.me/sgguhelp
🔗 Whatapp Community : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

📥 Contacts
visit Sgguhelp.in
or mails on us
sgguhelp.information@gmail.com

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
*ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા પૂરક પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓના એડમિશન બાબત..*

GHSEB બોર્ડ દ્વારા હમણાં જાહેર થયેલ પરિણામના આધારે જે પણ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તેઓના ઓફલાઇન ફોર્મ યુનિવર્સિટીના પોર્ટલ પર જે તે સંબંધિત કોલેજે તારીખ ૪/૧૧/૨૦૨૦ ના રોજ ૧૧:૦૦ થી ૨:૦૦ કલાકે અપલોડ કરવાના રહે છે જેવું આજના sggu ના પરિપત્રમાં જણાવેલ છે.

( આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ સારું છે કોઈપણ વિદ્યાર્થીએ આ પ્રક્રિયા કરવાની નથી સંબંધિત કોલેજ દ્વારા જ આપને ખાલી રહેલ સીટો પર એડમિશન આપવામાં આવશે)

info by sgguhelp.in
All rights reserved by ©sggu.ac.in
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બી.એડ એડમિશન ૨૦૨૦

બી.એડ અભ્યાસક્રમનો પહેલો રાઉન્ડ વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યો છે જે માટે વિદ્યાર્થીઓએ લોગીન કરીને એડમિશન નામના હેડરમાં જઈને તારીખ ૩/૧૧/૨૦૨૦ થી ૬/૧૧/૨૦૨૦ સુધીમાં યુનિવર્સિટીની ઓનલાઈન ફી પેમેન્ટ સિસ્ટમમાં ફી પે કરીને જે તે કોલેજમાં જ્યાં એડમિશન મળેલ છે ત્યાં જઈને પોતાનું એડમિશન કોન્ફિર્મ કરવાનું રહે તેવું યુનિવર્સિટી કહે છે.

👉🏻ફર્સ્ટ રાઉન્ડ મેરીટ જાહેર - ૦૩/૧૧/૨૦૨૦
👉🏻 કોલેજ ખાતે ફોર્મ જમા કરવાનું રહે છે તારીખ ૩/૧૧ થી ૬/૧૧/૨૦૨૦ સુધીમાં

*પ્રથમ મેરીટ લિસ્ટ*
https://bit.ly/31PrCyA

યુનિવર્સિટીની ફી પે કરવા આ લિંક પર જાઓ
https://bit.ly/3ephodh

Acitivity Links
🔗Telegram : https://t.me/sgguhelp
🔗Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

📩 Contacts
Visit ssguhelp.in
furthur information mail us on sgguhelp.information@gmail.com

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
SGGU University Dec 2020 Exams Time Table
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની ડિસેમ્બરમાં લેવાનાર પરીક્ષાનું સમયપત્રક) 📋

1) M.Ed Sem 3 (New)
સમય - ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૪/૧૨/૨૦૨૦

2) M.Ed Sem 3 (Old)
સમય - ૧૨ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૪/૧૨/૨૦૨૦

3) B.Sc Sem 5
સમય - ૨:૦૦ થી ૪:૦૦ કલાક
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૭/૧૨/૨૦૨૦

4) Bsc Sem 3
સમય - ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૧૦/૧૨/૨૦૨૦

5) LLb Sem 5
સમય - ૨:૦૦ થી ૪:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૫/૧૨/૨૦૨૦

6) BBA Sem 3
સમય - ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૧૦/૧૨/૨૦૨૦

7) BCA Sem 3
સમય - ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૭/૧૨/૨૦૨૦

8) BCA Sem 5
સમય - ૨:૦૦ થી ૪:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨/૨૦૨૦ થી ૪/૧૨/૨૦૨૦

9) MSW Sem 3 (New)
સમય - ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
પરીક્ષા તારીખ - ૧/૧૨ થી ૫/૧૨/૨૦૨૦

*Activity Links*
🔗Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

information by sgguhelp.in
copyright - all rights reserved ©sggu.ac.in

નોંધ - આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ સારું છે.
કોઈપણ ક્ષતિ આપને જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ચેક કરી લેવું.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of Science
(Msc)
ચોથું મેરીટ લિસ્ટ જાહેર
● Department Of MA
(Sanskrit)
પહેલું મેરીટ લિસ્ટ જાહેર

👉 મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/37Io317


📤 Contacts
mail on us sgguhelp.information@gmail.com

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

©Copyright by Admin

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGGU Ph.D Admission 2020
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પીએચડી એડમિશન ૨૦૨૦)

પ્રવેશ પરીક્ષાની નોંધણી માટે ઉમેદવારએ તારીખ ૪/૧૧/૨૦૨૦ થી ૨૧/૧૧/૨૦૨૦ સુધીમાં ઓનલાઈન ફોર્મ અને પ્રવેશ ફી ₹૭૦૦ ભરવાની છે તેવું યુનિવર્સિટી જણાવે છે.

વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/3jVk8jY

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

info by sgguhelp.in
Copyright - All Rights Reserved By sggu.ac.in

નોંધ - આ મેસેજ ફક્ત ઉમેદવારોનું જાણ હેતું છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરવા વિનંતી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ એડમિશન ૨૦૨૦
(શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી)

● Department Of MA
(ગુજરાતી અને સોશિયોલોજી)
પહેલું મેરીટ લિસ્ટ જાહેર

👉 મેરીટ લિસ્ટમાં આપનું નામ ચેક કરવા માટે નીચે રહેલ લિંક પર જાઓ
https://bit.ly/3k5VUDD

📤 Contacts
Telegram : https://t.me/sgguhelp

activity links
🔗 Telegram : https://t.me/sgguhelp
🔗 Whatsapp community :
https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
SGG University Degree Certificate Online Apply
➖➖➖➖➖➖➖➖➖➖
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓએ પોતાની ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કરવાનું યુનિવર્સિટી જણાવે છે.
જેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ છે.

ઓનલાઈન એપ્લાય કરવા યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું અથવા ન ખબર પડે તો આપેલ લિંક પર પણ જઈ શકશો.
https://bit.ly/38l1Vda

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

info by universityhelpinfo
Copyright All Rights Reserved by sggu.ac.in

નોંધ : આ મેસેજ ફક્ત વિદ્યાર્થીઓની જાણ હેતુ છે. કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️