University Help
967 subscribers
2 photos
443 links
Universityhelp દ્વારા ગુજરાતમાં આવેલ તમામ સરકારી અને અર્ધ સરકારી યુનિવર્સિટીઓની તમામ નવી અપડેટ આપવામાં આવે છે. અમારો હેતુ વિદ્યાર્થીઓ સુધી સાચી અને ત્વરિત માહિતી પહોંચાડવાનો છે.
Download Telegram
SGGU DEC 20 RESULT

1) MSc Sem 3 (New) - Dec 20
https://sggu.ac.in/Admin/image/circular/03012021064729_R2272020MScNewSemester3December2020.pdf

Check Result Link
http://sggu.gipl.in/StudentResult.aspx

Activity Links
Telgram : https://t.me/sgguhelp
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Time Table 2021

👉 PGDMLT First Year Practical Examination
https://sggu.ac.in/Admin/image/timetable/07012021102144_FYPGDMLTPracticalExamTimeTable.pdf

૧૮/૦૧/૨૦૨૧ - ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી
૧૯/૦૧/૨૦૨૧ - મેડિકલ માઈક્રોબાયોલોજી
૨૦/૦૧/૨૦૨૧ - ક્લિનિકલ પાયથોલિજી & બ્લડ બેંકિંગ
૨૧/૦૧/૨૦૨૧ - હેમેટોલોજી & હોસ્પિટલોજી

Activity Links
Telgram : https://t.me/sgguhelp
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
SGGU Circular 2021

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની રેગ્યુલર અને રિપિટર પરીક્ષાના ફોર્મ ભરવા માટેનો પરિપત્ર આજે મુકવામા આવેલ છે જેમાં ફી સાથે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૧/૦૧/૨૦૨૧ જણાવેલ છે.

પરિપત્ર : https://sggu.ac.in/Admin/image/circular/08012021123923_.pdf

*Activity Links*
Telgram : https://t.me/sgguhelp
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Time Table 2021

જાન્યુઆરી ૨૦૨૧ માં લેવાનાર એમ.એસ.સી નર્સિંગ પરીક્ષાના કેન્દ્રો બાબત સમયપત્રક

https://sggu.ac.in/Admin/image/circular/12012021124719_ExamCenter.pdf

Activity Links
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
Telegram : https://t.me/sgguhelp
SGGU Phd Admission 2021

🔥 પરિપત્ર🔥
➖ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન બાબત
➖ સંશોધન દરખાસ્ત બાબત

અહીંથી જુઓ
https://www.universityhelp.co.in/2020/11/sggu-phd-admission-2020.html

નોંધ : આપેલ લિંક પર ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું.

Activity Links
Telgram : https://t.me/sgguhelp
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU TIME TABLE 2021

👉🏻 First Year Msc Nursing Practical Exam
https://sggu.ac.in/Admin/image/timetable/13012021115455_FYPracticalExam.pdf

👉🏻 Second Year Msc Nusing Practical Exam
https://sggu.ac.in/Admin/image/timetable/13012021115529_SYPracticalExam.pdf

Activity Links
Telgram : https://t.me/sgguhelp
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Ph.D Admission 2020
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પીએચડી એડમિશન ૨૦૨૦)

પીએચડી એડમિશનનું ફાઇનલ રિજલ્ટ આજરોજ તારીખ ૧૮/૦૧/૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.

📌 રિજલ્ટ (પરિણામ) જોવા માટે નીચે આપેલ લિંક પર જાઓ
https://bit.ly/2XSRgA4

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ - આ મેસેજ ફક્ત ઉમેદવારોનું જાણ હેતું છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરવા વિનંતી.
આજે પરીક્ષાનું સંભવિત સમયપત્રક જાહેર થયેલ છે પરંતું સમય ન હોવાથી અપડેટ મૂકી શકેલ નથી થોડીજ વારમાં અપડેટ કરીશું.
SGGU Time Table 2021 Exams

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વિવિધ કોર્સ સેમેસ્ટર ૧ ની હવે પછી ફેબ્રુઆરી ૨૦૨૧ લેવાનાર પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવેલ છે

BA - 15/02/2021
BCA - 15/02/2021
BSW - 15/02/2021
BRA - 15/02/2021
BBA - 15/02/2021
MA - 15/02/2021
MCom - 15/02/2021
MSW - 15/02/021
MSc - 15/02/2021
LLm - 15/02/2021
B.com - 23/02/2021
BSc - 23/02/2021
B.Ed - 23/02/2021
MEd - 23/02/201

ફેબ્રુઆરી ૨૦૨૧ માં લેવાનાર પરીક્ષામાં કુલ ગુણ ૫૦ રહેશે જેમાંથી કુલ ગુણ ૭૦ પ્રોરેટા અનુસાર પરિણામ નક્કી થશે.

પરીક્ષાનું પરિરૂપ કેવું રહશે તે માટે આપેલ યુનિવર્સિટીનો ઑફિશયલ પરિપત્ર વાંચવો.
https://sggu.ac.in/Admin/image/circular/21012021122948_.pdf

Activity Links
📌 Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
📌 Telegram : https://t.me/sgguhelp

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Fee Structure 2021

➖ DOT (ડિપ્લોમા ઇન ઓપ થિયેટર)
https://sggu.ac.in/Admin/image/circular/21012021081535_DOT.pdf

➖ DSI (ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર)
https://sggu.ac.in/Admin/image/circular/21012021081758_DSI.pdf

➖ DMLT (ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન)
https://sggu.ac.in/Admin/image/circular/21012021081857_DMLT.pdf

➖ BHTM (બેચલર ઓફ હોટેલ ટુરિઝમ મેનેજમેન્ટ)
https://sggu.ac.in/Admin/image/circular/21012021082006_BHTM.pdf

➖ BRS (બેચલર ઓફ રૂરલ સ્ટડી)
https://sggu.ac.in/Admin/image/circular/21012021082115_BRS.pdf

Activity Links
📌 Whatsapp :https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
📌 Telgram : https://t.me/sgguhelp

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Ph.D Admission 2020
(શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પીએચડી એડમિશન ૨૦૨૦)

પીએચડી કોર્સના ૨૫ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાનનું DRAC નું શિડયુલ આજરોજ જાહેર કરવામાં આવેલ છે.

https://sggu.ac.in/Admin/image/circular/21012021123414_2929.pdf

Activity Links
🔗 Telegram - https://t.me/sgguhelp
🔗 Whatsapp - https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj

નોંધ - આ મેસેજ ફક્ત ઉમેદવારોનું જાણ હેતું છે કોઈપણ ક્ષતિ જણાય તો યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરવા વિનંતી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
૧૧ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજણવી

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજણવીના ભાગરૂપ ઓનલાઈન વેબીનાર તારીખ ૨૫/૦૧/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ છે જેમાં માનનીય શ્રી અમિત અરોરા સાહેબ તથા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફે પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ માર્ગદર્શન આપશે.

🖥️ વેબીનાર લીંક : https://sggu.webex.com/sggu/j.php?MTID=m319f313a1b34ec42482794b76fc2c245

ઓફિશિયલ પરિપત્ર : https://sggu.ac.in/Admin/image/circular/22012021123018_.pdf

મતદાન જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ મતદારો જોડાય તે હેતુસર આપના તમામ મિત્રો સુધી શેર કરો.

Activity Links
📌 Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
📌 Telegram : https://t.me/sgguhelp
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SGGU Time Table 2021

બીએડ સેમેસ્ટર ૩ (નવા કોર્સ) નું વાયવા પરીક્ષાનું આયોજન સંભવિત તારીખ ૫/૦૨/૨૦૨૧ ના રોજ રાખવામાં આવેલ છે જેનું સમયપત્રક યુનિવર્સિટી હવે પૂછી મુકશે તેવું જણાવેલ છે.

https://sggu.ac.in/Admin/image/circular/25012021104243_.pdf

📌 Acivity Links
Whatsapp : https://chat.whatsapp.com/CxKvKYJEL1GEhLMNmCzGPj
Telegram : https://t.me/sgguhelp

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💥 Exam's News :
01/02/2021 💥

શ્રી ગોંવિદગુરુ યુનિવર્સિટીમાં આગામી ફેબ્રુઆરી ૨૦૨૧ ના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાના સમયપપત્રક જાહેર કર્યા બાદ આજરોજ વિવિધ કોર્સના કેન્દ્રો જાહેર કરવામાં આવેલ છે.

https://sggu.ac.in/Admin/image/circular/01022021100504_2319.pdf

Activity Links
Whatsapp : https://chat.whatsapp.com/GuqhBmnfzIw29aLgAMSWp0
Telegram : https://t.me/sgguhelp

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️