Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
⚡5❤5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔥 હોળીકા દહનની હાર્દિક શુભેચ્છાઓ! 🔥
આ પવિત્ર પર્વ દુષ્ટતા પર સદગુણની જીત અને અહંકાર પર ભક્તિની વિજયનો પ્રતિક છે.
પ્રહલાદ ની અડગ ભક્તિ અને હોલિકાના અહંકારના અંતની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.
આ હોળી દહન તમારા જીવનમાંથી તમામ નકારાત્મકતા દહન કરી
નવું સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ! ✨

❤19🔥3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11⚡8👌1
🎯રિઝનીંગ:-
➡️ લોહીનો સંબંધ:-
કોંસ્ટેબલ /PSI/CCE પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-
👉 રિઝનીંગના ૧૦ પ્રશ્નો તેના જવાબ સાથે મૂક્યા છે જેને તમે જાતે સોલ્વ કરો અને પછી જવાબ સાથે સરખાવો કે કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે.
➡️ લોહીનો સંબંધ:-
કોંસ્ટેબલ /PSI/CCE પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍4
🎯કોંસ્ટેબલ /PSI પરીક્ષા માટે ઉપયોગી કન્ટેન્ટ:-Gk
ગુજરાતના અભયારણ્યો:-
ગુજરાતના અભયારણ્યો:-
⚡11
DYSO - STI MAINS લેખન સૂત્ર 03-03-26.pdf
330.9 KB
લેખનસૂત્ર:૦૩/૩/૨૦૨૬
ટોપિક:
(૧) સોઇલ હેલ્થ 2:0 :- ટકાઉ ખેતી અને જમીન સંરક્ષણનો નવો યુગ
(૨) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી :ડિજિટલ રુપીયા નું ભવિષ્ય
ટોપિક:
(૧) સોઇલ હેલ્થ 2:0 :- ટકાઉ ખેતી અને જમીન સંરક્ષણનો નવો યુગ
(૨) સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી :ડિજિટલ રુપીયા નું ભવિષ્ય
❤5
અને જવાળા ઉઠી મનમાં,
આ તારલાઓ તો છે કોસો દૂર નભમાં,
તો બે'ને લાઇ દીધા ઓણ (આ વર્ષે) સ્કંધ(ખભો) પર"
👮ખાખીના રંગમાં રંગાઈ ચૂકેલા પ્રાજસ્વ ફાઉન્ડેશનના તારલાઓ"
ધૂળેટી પહેલા જ ખાખીના રંગ માં રંગાયેલા PSI ની પરીક્ષા માં ઉતીર્ણ થયેલા તમામ પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
ગયા વર્ષે લગભગ આજ સમયે આ વિધાર્થીઓ ખાખી ના રંગે રંગાવા માટે મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેઓ ખાખીના રંગે રંગાઈ ગયા છે.
આ ધૂળેટીનો પર્વ તમામ વિધાર્થીઓના જીવન માં સફળતા,આત્મવિશ્વાસ,તંદુરસ્ત શરીર,અને ખુશીઓ રૂપી રંગો પ્રસરાવે એવી શુભકામનાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12🔥2🏆2👌1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9
DYSO - STI MAINS લેખન સૂત્ર 04-03-26.pdf
330.4 KB
લેખનસૂત્ર:૦૫/૩/૨૦૨૬
ટોપિક:
(૧) નારી શક્તિ વંદન અધિનિયમ :પ્રતિનિધિત્વથી સશક્તિકરણ સુધી નો પ્રવાસ
(૨) બહુઆયામી ગરીબીમાં ઘટાડો :આર્થિક વૃદ્ધિથી સર્વગ્રાહી વિકાસ તરફનો પ્રવાસ
ટોપિક:
(૧) નારી શક્તિ વંદન અધિનિયમ :પ્રતિનિધિત્વથી સશક્તિકરણ સુધી નો પ્રવાસ
(૨) બહુઆયામી ગરીબીમાં ઘટાડો :આર્થિક વૃદ્ધિથી સર્વગ્રાહી વિકાસ તરફનો પ્રવાસ
5_6150196419715144545.pdf
602.3 KB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
DYSO - STI MAINS લેખન સૂત્ર 06-03-26.pdf
339.8 KB
લેખનસૂત્ર:૦૬/૩/૨૦૨૬
ટોપિક:
(૧) ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: આદિવાસી સશક્તિકરણ નું નવું સોપાન
(૨) ભારત ઇઝરાયેલ સંબંધો: સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ નો નવો યુગ
ટોપિક:
(૧) ધરતી આભા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: આદિવાસી સશક્તિકરણ નું નવું સોપાન
(૨) ભારત ઇઝરાયેલ સંબંધો: સ્પેશિયલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ નો નવો યુગ
⚡2❤2
🎉UPSC CSE 2025 માં ઉતીર્ણ થયેલા ગુજરાતના ૩૪ વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉
"कर्मभूमि पर चलो निरंतर, थमना यहाँ निषेध है,
जीवन की हर राह कठिन है, संघर्षों का ही गेह है।
आशा मत बाँधो फल की, केवल कर्म तुम्हारा सत्य,
परिश्रम से ही खिलते हैं, सफलता के मधुर रथ।"
"कर्मभूमि पर चलो निरंतर, थमना यहाँ निषेध है,
जीवन की हर राह कठिन है, संघर्षों का ही गेह है।
आशा मत बाँधो फल की, केवल कर्म तुम्हारा सत्य,
परिश्रम से ही खिलते हैं, सफलता के मधुर रथ।"
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27⚡5
ભાવેશભાઈ Ex.આર્મીમેન છે.તેઓનું વ્યક્તિત્વ ખુબજ પ્રેરણાદાયી છે,તેઓ નું લાસ્ટ પોસ્ટિંગ દક્ષિણ ભારતમાં હતું, ડ્યુટીનો છેલ્લો દિવસ હતો અને તેઓએ સંસ્થામાં કોલ દ્વારા એડમિશન કરાવેલ ,બીજા જ દિવસે તેઓ જેવા વતન પાછા ફર્યા ,ઘરેથી સામાન લઈ ને સીધા જ ગાંધીનગર આવી ગયેલા જે તેમનું PSIની એક્ઝામ માટે dedication અને ફોર્સની શિસ્ત દર્શાવે છે. સ્વાભાવિક છે કે ૧૭/૧૮ વર્ષ ફોર્સમાં રહ્યા હોય એટલે વાંચવાનું,ગણિત ગણવાનું,લખવાનું બધું છૂટી ગયું હોય એટલે એકદમ નવા નિશાળીયા ની જેમ બધું જ ફરી થી શીખવું પડે,જ્યારે તેઓ આવેલા ત્યારે ઉત્સવસરને આવી ને સીધા જ મળ્યા અને કહેલું કે સર આ રીતે છે તમે કહેશો એટલી હું મહેનત કરીશ અને તેમણે મહેનત કરી પણ જેના ફળ તેમને મળ્યા એક સાથે બે પરીક્ષા STI અને PSI બંને માં પાસ થયા.
તમારી સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ
- Praajasv foundation
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26⚡3🏆1