Praajasv For UPSC and GPSC
46.4K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
10 - સંક્ષેપીકરણ.pdf
223.8 KB
🎯PSI ના પેપર -૨ માટે ખૂબ જ ઉપયોગી (૧૦ ગુણ) :-

✍️સંક્ષેપીકરણ

👉૧૦ સંક્ષેપીકરણ પ્રેક્ટિસ માટે મૂકેલા છે પહેલા તમારી જાતે લખો અને પછી જવાબ જોઈ ને સરખાવો .
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🔥3
DYSO - STI MAINS લેખન સૂત્ર 07-03-26.pdf
339.4 KB
લેખનસૂત્ર:૦૭/૩/૨૦૨૬

ટોપિક:

(૧) વ્યુહરચના "પ્રહાર": ભારતનું નવું આતંકવાદ વિરોધી આર્કિટેક્ચર

(૨) IEA માં ભારતનું પૂર્ણકાલીન સભ્યપદ: વૈશ્વિક ઊર્જા શાસનમાં ભારતની ભૂમિકા
❤8
IN-07-03-2026.pdf
149.2 KB
👉જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની મુખ્ય લેખિત પરીક્ષાના ગુણપત્રક અને ગુણની પુનઃ ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8
🌸 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! 🌸

શક્તિ, સહનશીલતા, પ્રેમ અને પ્રેરણાનું બીજું નામ એટલે સ્ત્રી.
માતા, બહેન, પત્નિ ,મિત્ર, શિક્ષિકા કે નેતા – દરેક રૂપમાં સ્ત્રી સમાજને નવી દિશા આપે છે.

તમામ મહિલાઓના સંઘર્ષ, મહેનત અને સફળતાને સલામ.
❤28👏2🏆2⚡1
🏆તમારી મહેનત અને જુસ્સાએ ઈતિહાસ રચી દીધો.
ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા બદલ દિલથી આભાર! 🇮🇳
❤25⚡1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨Comming soon,,,,,,

PSI Aspirants માટે ખૂબ જ ઉપયોગી કંઈક આવી રહ્યું છે ,,
જોડાયેલા રહો અમારી સાથે,,,,,,
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11⚡3
DYSO - STI MAINS લેખન સૂત્ર 09-03-26.pdf
342.1 KB
લેખનસૂત્ર:૦૯/૩/૨૦૨૬

ટોપિક:

(૧) સીમાંકન 2026: વસ્તી વિષયક પરિવર્તન અને સંઘીય પ્રતિનિધિત્વના પડકારો.

(૨) કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Agri-AI): ટેકનોલોજી દ્વારા ખેતીનું સશક્તિકરણ.
❤7⚡2
🚨આજે કરેલો પરિશ્રમ,
કાલે પરિણામ આપશે જ
,,,,,


હાલ ૨૦૨૫ કોન્સ્ટેબલમાં પાસ થયેલા પ્રાજસ્વ ફાઉન્ડેશનના સર્વે વિધાર્થીઓએ હાલ પોસ્ટિંગ મેળવી લીધા છે તમે પણ આ જ સમયે આવતા વર્ષે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવા માંગો છો?તો હવે આવનારા ૨ થી ૩ મહિના સખત પરિશ્રમ કરવા નો છે અને કોઈ પણ કચાસ ના રહી જાય તે માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન લાવ્યું છે સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે "ઓપરેશન ખાખી"તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.,,

👉96649 48280
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15⚡4
🎉આજે સંસ્થા ખાતે અજયભાઈ દેસાઈ PSI રેન્ક 6 સાથે ઉતીર્ણ થઈને શુભેચ્છા મુલાકાત માટે આવ્યા. આપને પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.


🎙Podcast comming soon,,

અજયભાઈ ખૂબ જ ધૈર્યવાન અને મહેનતુ વ્યક્તિત્વ ધરાવે છે. જેઓની આજે ઉત્સવભટ્ટ સાહેબ સાથે તેમની છ વર્ષની જર્ની , PSIના વિધાર્થીઓએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ, પેપર -૨ માટે શું રણનીતિ હતી ,દરરોજનું તેમનું વાંચવાનું શું રૂટીન હતું ,સતત પોતાની જાતને કઈ રીતે ઉત્સાહી રાખવી વગેરે બાબતો પર વાર્તાલાપ પણ કરવામાં આવ્યો. આ વાર્તાલાપ આવનારી એપ્રિલમાં PSIની પરીક્ષા દેનાર દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

👉જોડાયેલા રહો અમારી સાથે ખૂબ જ જલ્દી પોડકાસ્ટ યુ ટ્યુબ પર અપલોડ કરવા માં આવશે
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👌6
DYSO - STI MAINS લેખન સૂત્ર 10-03-26.pdf
350.7 KB
લેખનસૂત્ર:૧૦/૩/૨૦૨૬

ટોપિક:

(૧) મધ્ય પૂર્વ સંકટ 2026 અને ભારત પર તેની અસરો

(૨) ભારતમાં મહિલા શ્રમ શક્તિ સહભાગીદારી: એક વિશ્લેષણાત્મક અભ્યાસ
🚨PSIમાં જ્વલંત સફળતા મેળવનાર પ્રાજસ્વનું ગૌરવ.🎉

રેન્ક -59
નામ-દેસાઇ આનંદ

તાજેતર માં જાહેર થયેલ PSI ના આખરી પરિણામમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક - 59 સાથે ઉતીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤7🏆5
DYSO - STI MAINS લેખન સૂત્ર 11-03-26.pdf
344.3 KB
લેખનસૂત્ર:૧૧/૩/૨૦૨૬

ટોપિક:

(૧) પ્રાદેશિક અસ્થિરતાના યુગમાં સંયુક્ત રાષ્ટ્ર ની પ્રાસંગિકતા:ભારતનો દ્રષ્ટિકોણ

(૨) GST 2.0 અને વહીવટમાં ટેકનોલોજી ની ભૂમિકા
❤15⚡4
📝આ રાષ્ટ્રવ્યાપી સવિનય કાનૂનભંગ ચળવળની શરૂઆત હતી.

સમયગાળો:
૧૨ માર્ચ, ૧૯૩૦ – ૬ એપ્રિલ, ૧૯૩૦ 🗓️

અંતર:
અમદાવાદથી દાંડીના દરિયાકાંઠા સુધી આશરે ૨૪૦ માઇલ (૩૮૫ કિમી) 🚶‍♂️🌊

🎯 હેતુ:
બ્રિટિશ સરકારના મીઠાના કાયદાઓનો વિરોધ કરવો, કારણ કે આ કાયદા હેઠળ ભારતીયોને પોતાના ઉપયોગ માટેનું મીઠું એકત્ર કરવું અથવા વેચવું પ્રતિબંધિત હતું. 🧂🚫

પરિણામ:
આ વિરોધ પ્રદર્શનથી ભારતના સ્વતંત્રતા સંગ્રામને વધુ તીવ્રતા મળી. 🇮🇳🔥
હજારો લોકો આ આંદોલનમાં જોડાયા, જેના કારણે વ્યાપક સવિનય કાનૂનભંગ ચળવળ શરૂ થઈ.
અને ૫ મે, ૧૯૩૦ના રોજ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8👍5
DYSO - STI MAINS લેખન સૂત્ર 13-03-26.pdf
349.5 KB
✍️લેખનસૂત્ર:૧૩/૩/૨૦૨૬

ટોપિક:

(૧) ભારતીય ન્યાયતંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI )પરિવર્તન પડકારો અને નૈતિકતા

(૨) ૧૬મું નાણાપંચ :કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધો અને ઉભરતા પડકારો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤9