Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
GPSSB_202627_2.pdf
1.6 MB
પશુધન નિરીક્ષક વિગતવાર નોટિફિકેશન:

કુલ જગ્યાઓ:-112
❤8⚡2
SYP-3-202627.pdf
2.8 MB
👉જાહેરાત ક્રમાંક : ૩/૨૦૨૬-૨૭, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ અને પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤2👍2
SYP-5-202627.pdf
3.5 MB
👉જાહેરાત ક્રમાંક: ૦૫/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8⚡2
📍 GANDHINAGAR

🔴NEW UPSC and GPSC|
FOUNDATION BATCH

ઉત્સવ ભટ્ટ સાહેબ(Ex.Mamlatdar,Ex.T.D.O,UPSC INTERVIEWS,2014/2015/2016)ના સીધા માર્ગદર્શન હેઠળ તમારી તૈયારીની શરૂઆત કરો.

🗓બેચ શરૂ :-22 એપ્રિલ 2026થી

🤩સમય:- 8.30 વાગ્યે સવારે

🧧સ્થળ: ગાંધીનગર

👉સિવિલ સર્વિસીસ દિવસના રોજ Guidance Programમાં હાજર રહેનાર દરેક વિધાર્થીને એક સ્પેશિયલ ઓફર મળવાને પાત્ર છે

🤳વધુ માહિતી માટે સંપર્ક કરો,,
8980504644
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤3
DocScanner 19 Apr 2026 12-41 pm.pdf
34 MB
👉 આજે લેવાયેલ PSI પેપર -1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤12🏆1
GPSC MOCK TEST-2 ANS KEY 2-20-04-2026.pdf
344 KB
19 તારીખે લેવાયેલ MOCK TEST -2 (GEOGRAPHY AND POLITY)
❤10👏1
પ્રિય વિદ્યાર્થી મિત્રો

આજે આપણા માટે ગૌરવ અને આનંદનો વિશેષ દિવસ છે. પ્રાજસ્વ ફાઉન્ડેશનના સ્થાપનાના ૭ વર્ષ પૂર્ણ થયા છે – આ સફર માત્ર સમયનો માપદંડ નથી, પરંતુ સમર્પણ, મહેનત અને વિશ્વાસની એક સુંદર કહાની છે.

આ ૭ વર્ષોમાં, આપણે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને પાંખ આપી છે, તેમને માર્ગદર્શન આપ્યું છે અને સફળતાની દિશામાં આગળ વધાર્યા છે. આ સિદ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી અને દરેક સહયોગીનું યોગદાન છે.

હું દિલથી આભાર વ્યક્ત કરું છું:

* અમારા મહેનતી શિક્ષકોનો, જેમણે પોતાના જ્ઞાનથી અનેક જીવન ઉજ્જવળ બનાવ્યા
* અમારા વિદ્યાર્થીઓનો, જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો
* અને દરેક સહયોગીનો, જેમણે દરેક પડકારમાં સાથ આપ્યો

આગળ પણ, આપણે એ જ જુસ્સા અને પ્રતિબદ્ધતા સાથે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહીશું.

ચાલો, આ ૭ વર્ષની સફળ યાત્રાને ઉજવીએ અને આવનારા વર્ષોમાં વધુ મોટી સફળતાઓ મેળવવાનો સંકલ્પ લઈએ.

-Utsav Bhatt

આભાર! 🙏
❤35🎉5⚡4👍3
📍 GANDHINAGAR

🔴NEW UPSC and GPSC|
FOUNDATION BATCH

ઉત્સવ ભટ્ટ સાહેબ(Ex.Mamlatdar,Ex.T.D.O,UPSC INTERVIEWS,2014/2015/2016)ના સીધા માર્ગદર્શન હેઠળ તમારી તૈયારીની શરૂઆત કરો.

👉ડેમો લેક્ચર શરૂ

🗓બેચ શરૂ :-22 એપ્રિલ 2026થી

🤩સમય:- 8.30 વાગ્યે સવારે

🧧સ્થળ: ગાંધીનગર

🤳વધુ માહિતી માટે સંપર્ક કરો,,
8980504644
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤6🎉1
Media is too big
VIEW IN TELEGRAM
ચલો ગાંધીનગર,,,,
❤22🔥5
અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી ચિરાગભાઈ પટેલ સ્ટેટેસ્ટીકલ આસિસ્ટન્ટમાં પસંદગી મેળવીને આજે સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા .

પ્રાજસ્વ ફાઉન્ડેશનના કોઈપણ વિદ્યાર્થી પાસ થઈને જ્યારે સંસ્થા ખાતે મળવા આવે છે અને સંસ્થાનો આભાર વ્યક્ત કરતા હોય છે ત્યારે સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને સારું લાગે છે કે અમારા વિધાર્થી જે તેમના સપનાઓ લઈને સંસ્થા પર આવ્યા હતા તે સાકાર થતા જાય છે .વિધાર્થીનું પરિણામ જ મારી ગુરુદક્ષિણા છે.

✍️Utsav bhatt
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👏3⚡2
જમીન વિજ્ઞાન.pdf
981.5 KB
ગ્રામસેવક
SMART SARDAR BATCH

GUIDANCE SESSION -1

DATE:-28/4/2026

TIME:-8:00 PM


Scholarship Test અને બેચ ની સંપૂર્ણ માહિતી માટે આજનો Live લેક્ચર જરુર જુઓ.

વિડિઓ જોવા ક્લિક કરો,,,,https://youtube.com/live/uf7108X2xpk?si=jy_Gk0IrfBa95X67


👆Material Guidance session -1 ઉપર મૂકેલ છે જે પરીક્ષામાં ઉપયોગી થશે .

નોંધ:- આ જે મટીરીયલ મૂકવામાં આવેલ છે તેમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ અને તેનું સોલ્યુશન ગુરુવારે(30 April) કરાવવામાં આવશે.

Date:-30/4/2026
Time:-7:00 PM

વિડિઓ જોવા ક્લીક કરો..
https://www.youtube.com/live/1JY_ZVOA51s?si=r6lX2iZQuoK9nWoQ
❤6⚡1
👉જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
❤6
GPSC MOCK TEST - 3 ANS KEY.pdf
129.9 KB
👉GPSC PRELIMS MOCK TEST -3 (Maths+Reasoning)PAPER AND ANSWER KEY
❤7