Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી ચિરાગભાઈ પટેલ સ્ટેટેસ્ટીકલ આસિસ્ટન્ટમાં પસંદગી મેળવીને આજે સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા .

પ્રાજસ્વ ફાઉન્ડેશનના કોઈપણ વિદ્યાર્થી પાસ થઈને જ્યારે સંસ્થા ખાતે મળવા આવે છે અને સંસ્થાનો આભાર વ્યક્ત કરતા હોય છે ત્યારે સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને સારું લાગે છે કે અમારા વિધાર્થી જે તેમના સપનાઓ લઈને સંસ્થા પર આવ્યા હતા તે સાકાર થતા જાય છે .વિધાર્થીનું પરિણામ જ મારી ગુરુદક્ષિણા છે.

✍️Utsav bhatt
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👏3⚡2
જમીન વિજ્ઞાન.pdf
981.5 KB
ગ્રામસેવક
SMART SARDAR BATCH

GUIDANCE SESSION -1

DATE:-28/4/2026

TIME:-8:00 PM


Scholarship Test અને બેચ ની સંપૂર્ણ માહિતી માટે આજનો Live લેક્ચર જરુર જુઓ.

વિડિઓ જોવા ક્લિક કરો,,,,https://youtube.com/live/uf7108X2xpk?si=jy_Gk0IrfBa95X67


👆Material Guidance session -1 ઉપર મૂકેલ છે જે પરીક્ષામાં ઉપયોગી થશે .

નોંધ:- આ જે મટીરીયલ મૂકવામાં આવેલ છે તેમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ અને તેનું સોલ્યુશન ગુરુવારે(30 April) કરાવવામાં આવશે.

Date:-30/4/2026
Time:-7:00 PM

વિડિઓ જોવા ક્લીક કરો..
https://www.youtube.com/live/1JY_ZVOA51s?si=r6lX2iZQuoK9nWoQ
❤6⚡1
👉જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
❤6
GPSC MOCK TEST - 3 ANS KEY.pdf
129.9 KB
👉GPSC PRELIMS MOCK TEST -3 (Maths+Reasoning)PAPER AND ANSWER KEY
❤7
જમીન વિજ્ઞાન.pdf
981.5 KB
ગ્રામ સેવક
SMART SARDAR BATCH

GUIDANCE SESSION -2

Date:-30/4/2026

Time:-7:00 PM

👉 પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓને કૃષિ વિષયનું આવું મટીરીયલ મળશે અને આજે સાંજે 7:00 વાગે youtube લાઈવમાં આ મટીરીયલ આધારિત MCQ 360 technique થી સોલ્વ કરાવવામાં આવશે. જેથી આ મટીરીયલ તમારા મિત્રોને મોકલી અને દરેક વિદ્યાર્થીએ વાંચીને આજે 7:00 વાગે લાઈવ જોડાશો.

વિડિઓ જોવા ક્લીક કરો..
https://www.youtube.com/live/1JY_ZVOA51s?si=r6lX2iZQuoK9nWoQ
❤4
INRDIP-30-04-2026.pdf
131.2 KB
જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે તા. ૧૧/૦૫/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ દરમિયાનના બીજા તબક્કાની રૂબરુ મુલાકાત અંગે અગત્યની સૂચના પ્રસિધ્ધ કરવામાં આવી
Praajasv For UPSC and GPSC
જમીન વિજ્ઞાન.pdf
👉આવી જજો દોસ્તો Live 7:00 વાગ્યે
DIP-47-202324_PHASE_2.pdf
516.3 KB
જાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, વર્ગ-૧ અને વર્ગ-૨ની જાહેરાત માટે વિગતવાર ઇન્ટરવ્યુ પ્રોગ્રામ(ફેઝ-૨) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
"જય જય ગરવી ગુજરાત "
આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને સાહસનો ગર્વ છે.
ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
❤11
પ્રિય વિદ્યાર્થી મિત્રો,

આપને જાણ કરવામાં આવે છે કે આપનો ગ્રામસેવક સ્કોલરશીપ ટેસ્ટ નીચે મુજબ રહેશે:

📅 તારીખ: 03 મે 2026 (રવિવાર)
⏰ સમય: સાંજે 4:00 થી 6:00

ટેસ્ટ આપવા માટે નીચેના પગલાં ધ્યાનપૂર્વક અનુસરો:

👉🏻મોક ટેસ્ટ શરૂ કરવા માટે લિંક:
https://online-test.classplusapp.com/?testId=69f5f453249cc54862009361&defaultLanguage=en-US

Step 1: આપેલી લિંક ઓપન કરો.
Step 2: તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
Step 3: તમારા નંબર પર OTP આવશે, તે દાખલ કરો.
Step 4: OTP દાખલ કર્યા બાદ ટેસ્ટ આપમેળે શરૂ થઈ જશે.

કૃપા કરીને સમયસર ટેસ્ટ શરૂ કરો અને તમામ સૂચનાઓનું પાલન કરો.

શુભેચ્છાઓ સાથે,
પ્રાજસ્વ ફાઉન્ડેશન
👍10❤5💯2
SCHOLARSHIP TEST RESULT (GRAM SEVAK).pdf
567.5 KB
પ્રિય વિદ્યાર્થીઓ,

રવિવાર, 3 મેના રોજ પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા લેવાયેલી ગ્રામ સેવક સ્માર્ટ સરદાર બેચ સ્કોલરશીપ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

કૃપા કરીને તમારું પરિણામ તપાસો.
❤21🎉2🏆1
📣 UPSC - GPSC Class 1-2 Foundation Batch 2027

🔊 શરૂઆત: 11 MAY
⏰ સમય: સવારે 8:30 AM Onwards
📆 સમયગાળો: 1 YEAR ( 2 YEAR APPLICATION )
🎯 ફક્ત ક્લાસ નહીં — Selection સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન

➡️ Foundation થી Final Selection સુધી STRUCTURED તૈયારી

🟢 બેચની ખાસિયતો

➡️ અનુભવી ફેકલ્ટી ટીમ + SPIPA Faculties સાથે ભણવાની તક
➡️ Prelims + Mains + Interview નું Integrated Preparation
➡️ કુલ 1000+ કલાકના Concept-Based Lectures
➡️ Answer Writing Practice + Personal Feedback
➡️ Dedicated Mentorship System (દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત માર્ગદર્શન)
➡️ Latest GPSC Syllabus + Current Affairs સાથે Integrated Study
➡️ All-in-One Study Material
➡️ Modern Classrooms + Offline + Online Hybrid Learning
❤13🎉1
Channel name was changed to «Praajasv For UPSC and GPSC»