Praajasv For UPSC and GPSC
46.5K subscribers
21.3K photos
322 videos
8.95K files
14.2K links
UPSC GPSC STI DYSO POLICE CCE

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
A'bad:6352335640
Download Telegram
GPSC Transcript - 13-5-2026 (1).pdf
572.9 KB
GPSC Class 1&2 Final Interview Transcript

તારીખ: 13/05/2026 - 2 Candidate Transcript
GPSC પ્રિલીમ્સ 2026 માં પુછાય શકે એવા મોસ્ટ IMP કરંટ અફેર્સ ના ટોપિક અને TO THE POINT એક્સપ્લેનેશન.

Last 5 month(Dec to April)

(ગુજરાત કેન્દ્રિત + National + International + Economy + Science & Tech + Environment + Awards + Reports).
🔥12❤5🏆2
GPSC Transcript - 14-5-2026.pdf
578.3 KB
GPSC Class 1&2 Final Interview Transcript

તારીખ: 14/05/2026 - 5 Candidate Transcript
❤11
GPSC Transcript - 15-5-2026.pdf
579.7 KB
GPSC Class 1&2 Final Interview Transcript

તારીખ: 15/05/2026 - 4 Candidate Transcript
🔥4❤2
ViewFile-2-1.pdf
4.1 MB
મહેસુલ તલાટી નું રીઝલ્ટ 2026
⚡6❤1
5 Months Current Affairs by Praajasv Foundation.pdf
40.6 MB
🚨 GPSC પ્રિલીમ્સ 2026 માટે Most IMP Current Affairs 🚨

છેલ્લા 5 મહિનાના (Dec 2025 – April 2026) સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હવે એક જ જગ્યાએ 🔥

✅ GPSC Exam Oriented Topics
✅ To The Point Explanation
✅ Most Expected MCQs
✅ ગુજરાત કેન્દ્રિત + National + International Coverage
✅ Economy + Science & Tech + Environment + Awards + Reports
✅ પ્રાક્ષિક દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ

📌 ખાસ કરીને GPSC Class 1-2, CCE, PSI, STI, DySO, Constable અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી.

🎯 જો પ્રિલીમ્સમાં Current Affairs માં Score વધારવો હોય તો આ Topics અવશ્ય તૈયાર કરો.
❤42⚡4🏆2🥰1
🔥🔥 ખૂબ ખૂબ અભિનંદન  🔥🔥

સફળતાનો માત્ર એક જ નિયમ “પરિશ્રમ, રિવિઝન અને ડેડીકેશન”

✍️ ઉત્સવ ભટ્ટ સર
❤24🏆3
Demo copy Science & Technology.pdf
7.4 MB
📔 New Edition-વિજ્ઞાન અને ટેકનોલૉજી
 
      ───────────────────
         ╔═════════════════╗
         30% DISCOUNT
             ────────────────
                ₹450/-   ₹315/- Only
         ╚═════════════════╝
👉🏻 Demo Copy

      ❑ પુસ્તક PRE BOOKING માટે આપેલ લિંક પર
            Click કરશો.👇
  🛒પુસ્તક ખરીદવા માટે કોલ કરો ☎️ 8401344960

પુસ્તક તમામ અગ્રણ્ય બુક સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ.
·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.·.
❤8
JAGRUTI YOGENDRABHAI SOLANKI
CHIRAG YOGENDRABHAI SOLANKI
GAUTAMKUMAR YOGENDRABHAI SOLANKI
એક જ પરિવારના ત્રણ ભાઈ-બહેનોનું Revenue Talati તરીકે પસંદગી પામવું ગૌરવની વાત છે.

આ પહેલાં પણ STI પરીક્ષામાં પ્રાજસ્વ પરિવારના બે સગા ભાઈઓએ સફળતા મેળવી ઇતિહાસ રચ્યો હતો, અને હવે ફરી એકવાર આ સુંદર સંયોગ સર્જાયો છે કે એક જ ઘરમાંથી પ્રાજસ્વના વિદ્યાર્થી એવા ત્રણ ભાઈ-બહેનો Revenue Talati તરીકે પસંદ થયા છે.

આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રાજસ્વ પરિવાર માટે ગર્વ અને પ્રેરણાનું કારણ બની છે.

પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી ત્રણેય સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
❤25🏆5