GPSC CLASS 1/2ની પ્રિલિમ પરીક્ષામાં કેવા પ્રકારનું પેપર આવી શકે, વિષયવાર વેઇટેજ કેટલું રહેશે અને છેલ્લા ત્રણ પરીક્ષાના આધારે આ વખતે MOST IMP TOPICS કયા રહી શકે છે અને કેવો ટ્રેન્ડ રહેશે એની સંપૂર્ણ માહિતી લેક્ચર વાઈસ
1. GPSC 2026 એક મહિનામાં પાસ કરવા માટે આટલું કરો —> CLICK HERE
2. GPSCમાં આ 3 ભૂલો ના કરતા | GPSC Prelims -> CLICK HERE
3. GPSC પેપર સેટરનું માઇન્ડસેટ | GPSC STRATEGY 2026 CLICK HERE
4. છેલ્લી 3 પરીક્ષાઓનું Analysis - GPSC | DYSO | STI —> CLICK HERE
5. Economy | શું વાંચવું અને શું છોડવું? - > CLICK HERE
6. પોલિટી & ઇકોનોમી સિક્કાની બે બાજુ | GPSC PRELIMS 2026 | Strategy -> CLICK HERE
7. Geography Most Repeated Topics | Must Watch Strategy -> CLICK HERE
8. ઇતિહાસ અને વારસો – છેલ્લી 3 પરીક્ષાઓનું Complete Trend Analysis - CLICK HERE
9. Science & Technology | છેલ્લી 3 પરીક્ષાનું Analysis -> CLICK HERE

❤21👍2
INSD07062026-1.pdf
1022.2 KB
વિધાર્થીઓ માટે અગત્યની નોંધ:
તારીખ ૦૭/૦૬/૨૦૨૬ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક : ૩/૨૦૨૬-૨૭, ૪/૨૦૨૬-૨૭, ૫/૨૦૨૬-૨૭, ૬/૨૦૨૬-૨૭ની સામાન્ય અભ્યાસની પરીક્ષાના કોમન ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરતા પહેલા ઓનલાઇન સેલ્ફ ડિક્લેરેશન ભરવાનુ રહેશે.
Praajasv Foundation

❤9
અમારી ફાઉન્ડેશન બેચ(ગાંધીનગર - અમદાવાદ)ના વિદ્યાર્થી ચિરાગ યોગેન્દ્રભાઈ સોલંકી અને ગૌતમ યોગેન્દ્રભાઈ સોલંકી બંને ભાઈઓએ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે.
અને સાથે એમની બેન જાગૃતિ યોગેન્દ્રભાઈ સોલંકી (Self Study) પણ Revenue Talati પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે.
તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે ઉત્સવ ભટ્ટ સાહેબની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
તેમની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને અડગ આત્મવિશ્વાસથી દરેક લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી ત્રણેય સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

❤39🔥6🏆3👏1
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી આયુષ જોશી Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી આયુષ જોશીને હાર્દિક અભિનંદન
અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.

👍12❤4
UPSC + GPSC Evening Foundation Batch (English Medium)
Key Features of the Batch
- Highly experienced faculty team
- Free access to recorded & live lectures for 2 years
- Free Mock Tests
- Booklets + Expert Notes
- Personal Mentorship Program
Atria, B-Block, Second Floor,
Sargasan Cross Road, Gandhinagar
📞 Registration : 89805 04644

❤7🎉1
🎉 ગૌરવની ક્ષણ 🎉
💐 અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી આકાશ રાઠોડે Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે.
તેમજ STI & DySO Mains Exam પણ ખૂબ સારી ગઈ છે અને GPSC Class 1/2 Interview પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
🌟 તેમની મહેનત, લગન અને સતત પ્રયત્નો તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.
💐 પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી તેમને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ. 💐

❤28🏆4
અમારી ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી નિષિત જોશી અને નીરજ જોશી બંને ભાઈઓએ Revenue Talati પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
આજે તેઓ ઉત્સવ ભટ્ટ સાહેબની શુભેચ્છા મુલાકાત માટે સંસ્થા ખાતે આવ્યા હતા. તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, યોગ્ય માર્ગદર્શન અને મજબૂત આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રાજસ્વ ફાઉન્ડેશન તરફથી બન્ને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. 💐

❤19
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી સાગર કટારિયા Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી સાગર કટારિયાને હાર્દિક અભિનંદન
અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.
પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી સાગર કટારિયાને હાર્દિક અભિનંદન
અને તેમના ઉજ્જવળ, સફળ તથા પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ.
🥰8
અમારી ફાઉન્ડેશન બેચના પ્રતિભાશાળી વિદ્યાર્થી ઘનશ્યામ મકવાણાએ Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
તેમની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સફળતા સતત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે, જે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે.
પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી ઘનશ્યામ મકવાણાને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ, સફળ અને પ્રેરણાદાયી ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ. 💐

❤17
અમારી ફાઉન્ડેશન બેચના વિધાર્થી દેવાંગ બાંભણીયા Revenue Talati પરીક્ષામાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. તેમની આ નોંધપાત્ર સફળતા બદલ આજે તેઓ સંસ્થા ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા.
પ્રાજસ્વ ફાઉન્ડેશન પરિવાર તરફથી દેવાંગ બાંભણીયાને હાર્દિક અભિનંદન

❤10