Forwarded from VARTMAN ACADEMY
GSSSB REVENUE TALATI PRELIM RESULT_250927_003053.pdf
3.9 MB
રેવન્યુ તલાટીનું પ્રિલિમ પરિક્ષાનું પરિણામ....
❤39🎉7👍1
ખેલૈયા હવે બનશે Maths નાં ખેલૈયા - JIGO સાથે |
🎁 આ નવરાત્રી પર જીગો લઈને આવી ગયો છે તમારાં માટે ખાસ ઓફર |
📣 JIGO APP નાં તમામ Recorded Courses પર 20% OFF
અને Live Batches (Maths & Reasoning Special Batch & General Batch) પર 10% OFF |
📲ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Download Our JIGO APP :
Android Link :
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
iOS users :
➡️https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
Org code : TYKWNB
અને Live Batches (Maths & Reasoning Special Batch & General Batch) પર 10% OFF |
📲ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.
Download Our JIGO APP :
Android Link :
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
iOS users :
➡️https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
Org code : TYKWNB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35🙏3👍2👌2👏1
એક સરખી ગતિએ દોડતી 360 મીટર લાંબી ટ્રેન 55 સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે છે અને પ્લેટફોર્મ પર ઊભેલા માણસને 24 સેકન્ડમાં પસાર કરે છે, તો પ્લેટફોર્મની લંબાઈ શોધો.
Anonymous Quiz
14%
480 મીટર
36%
410 મીટર
33%
445 મીટર
17%
465 મીટર
❤29🔥4👍3🙏1👌1
56 kmph ની ઝડપથી દોડતી 180 મીટર લાંબી એક ટ્રેન એ જ દિશામાં 50 kmph ની ઝડપથી દોડતી 380 મીટર લાંબી બીજી એક ટ્રેનને કેટલા સમયમાં પસાર કરશે ?
Anonymous Quiz
25%
56 સેકન્ડ
38%
50 સેકન્ડ
31%
61 સેકન્ડ
7%
55 સેકન્ડ
❤16🙏4🔥2👍1
એક 216 મીટર લાંબી ટ્રેન 100 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે. સામેથી આવતી 224 મીટર લાંબી ટ્રેનને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
20%
32 kmph
37%
36 kmph
27%
40 kmph
16%
એકપણ નહિ
❤8👍1👌1
બે ટ્રેન R અને S અનુક્રમે 40 kmph અને 50 kmphની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો બંને ટ્રેનની લંબાઈ અનુક્રમે 180 મીટર અને 120 મીટર હોય, તો ટ્રેન R એ ટ્રેન S ને કેટલા સમયમાં પસાર કરે ?
Anonymous Quiz
15%
15 સેકન્ડ
30%
17 સેકન્ડ
28%
18 સેકન્ડ
27%
12 સેકન્ડ
❤12👍2🎉2🙏1
એક સુપરફાસ્ટ ટ્રેન પ્રથમ 800 કિમીનું અંતર 6 કલાકમાં કાપે છે અને બીજા 900 કિમીનું અંતર 4 કલાકમાં કાપે છે, તો સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
33%
170 kmph
30%
190 kmph
29%
180 kmph
8%
200 kmph
❤14👌4👍1🏆1
TECHNOLOGY શબ્દના પહેલા 6 અક્ષરોને અંગ્રેજી અક્ષરો પ્રમાણે ગોઠવતાં જમણેથી 9મો અક્ષર કયો હશે ?
Anonymous Quiz
9%
H
26%
T
26%
O
39%
E
❤25🙏5👍4🏆3🔥2
આપેલ શબ્દોને તેમના અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવતા ત્રીજા સ્થાને કયો શબ્દ આવે. Interst, Insoluble, Impaired, Impersonate, Intersration, Impartial
Anonymous Quiz
38%
Impersonate
28%
Impartial
23%
Insolable
12%
Impaired
❤22👍5🎉2🏆2👏1
❤20👍5🔥5🎉5🏆3
❤23🙏3🏆3❤🔥2👍2👌2
Permanent શબ્દના મૂળાક્ષરોમાંથી કયો શબ્દ ન બને ?
Anonymous Quiz
10%
Tramp
20%
Ampre
59%
Mentor
11%
Remnant
❤21🔥4🏆3👍2
એક માણસ 15 મિનિટમાં સ્થિર ટ્રેનને પાર કરે છે. આ જ ટ્રેન 50 સેકન્ડમાં તે સ્થિર માણસને પાર કરે છે. ટ્રેન અને માણસની ગતિ વચ્ચે સંબંધિત ગુણોત્તર શું છે ?
Anonymous Quiz
9%
1:16
44%
18:1
19%
12:7
28%
નક્કી કરી શકાતું નથી
❤7🔥2👍1
1.2 km લાંબો પુલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ 400 મીટર લંબાઈ ધરાવતું સ્ટેશનનું એક પ્લેટફોર્મ છે. 72 kmph ની ઝડપથી ચાલતી 200 મીટર લાંબી ટ્રેન પુલ અને પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે ?
Anonymous Quiz
12%
1.6 મિનિટ
47%
1.5 મિનિટ
32%
1.8 મિનિટ
9%
1.2 મિનિટ
❤18🙏4👍1
એક રેલગાડી 100 મીટર લાંબા પ્લેટફોર્મને 28 સેકન્ડમાં પસાર કરી લે છે. અને પ્લેટફોર્મ પર ઊભેલા એક વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી લે છે, તો રેલગાડીન ઝડપ શું હશે ?
Anonymous Quiz
12%
40 km/h
43%
48 km/h
38%
45 km/h
8%
42 km/h
❤12👍1🔥1
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
Anonymous Quiz
11%
80 મીટર
34%
100 મીટર
33%
120 મીટર
22%
180 મીટર
❤8👍1🔥1🙏1
36 kmphની ઝડપથી 100 મીટર લાંબી એક ટ્રેન પુલને 30 સેકન્ડમાં પસાર કરે છે, તો પુલનીલંબાઈ શોધો.
Anonymous Quiz
16%
180 મીટર
51%
200 મીટર
24%
210 મીટર
9%
350 મીટર
❤13👍1🔥1👌1