Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક વાહન 60 km પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમાય આપવામાં આવે, તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ?
Anonymous Quiz
47%
90
23%
45
23%
30
6%
180
🔥10❤6👍2🙏1
શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, તો 225 મીટર ચાલવામાં કેટલી મિનિટ લાગશે ?
Anonymous Quiz
13%
3.5
32%
4.5
50%
5
5%
7
❤13👍6🔥5🙏1
વિરલનું ઘર શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે ઘરેથી થોડું ચાલીને પછી અડધો કિલોમીટર બસમાં શાળાએ જાય છે, તો શાળાએ જવા તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે ?
Anonymous Quiz
15%
2/10 કિલોમીટર
39%
4/5 કિલોમીટર
27%
3/5 કિલોમીટર
20%
2/5 કિલોમીટર
❤9🔥7👍3🙏2
1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય ?
Anonymous Quiz
20%
10,00,000 cm
40%
100,000 cm
26%
10,000 cm
14%
1000 cm
👍13❤5🔥3🎉1🙏1
વાહન A 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન B 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે ?
Anonymous Quiz
8%
340
67%
240
18%
440
7%
140
❤13👍7🔥4🙏1
🎁જીગો લઈને આવી ગયો છે તમારાં માટે ખાસ ઓફર!

આદ્યશક્તિ જગતજનની માઁ જગદંબાનાં આરાધના પર્વ નિમિત્તે,
જીગો એપ્લિકેશનમાં મળશે Recorded Courses પર 20% OFF & Live Batches પર 10% OFF |


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને મેળવો તમારાં મનપસંદ કોર્સ પર ખાસ ડિસ્કાઉન્ટ!

ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

⏳ Offer Valid till: 02 October, 2025.

📱 Android Link :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563

ORG Code - TYKWNB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27🔥2🙏2👍1👏1
મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની જગ્યા ભરાશે...
🎉106❤39🔥29👍2
કલાક કાંટો અને મિનિટ કાંટો 24 કલાકમાં ____ વાર એક સીધી રેખામાં આવે .
Anonymous Quiz
43%
22
26%
11
15%
2
16%
44
👍26❤8🔥2🙏1
લંડનનો સમાય દિલ્હીના સમયથી 5 કલાક 30 મિનિટ પાછળ છે. જો દિલ્હીનો સમાય 2 કલાક 35 મિનિટ હોય, તો લંડનનો સમય શું હશે ?
Anonymous Quiz
15%
07.05
41%
08.05
37%
21.05
8%
21.35
❤25👍4🔥4🙏2🎉1
જો ઘડિયાળમાં 6:50 વાગ્યા હોય, તો અરિસામાં જોતા કેટલા વાગ્યા હશે ?
Anonymous Quiz
40%
5.10
26%
6.10
18%
5.20
16%
એકપણ નહિ
👍19❤8🔥2
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12.00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય, તો મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમાય બતાવતું હશે ?
Anonymous Quiz
13%
2 કલાક 28 મિનિટ
39%
2 કલાક 57 મિનિટ
27%
1 કલાક 27 મિનિટ
22%
એકપણ નહિ
👍15❤10🔥2👏2
9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે ?
Anonymous Quiz
14%
9 કલાક 48 5/12 મિનિટે
44%
9 કલાક 48 5/12 મિનિટે
35%
9 કલાક 49 1/11 મિનિટે
8%
9 કલાક 49 1/12 મિનિટે
❤17🔥6❤‍🔥4🙏3👍2🎉1🏆1
એક વાહન પ્રથમ 4 કલાક 60 km પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ત્યારબાદ 6 કલાક 50 km પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
Anonymous Quiz
8%
740 km
66%
540 km
20%
800 km
6%
640 km
👍8🔥4❤3👌3
એક દોડવીર 200 મીટર દોડ 24 સેકન્ડમાં દોડે છે. તેની ગતિ _____ કિ.મી/કલાક છે.
Anonymous Quiz
10%
20
26%
24
32%
28.5
32%
30
👍13❤10🔥4
એક વ્યક્તિને 6 km નું અંતર 45 મિનિટમાં કાપવાનું રહે છે. જો તે પૈકી અડધું અંતર કુલ સમયના બે તૃતિયાંશ જેટલો સમયમાં કાપે છે, તો બાકીનું અંતર બાકીના સમયમાં કાપવા તેની ઝડપ કેટલી હોવી જોઈએ ?
Anonymous Quiz
12%
6 km/h
32%
8 km/h
37%
12 km/h
19%
એકપણ નહિ
👍12❤10🔥4🙏3🎉2
એક વ્યક્તિ અમદાવાદથી વડોદરા 40 km/h ઝડપે જાય છે અને 10 km/h ઝડપે પરત ફરે છે, તો સમગ્ર મુસાફરી દરમ્યાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
31%
16 કિ.મી/કલાક
28%
32 કિ.મી/કલાક
23%
20 કિ.મી/કલાક
17%
એકપણ નહિ
❤16👍6🔥2🙏1
એક વ્યક્તિ તેનો પ્રવાસ કાર દ્વાર પૂર્ણ કરે છે. જો તેણે 30% જેટલું અંતર 20 km પ્રતિ કલાકની ગતિએ 60% જેટલું અંતર 40 km પ્રતિ કલાકની ગતિએ અને બાકીનું અંતર 10 km પ્રતિ કલાકની ગતિએ હોય, તો તેની સરાસરી ગતિ ____ પ્રતિ કલાક થશે.
Anonymous Quiz
20%
25
38%
28
33%
30
9%
33
🔥13❤10👍6
▶️આપણી Youtube Channel પર ગણિત નું ઘાત - ઘાતાંક ચેપ્ટર અપલોડ થઈ ગયું છે.

તો અત્યારે જ આપણી Youtube Channel પર જઈને આ ચેપ્ટરનો વિડિઓ કેવો લાગ્યો એ Comment માં જણાવશો.

➡️https://youtu.be/5wjLxXv3cc8?si=FCBou958YZneh_3U
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27🔥8👍6
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563

Org Code - TYKWNB

2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

3) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

4) તેમાં 'Maths - Telegram' માં Weekly Test - 12' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤48👏2👍1