Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
📹આપણી Youtube Channel પર ગણિત નું સાદુંરૂપ ચેપ્ટર અપલોડ થઈ ગયું છે.

તો અત્યારે જ આપણી Youtube Channel પર જઈને આ ચેપ્ટરનો વિડિઓ કેવો લાગ્યો એ Comment માં જણાવશો.

સાદુંરૂપ | Simplification by Niraj Bharwad | Maths |

➡️https://youtu.be/8IuDOO3fxNg?si=OMnleNA0AMll77pC
❤40👍7👏4🔥3🙏3🎉2🏆1
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર Free Test Series પર ક્લિક કરો.

3) ત્યારબાદ ‘Telegram Weekly Test' નાં ફોલ્ડરમાં Maths & Reasoning પર ક્લિક કરો.

4) તેમાં 'Telegram Weekly Test - 11' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤22👍14
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths - Reasoning ના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ Maths - Reasoning ના પુસ્તકો.

ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી અતિ મહત્વના પ્રશ્નોનો અતિ મહત્વ સંગ્રહ.

- ભૂતકાળમાં ગુજરાત સરકારની પરીક્ષામાં આ પુસ્તકોમાંથી પૂછાયેલા પ્રશ્નો
- Maths - Reasoning ના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા 81 Chapters
- 2500 + Practice Questions ( Maths )
- 3050 + Practice Questions ( Reasoning )
- દરેક પ્રકરણના અંતે Exercise સમજૂતી સાથે
- બંને પુસ્તકમાં ચકલી થી બાજ જેવા Practice Questions


For more details call us on 9558121303, 7069430303.

Maths - Reasoning ના પુસ્તકો ઓર્ડર કરવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤59🔥4👌3👏2👍1
❤10👍1
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપણી JIGO APP અપડેટ થઈ ગઈ છે, 48 કલાકની અંદર બધુ જ Regular થઈ જશે.
આથી બુધવારથી એપમાં તમને કોઈ પણ Problem આવે છે તો સંસ્થાનાં નંબર 7069430303 પર રિપોર્ટ કરશો.

ખાસ નોંધ : જે વિદ્યાર્થીમિત્રોએ એપ અપડેટ નથી કરી એ વિદ્યાર્થીમિત્રો હજુ 2 દિવસ સુધી એપ અપડેટ ના કરે.

આપના સાથ અને સહકારની અપેક્ષા સહ,
Team Niraj Bharwad!
👍37❤23🙏2
આદ્યશક્તિ જગતજનની માઁ જગદંબાનાં આરાધના પર્વ નિમિત્તે,
જીગો એપ્લિકેશનમાં મળશે Recorded Courses પર 20% OFF & Live Batches પર 10% OFF |


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને મેળવો તમારાં મનપસંદ કોર્સ પર ખાસ ડિસ્કાઉન્ટ!

ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

⏳ Offer Valid till: 02 October, 2025.

📱 Android Link :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563

ORG Code - TYKWNB
❤27🙏11👍2🔥2
નમિતા દરરોજ 20 km 500 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી 9050 મીટરની મુસાફરી બસમાં અને બાકીની મુસાફરી રીક્ષામાં કરે છે, તો તે કેટલી મુસાફરી રીક્ષામાં કરતી હશે ?
Anonymous Quiz
10%
11.045 km
30%
11.0451 km
53%
11.45 km
7%
11.405 km
👍11❤7🔥1
વિધિ, નિધિ, રિદ્ધિ અને સિધ્ધિ 8/3, 11/5, 9/4 અને 17/7 ની ઝડપે ચાલે છે, તો કોની ઝડપ સૌથી વધુ છે ?
Anonymous Quiz
32%
વિધિ
23%
નિધિ
20%
રિદ્ધિ
25%
સિધ્ધિ
👍13❤5🎉3🙏2
એક બસ બપોરે 12 કલાક 25 મિનિટએ એક સ્થળ છોડે છે અને તે નિર્ધારિત સ્થળે 10 કલાક 45 મિનિટ એ સવારે પહોંચે છે, તો મુસાફરી કુલ સમયગાળો કેટલો હશે ?
Anonymous Quiz
39%
22 કલાક 20 મિનિટ
35%
22 કલાક 40 મિનિટ
22%
24 કલાક 20 મિનિટ
5%
24 કલાક 40 મિનિટ
❤13👍7🎉2🔥1
એક વ્યક્તિ સ્કુટર પર 1000 મીટર રેખીય અંતર 80 sec માં કાપે છે, તો તેની ઝડપ કેટલી કહેવાય ?
Anonymous Quiz
9%
541 કિ.મી/કલાક
41%
12.5 કિમી/કલાક
21%
36 કિ.મી/કલાક
28%
45 કિ.મી/કલાક
👍13❤9🔥5🙏1
એક બસની ઝડપ 72 કિ.મી/કલાક છે, તો 5 સેકન્ડમાં બસ કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
11%
50 મીટર
27%
74.5 મીટર
50%
100 મીટર
13%
60 મીટર
👍14❤8🔥1
આદ્યશક્તિ જગત જનની માઁ જગદંબાનાં મહાપર્વની આપ સૌને મંગલકામનાઓ!

માતાજી આપ સૌના ઓરતાં પૂરા કરે એવી પ્રાર્થના સહ,
જય અંબે!🙏🏻
🙏104❤40
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપ સૌની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારા Features સાથે આપણી જીગો એપ અપડેટ થઈ ગઈ છે. અત્યારે જ એપ uninstall કરીને Playstore પર જઈને ફરીથી એપ install કરશો.

[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]

Thank you,
Team Niraj Bharwad!
❤26👍1
For iOS Users :

આપેલ લિંક પર ક્લિક કરીને MyInstitute એપ ડાઉનલોડ કરવાની રહેશે.

➡️ https://apps.apple.com/in/app/myinstitute/id1472483563

ત્યારબાદ Org Code - TYKWNB ટાઈપ કરીને તમારો નંબર વેરીફાઈ કરવાનો રહેશે.

[ ખાસ નોંધ - એપ અપડેટ કરવામાં કોઈ પણ Problem આવે તો 7069430303 પર સંપર્ક કરશો.]

Thank you,
Team Niraj Bharwad!
❤20👍2
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
🔥27❤12👍10👏4
જો ઘડિયાળમાં 9:15 વાગ્યા હોય, તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે ?
Anonymous Quiz
38%
02:45
38%
03:45
15%
02:55
9%
9:45
❤18👍12🔥2🎉2👌1
જયારે ઘડિયાળમાં 7:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે ?
Anonymous Quiz
56%
45°
24%
55°
13%
50°
6%
65°
❤19👍6🔥4👏2🎉1🙏1
એક ઘડિયાળ સવારનો 8 વાગ્યાનો સમય બતાવે છે જયારે બીજી ઘડિયાળ બપોરના 2 વાગ્યાનો સમય દર્શાવશે. ત્યારે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે ?
Anonymous Quiz
11%
144°
25%
150°
22%
168°
42%
180°
❤13👌7👍5🔥3🎉2
2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાકનો કાંટો કેટલો ખૂણો બનાવશે ?
Anonymous Quiz
12%
7 1/2°
34%
15 1/2°
33%
22 1/2°
22%
એકપણ નહિ
❤17👍5🔥5🏆4🎉2👌1