Niraj Bharwad
113K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
PSI ની તૈયારી કરતાં મિત્રો આ તકનો લાભ ખાસ લેજો.

➡️ https://youtube.com/shorts/Yp9dCD2MqgA?si=A5emds7oWIvNgLsj
❤28
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

PSI ની Offline Mocktest Shift - 1 માં રજીસ્ટ્રેશન Full થઈ ગયાં હોવાના કારણે હવેથી Shift -2 નું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સાંજે 4:00 થી 7:00 નો રહેશે.
આથી જે વિદ્યાર્થીમિત્રોને Shift - 2 માં Mocktest આપવી છે તે વિદ્યાર્થીમિત્રો રજીસ્ટ્રેશન માટે વહેલામાં વહેલી તકે 7069430303 પર WhatsApp મેસેજ થકી જાણ કરશો.

Thank you,
Team Niraj Bharwad!
❤48💯3👍2🏆1
LRD Physical_Result_Female.pdf
23 MB
👍70❤37🎉4🔥1👌1
ફક્ત ₹99/- માં કોઈ પણ કોર્સ |

500K MEGA OFFER |🎊

JIGO APP પર હવે આવી ગયો છે દરેક વિષયનો કોર્સ |
બંધારણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ભૂગોળ અને ઈતિહાસ જેવા વિષયોનો કોર્સ ફક્ત ₹99/- માં.

તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને ઓફરનો લાભ મેળવીને આજે જ જોડાવો આ કોર્સમાં |

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤61👌9
15 દિવસ માટે JIGO APP નું તમામ Content FREE |

તો આ Free Content નાં ફાયદા શું?

- PSI ની પરીક્ષા પહેલાં Revision,
- લાઈફમાં ક્યારેય ગણિત - રિઝનિંગ ના શીખ્યા હોય પણ 15 દિવસમાં Basic Maths શીખી તો શકાય.
- જનરલ મેથ્સ બિલકુલ નથી આવડતું તો પણ ચેપ્ટરનાં Videos જોઈને શીખી શકાય.
- જરાય ખબર ન પડતી હોય એવા ચેપ્ટરનાં Videos જોઈને Concept Clear કરીને શીખી શકાય.
- Free માં મળતી E - Book માંથી પ્રેક્ટિસ પણ કરી જ શકાય.
- અને તમામ વિષયોનું Content FREE હોવાથી કોઈપણ Subject, નિષ્ણાંત ફેકલ્ટી પાસેથી શીખી શકાય.

તો આ તમામ Free Content નો લાભ લેવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને Live Courses નાં ઓપ્શનમાં FREE Content નાં ફોલ્ડર પર ક્લિક કરીને કોઈ પણ કોર્સનાં videos FREE માં જોઈ શકશો.

અને હા, PSI ની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે આ સુવર્ણ તક છે.

જીગો એપ લિંક :
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤92👏9
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 21' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤61🎉1
FREE... FREE... FREE...!🎊

15 દિવસ માટે JIGO APP નું તમામ Content FREE.
તો આ સુવર્ણ તક ચૂકી ન જતાં..!

આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને FREE Content નો લાભ મેળવો.
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Free Content કેવી રીતે જોવું?

➡️જીગો એપમાં Live Courses નાં ઓપ્શન પર ક્લિક કરીને ત્યાં આપેલ 'તમામ Content FREE' નાં ફોલ્ડરમાંથી એપનું બધુ જ Content FREE માં જોઈ શકશો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤80🔥21👏12🎉5💯3👍2🙏1
⏳સમય ઓછો છે મિત્રો!

તો આ FREE Content નો લાભ આજે જ લઈને પહેલાં બેઝિક મેથ્સ એકદમ ટકાટક કરવું જોઈએ. જેથી ગણિત સરળતાથી શીખી શકાય.

તો અત્યારે જ નીચે આપેલ ચેપ્ટર્સનાં લિસ્ટ મુજબ JIGO APP માં Videos જોવાનું શરૂ કરી દો.

- સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ભાગાકારનાં નિયમો
- લ.સા.અ અને ગુ.સા.અ
- છેદ ઉડાડો
- ત્રિરાશી
- વર્ગ વર્ગમૂળ
- ઘાત ઘાતાંક
- અપૂર્ણાંક
- દશાંશ અવયવ
- ± વાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ડા.બા. અને જ.બા.નો નિયમ

આટલું કરી લેશો એટલે ગણિત પ્રત્યે તમારો જે ડર છે એ દૂર થવાની શક્યતા 10001% છે.

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
👍95❤78🙏14💯11👏8🔥7
FREE.... FREE.... FREE...!

Free Content ઓછા સમયમાં કેવી રીતે Helpful થઈ શકે?

- PSI ની પરીક્ષા પહેલાં Revision,
- લાઈફમાં ક્યારેય ગણિત - રિઝનિંગ ના શીખ્યા હોય પણ 15 દિવસમાં Basic Maths શીખી તો શકાય.
- જનરલ મેથ્સ બિલકુલ નથી આવડતું તો પણ ચેપ્ટરનાં Videos જોઈને શીખી શકાય.
- જરાય ખબર ન પડતી હોય એવા ચેપ્ટરનાં Videos જોઈને Concept Clear કરીને શીખી શકાય.
- Free માં મળતી E - Book માંથી પ્રેક્ટિસ પણ કરી જ શકાય.
- અને તમામ વિષયોનું Content FREE હોવાથી કોઈપણ Subject, નિષ્ણાંત ફેકલ્ટી પાસેથી શીખી શકાય.

તો આ તમામ Free Content નો લાભ લેવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને Live Courses નાં ઓપ્શનમાં FREE Content નાં ફોલ્ડર પર ક્લિક કરીને કોઈ પણ કોર્સનાં videos FREE માં જોઈ શકશો.

અને હા, PSI ની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે આ સુવર્ણ તક છે.

જીગો એપ લિંક :
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤84👌6🙏3
Recalling Capacity :

- તમે જે વાંચ્યું હોય, શીખ્યા હોય એ વિષય સમય આવે ત્યારે કેટલી ઝડપથી યાદ આવે એ.

ઘણા બધા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે કે, પરીક્ષામાં યાદ નથી આવતું.
પરીક્ષામાં ઝડપથી યાદ આવે એને Recalling Capacity કહેવાય.

તો Recalling Capacity વધારવા માટે શું કરી શકાય?

- વધુમાં વધુ Tests આપો.

અત્યારે આપણી JIGO APP નું બધુ જ Content FREE છે.
તો વધુમાં વધુ Daily - Weekly Tests આપો.

આવું કરવાથી પરીક્ષામાં ઝડપી જવાબ આવશે, સમય બચશે અને વિષય પ્રત્યે તમારો Confidence કેળવાશે.

જીગો એપ લિંક :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤140👍22👌6👏5🔥1
ખાખીનાં ધુરંધરો, તૈયાર છો ને?
મળીએ આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં.

📹PSI MOCKTEST SOLUTION |
➡️
https://www.youtube.com/live/nYkpVZ9tjZY?si=lGjOUi1omrblkVVZ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤36👌10
મળીએ મિત્રો, હમણાં સાંજે 5:00 કલાકે |
PSI Mocktest નાં સોલ્યુશન માટે |

➡️ https://www.youtube.com/live/nYkpVZ9tjZY?si=lGjOUi1omrblkVVZ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42🔥6
ખાખીનાં ધુરંધરો હવે આપણે Regular મળતા જ રહીશું Youtube Live માં |

તો મળીએ આજે સાંજે 5:00 કલાકે|

PSI Mocktest Solution :
➡️https://www.youtube.com/live/kECaj2Z31VA?si=puaZGTM_2HNptuyQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤61👍11👏4👌4
FREE... FREE... FREE...!🎊

15 દિવસ માટે JIGO APP નું તમામ Content FREE.
થોડા જ દિવસોમાં ઓફર પૂરી થશે, તો વહેલામાં વહેલી તકે લાભ લઈ લેજો મિત્રો |

આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને FREE Content નો લાભ મેળવો.
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

Free Content કેવી રીતે જોવું?

➡️જીગો એપમાં Live Courses નાં ઓપ્શન પર ક્લિક કરીને ત્યાં આપેલ 'તમામ Content FREE' નાં ફોલ્ડરમાંથી એપનું બધુ જ Content FREE માં જોઈ શકશો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤53🔥4👌3👏1💯1
મળીએ મિત્રો, હમણાં 5:00 કલાકે |
PSI Mocktest માં ગણિતનાં Questions નાં સોલ્યુશન માટે
|

▶️ Live Link :
➡️ https://www.youtube.com/live/kECaj2Z31VA?si=jajU0HQ5z90eIGPR
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤36👏3🔥2