Niraj Bharwad
113K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
❤38🙏1
રામનવમીનાં પવિત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા...!

ભગવાન શ્રીરામનાં આદર્શો, સત્ય,ધર્મ અને કર્તવ્યનિષ્ઠાનું પાલન કરીને આપ સૌ જીવનમાં સફળતા હાંસિલ કરો તેવી શુભકામના.

આજનો દિવસ તમને જ્ઞાન, શક્તિ અને સાકારત્મકતા પ્રદાન કરે.

જય શ્રીરામ!🙏🏻
🙏243❤68👍5👏5
પરીક્ષા પહેલાં પરીક્ષા...!

તૈયાર છો ને PSI નાં ધુરંધરો?
તો આજે જ Mocktest આપીને આપો તમારી તૈયારીને આખરી ઓપ.

ઓફલાઈન મોકટેસ્ટ આપવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો : 7069430303.

Date : 29th March, 2026
Time : 10:00 AM to 1:00 PM

ઓનલાઈન મોકટેસ્ટ માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤41👍4
PSI ની પરીક્ષામાં Paper Pattern, Question નું Level શું હશે? આવા તમામ પ્રશ્નોનાં જવાબ મળી રહે એના માટે અગાઉની PSI ની પરીક્ષાનાં Paper Solution કરવા અત્યંત જરૂરી છે.

PSI - 2025 | Paper Solution |
➡️ https://www.youtube.com/live/Oal933j8R4Q?si=aBOYda0Kx45mBpY1

PSI - 2022 | PRELIMS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/a4HSfL879GU?si=4Ypq8e8Y4pw7V9ay

PSI - 2022 | MAINS | Paper Solution :-
➡️ https://www.youtube.com/live/4JUHJFXJJ_Y?si=m9h_9S68VSyTnb23

PSI - 2017 | PRELIMS | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/WkGyZibkCE4?si=DT4xEJwk3rAx2l1-

PSI - 2017 | MAINS | PAPER SOLUTION :-
➡️ https://youtu.be/1Ix4YZdTq7s?si=19RWPJCSG6NOE0tC

PSI - 2015 | MAINS | PAPER SOLUTION :-
➡️ https://www.youtube.com/live/ZUNnRYX7fJM?si=xpOLQK23J1a3oXV4

તો મિત્રો ખાખીને પાક્કી કરવા આ તમામ Paper Solution અચૂક જોવા.
❤46👍6🙏2🎉1
ફક્ત ₹499/- માં PSI ની 5 Online Mock Tests |

PSI ની પરીક્ષામાં સારો Score થઈ શકે એ માટે પરીક્ષા પહેલા Mocktests આપવી અત્યંત જરૂરી છે.

આથી તમારી ખાખીની તૈયારીને આખરી ઓપ આપવા, વર્તમાન એકેડમી દ્વારા કુલ 5 Mocktest તૈયાર કરવામાં આવેલ છે.

વિશેષતાઓ :
- સંપૂર્ણ સિલેબસને આવરીને તૈયાર કરવામાં આવેલ Mocktest
- Exam-oriented અને Exam pattern પર આધારિત Mock Tests
- Accuracy + Speed સુધારવા માટે મદદરૂપ
- Revision અને Self-Assessment માટે ઉત્તમ
- Real Exam લેવલ મુજબના પ્રશ્નો

ઓનલાઈન મોકટેસ્ટ આપવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP |
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤55❤‍🔥5👍5🏆4🔥2🙏2
Maths & Reasoning ની સાથે સાથે હવે GK - GS માં પણ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે એ માટે આપણી JIGO APP પરથી આપો GK - GS ની ટેસ્ટ |

તો અત્યારે જ નીચે મુજબનાં steps follow કરીને આ ટેસ્ટ આપો :

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'GCERT - Telegram' માં Weekly Test - 21' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

Thank you,
Team Niraj Bharwad!
❤44🎉1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
તમારાં વગર અહીં સુધી પહોંચવું શક્ય જ નહોતું.
તમે છો એટલે જ આ મુકામ સુધી પહોંચી શકાયું છે.

500K Subscribers એ ફક્ત એક આંકડો નથી.
મારાં પ્રત્યે તમારો વિશ્વાસ, સહકાર અને પ્રેમ છે.

તમારો વિશ્વાસ એ જ મારું બળ છે.
આગળ પણ આમ જ જોડાયેલાં રહેજો... કારણ કે સફર હજુ લાંબી છે અને આપણે સાથે મળીને એકબીજાનાં પડખે રહીને ઘણું હાંસિલ કરવાનું છે.


- નિરજ ભરવાડ!
❤864🎉111👍58🔥37💯34🏆20👏17👌17❤‍🔥15🙏4
PSI exam update
👍193❤61🔥9👌8🏆7👏3🎉3🙏2
Special Surprise is on the Way! 🥳

તમારા અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સહકાર થકી જ આજે આપણે Youtube પર 5 લાખનો આંકડો પાર કરી શક્યા છે.
આ સફળતાના સાચા હકદાર તમે જ છો!
તો તમારા માટે Surprises લઈને આવી રહ્યા છીએ સોમવારે સાંજે 5:00 કલાકે તમારી પોતાની Youtube ચેનલ ‘Niraj Bharwad’ પર

તો અત્યારથી જ Reminder Set કરી દેજો.
અને હા તમારાં મિત્રોને પણ લિંક Share કરવાનું ભૂલાય નહીં હો.

Youtube Live ની લિંક :
➡️
https://www.youtube.com/live/1_uRsY9I9fg?si=s6vkVqf8JkygD-a2

Thank you,
Team Niraj Bharwad! ( Vartman Academy )
❤166🎉24🔥15👍9👏8👌5
આ Surprise ખાસ તમારાં માટે છે.

તમારાં સહકાર થકી આપણે Youtube માં 5 લાખનો આંકડો પાર કરી શક્યા છીએ.

આથી તમારાં માટે Special Surprise આવી રહી છે,
એના માટે આપણે મળીએ છીએ આજે સાંજે 5:00 કલાકે |

તો આજનાં લાઈવમાં આવવાનું જરાય ભૂલાય નહિ હો...!

➡️ https://www.youtube.com/live/1_uRsY9I9fg?si=iZhX7-hXS6phLKkB
❤108👍27🔥15💯9🎉1
Special Surprise is on the Way!

મિત્રો, યાદ છે ને?
આપણે મળીએ છીએ આજે સાંજે 5:00 કલાકે |

➡️ https://www.youtube.com/live/1_uRsY9I9fg?si=sunilNqEStpG1EJ-
❤66👍14💯12🎉8🔥6
Special Surprise .pdf
14.8 MB
❤114👍23🎉12🙏8💯7👌3🔥2
Free... Free...Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આપણે Youtube પર 500K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 15 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે.

તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531

2. ત્યારબાદ JIGO APP માં Home Page પર આપેલ કોઈ પણ ફોલ્ડર પર ક્લિક કરશો.

3. ત્યારબાદ તમામ Content Free પર ક્લિક કરવું.

4. 'તમામ Content Free' પર ક્લિક કર્યા બાદ તમે કોઈ પણ કોર્સ કે લાઈવ બેચનું બધુ જ Content FREE માં જોઈ શકશો.

અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 15 દિવસ સુધી જ રહેશે.

Thank you,
Team Niraj Bharwad! ( Vartman Academy )
❤358🙏27👌25👍18🔥18❤‍🔥6👏5🏆5
GPSC Update
• GPSC - 1/2 : 71 
• RFO / ACF : 26
❤67👍6
Niraj Bharwad
Free... Free...Free...! નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આપણે Youtube પર 500K એ પહોંચ્યા એ ખુશીમાં આજે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 15 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે. તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં…
15 દિવસ માટે JIGO APP નું તમામ Content FREE |

તો આ FREE Content નો સદુપયોગ કરવા માટે શું કરવું જોઈએ એ બાબતે મુંઝવણ હોય તો પહેલાં બેઝિક મેથ્સ એકદમ ટકાટક કરવું જોઈએ. જેથી ગણિત સરળતાથી શીખી શકાય.

તો અત્યારે જ નીચે આપેલ ચેપ્ટર્સનાં લિસ્ટ મુજબ JIGO APP માં Videos જોવાનું શરૂ કરી દો.

- સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ભાગાકારનાં નિયમો
- લ.સા.અ અને ગુ.સા.અ
- છેદ ઉડાડો
- ત્રિરાશી
- વર્ગ વર્ગમૂળ
- ઘાત ઘાતાંક
- અપૂર્ણાંક
- દશાંશ અવયવ
- ± વાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ડા.બા. અને જ.બા.નો નિયમ

આટલું કરી લેશો એટલે ગણિત પ્રત્યે તમારો જે ડર છે એ દૂર થવાની શક્યતા 10001% છે.
❤446🙏40👍38💯28👌18🔥8❤‍🔥5🎉5👏4
500K MEGA OFFER |🎉

ગણિત - રિઝનિંગનાં તમામ Recorded Courses પર 50% OFF |

કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ગણિત - રિઝનિંગમાં હીરો બનવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને જોડાવો તમારાં મનગમતા Course માં |

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

➡️ જીગો એપ લિંક :

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤66🔥6🏆1
TAT (S) પરીક્ષાની તારીખમાં ફેરફાર.
નવી તારીખ:- 03/05/2026
🎉40❤30👍5
500K MEGA OFFER | 🎉

ફક્ત 799/- માં લાઈવ બેચનો જ રેકોર્ડેડ કોર્સ |

કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે Maths - Reasoning માટે 1001% ઉપયોગી કોર્સ |


તો કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો હવે રાહ જોયા વગર આજે જ JIGO APP ડાઉનલોડ કરીને આ કોર્સમાં જોડાઈને તમારી તૈયારીને પાક્કી કરો |

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

➡️જીગો એપ લિંક :

📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤39👍12🔥4👏1
GPSC Class I-II Detailed Advt |
❤38