એક બગીચામાં કુલ 1500 ફૂલોમાંથી 20% ફૂલ ગુલાબના હોય, તો ગુલાબના ફૂલોની સંખ્યા શોધો.
Anonymous Quiz
81%
300
7%
250
6%
400
6%
350
❤22👌5🙏1
જીગલી તેના પગારના 25% બચત કરે છે. જો તેનો માસિક પગાર ₹ 50,000 હોય, તો તેનો માસિક ખર્ચ કેટલો હશે ?
Anonymous Quiz
58%
₹ 37,500
10%
₹ 35,000
25%
₹ 12,500
8%
₹ 38,000
❤33🔥1
રમેશને એક પરીક્ષામાં 75% માર્ક્સ આવે છે. જો રમેશ 600 માર્ક્સ મેળવે, તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે ?
Anonymous Quiz
6%
700
73%
800
12%
750
9%
850
❤23🔥4
એક ક્લાસમાં 40% વિદ્યાર્થીઓ સંગીતમાં ભાગ લે છે. જો સંગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 24 હોય, તો ક્લાસની કુલ સંખ્યા શોધો.
Anonymous Quiz
7%
50
77%
60
9%
55
7%
65
❤20👍7🔥5
આવતીકાલે ઓફરનો છેલ્લો દિવસ છે મિત્રો!
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!
તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!
🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303
📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

❤16
કામ અને મહેનતાણું | CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું કામ અને મહેનતાણું |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/pr7Ek2WZL5M?si=Se-g5yoejPopLFKc

❤29🏆4
Live Now |
Youtube Live માં આવી જાઓ મિત્રો |
➡️ https://www.youtube.com/live/pr7Ek2WZL5M?si=Se-g5yoejPopLFKc
Youtube Live માં આવી જાઓ મિત્રો |
➡️ https://www.youtube.com/live/pr7Ek2WZL5M?si=Se-g5yoejPopLFKc
❤10
મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો માટે |
CCE હવે ઘરઆંગણે આવીને ઊભી છે. તો છેલ્લા દિવસોમાં તૈયારીમાં કંઈક રહી ગયું હોય તો એ માટે આપણી JIGO APP માં Maths & Reasoning નું
'તમામ Content Free' CCE ની Exam સુધી FREE રહેશે.
આથી જે મિત્રોને હજુ Revision બાકી હોય, કોઈ ચેપ્ટરમાં Difficulty હોય, Chapter wise Test આપવી હોય તો હવે મચી પડો.
આ ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
Free Content કેવી રીતે જોવું?
➡️જીગો એપમાં Free Content નાં ફોલ્ડર સિવાય અન્ય કોઈ પણ ફોલ્ડર પર ક્લિક કરીને ત્યાં આપેલ 'Free Courses' ના ફોલ્ડરમાંથી Maths & Reasoning નું બધુ જ Content FREE માં જોઈ શકશો.
📞 ઓફરની વધુ વિગત માટે સંપર્ક કરો: 9558121303
📅 Offer Valid till: 16th September, 2026

🙏71❤47👏6👌6
જ્યારે કોઈ સંખ્યામાં 135 નો વધારો કરવામાં આવે, તો તે સંખ્યા 145% બની જાય છે, તો મૂળ સંખ્યા શોધો.
Anonymous Quiz
15%
250
53%
300
19%
280
13%
320
❤22👌6🔥4👍1
એક વ્યક્તિ તેના પગારમાંથી દર મહિને 65% ખર્ચે છે અને ₹ 8750 બચત કરે છે, તો તેના વાર્ષિક પગારના 10% કેટલા રૂપિયા થાય ?
Anonymous Quiz
38%
₹ 25,000
33%
₹ 30,000
15%
₹ 35,000
13%
₹ 28,000
❤24🔥8🙏6❤🔥1
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની આવશ્યકતા છે. મહેશ આ પરીક્ષામાં 195 માર્ક્સ મેળવે છે અને 15 માર્ક્સથી નાપાસ થાય છે, તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય ?
Anonymous Quiz
11%
500
68%
600
13%
700
7%
800
❤10🔥9
અજય એક પરીક્ષામાં 25% માર્ક્સ મેળવે છે અને 20 માર્ક્સથી નાપાસ થાય છે. વિજયને આ પરીક્ષામાં 35% માર્ક્સ આવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતાં 30 વધુ છે, તો પાસ થવા કેટલા ટકા માર્ક્સ જોઈએ ?
Anonymous Quiz
16%
28%
36%
29%
33%
30%
15%
31%
🔥12❤9👌4
સંજય એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે અને 12 માર્ક્સથી નાપાસ થાય છે. જો તેણે 40% માર્ક્સ મેળવ્યા હોત, તો પાસિંગ માર્ક્સ કરતાં 8 માર્ક્સ વધારે મેળવ્યા હોત, તો આ પરીક્ષામાં કેટલા માર્કે પાસ થવાય ?
Anonymous Quiz
20%
60
16%
68
48%
72
16%
80
❤14🔥5❤🔥3👌3
A તેના પગારના 40% ખોરાક પર ખર્ચે છે અને 10% વૃદ્ધાશ્રમમાં દાન કરે છે. જો તેણે ખોરાક અને વૃદ્ધાશ્રમ પર મળીને ₹ 25,000 ખર્ચ કર્યો હોય, તો A નો પગાર કેટલો હશે ?
Anonymous Quiz
10%
₹ 45,000
71%
₹ 50,000
11%
₹ 55,000
9%
₹ 60,000
❤15🔥2
વિરાટ કોહલી તેની માસિક આવકના 25% ઘરખર્ચ, 15% પ્રીમીયમ ખર્ચ, 20% મનોરંજન ખર્ચ અને 10% અન્ય ખર્ચ કરે છે. જો આ મહિને કોહલીએ ₹ 6000 બચત કરી હોય, તો કોહલીની માસિક આવક શોધો.
Anonymous Quiz
13%
₹ 18,000
66%
₹ 20,000
13%
₹ 24,000
8%
₹ 25,000
❤19👌3🔥1👏1
એક વ્યક્તિ તેના માસિક પગારનો 20% ખર્ચ ખોરાક પર અને બાકીના પગારના 1/4 દાન પેટે આપે છે. જો તે દર મહિને ₹ 12,000 ની બચત કરે જે ખોરાક અને દાન પર કરેલા ખર્ચ કર્યા પછીના બાકી વધેલા રૂપિયાના અડધા જેટલા છે, તો તેનો માસિક પગાર કેટલો હશે ?
Anonymous Quiz
27%
₹ 36,000
41%
₹ 40,000
18%
₹ 45,000
13%
₹ 50,000
❤21👏1
બકો EMI પર એક એપાર્ટમેન્ટ ખરીદે છે. બકાની માસિક આવક ₹ 60,000 છે. જો તે બાળકોના શિક્ષણ પર 20%, ઘરગથ્થુ 35% ખર્ચ, GPF માં 10% ચૂકવે છે તથા બેંકમાં 10% ની બચત કરે છે અને બાકીની રકમ EMI તરીકે ચૂકવે, તો તે દર મહિને કેટલી EMI ચૂકવે છે ?
Anonymous Quiz
16%
₹ 12,000
62%
₹ 15,000
13%
₹ 18,000
10%
₹ 10,000
❤10👌4🔥3
નરેન્દ્ર અને રાહુલ વચ્ચેની એક ચૂંટણીમાં નરેન્દ્રને કુલ મતના 60% મત મેળવી વિજય થાય છે. જો નરેન્દ્રનો 3200 મતથી વિજય થાય, તો કુલ કેટલા મત હોય ?
Anonymous Quiz
12%
4000
22%
8000
53%
16000
13%
12000
❤20🔥6👍4