Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
O, P, Q, R, S અને T એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. P એ T ની ડાબી બાજુએ બીજા સ્થાને બેઠો છે. Q એ P અને R નો નજીકનો પડોશી છે. S એ R નો નજીકનો પડોશી નથી, તો R ની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે ?
Anonymous Quiz
15%
S
24%
Q
46%
O
15%
T
❤24🏆2👍1🔥1
❤8
Question 8) Option
Anonymous Quiz
14%
L
54%
Z
16%
Y
16%
X
❤18🏆3👍1
❤5
Question 9) Option
Anonymous Quiz
17%
B
18%
E
22%
R
44%
F
❤20🏆3🎉2
❤10
❤14❤‍🔥3🏆2🔥1🙏1
શ્રીકૃષ્ણનું જીવન આપણને શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ શાંત અને એકાગ્ર રહીને પોતાનું કર્મ કરતા રહેવું.
ગીતાનો 'કર્મયોગ' એ જ વિદ્યાર્થીકાળનો સાચો મંત્ર છે—પરિણામની ચિંતા છોડીને અથાગ મહેનત થકી જ સંઘર્ષ પર વિજય મેળવી શકાય છે.

જગતગુરુ શ્રીકૃષ્ણનાં જન્મોત્સવ 'જન્માષ્ટમી'ની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ!
❤199🙏61🔥9👍6👏5👌5
🎉 વ્હાલાનાં જન્મોત્સવનાં હરખમાં ખાસ ઓફર!

તમારા હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁

તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!

🗓️ ઓફરની છેલ્લી તારીખ: 8 સપ્ટેમ્બર, 2026
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 9558121303


📲 ડાઉનલોડ કરો JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤50🔥5🙏1
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 8' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤33
એક શિક્ષકની ખરી ઓળખ, તેની સાચી સફળતા અને તેનું અસ્તિત્વ, ફક્ત અને ફક્ત તેનાં વિદ્યાર્થીઓથી જ હોય છે.

તમે સૌએ જ મને ખરા અર્થમાં શિક્ષક બનાવ્યો છે. તમે માત્ર મારા વિદ્યાર્થીઓ નથી, પરંતુ મારું પ્રેરકબળ, મારી પ્રેરણા અને મારી સૌથી મોટી તાકાત છો.

મારા જીવનને અર્થસભર બનાવનાર મારા વહાલા વિદ્યાર્થીમિત્રોને શિક્ષક દિવસની હૃદયપૂર્વક અનંત શુભકામનાઓ!🙏
❤333🙏63🔥9👌6👏5🎉3
ટૂંક સમયમાં ઓફર પૂરી થઈ જશે મિત્રો!
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!

તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!

🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો:
9558121303

📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤35🔥1
CCE-1 ની પરીક્ષા માટેના call letter આવતીકાલથી ડાઉનલોડ થઈ શકે તેવી સંભાવના |
👍91❤18🔥5👏4
❤26🔥1
રમેશને 12માં ધોરણની પરીક્ષામાં 600 માંથી 270 ગુણ મળે છે, તો રમેશને કેટલા ટકા ગુણ આવ્યા હોય ?
Anonymous Quiz
8%
40%
74%
45%
7%
50%
11%
35%
❤32🔥7👍3🎉3
એક વર્ગના 800 વિદ્યાર્થીઓમાંથી 160 વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા ?
Anonymous Quiz
76%
20%
9%
25%
9%
15%
6%
30%
❤30👌4
એક દાયકામાં એક શહેરની વસ્તી 2,00,000 થી વધીને 3,00,000 થઈ, તો વસ્તીમાં સરેરાશ વાર્ષિક ટકાવારીમાં કેટલો વધારો થાય ?
Anonymous Quiz
44%
5%
8%
4%
11%
6%
37%
10%
❤23🏆10❤‍🔥7
400 માર્ક્સની પરીક્ષામાં રોહિત 88 માર્ક્સ મેળવે છે. જો તેને 12 માર્ક્સ વધુ આવ્યા હોત, તો તે પાસ થયો હોત, તો આ પરીક્ષામાં કેટલા ટકાએ પાસ થવાય ?
Anonymous Quiz
11%
22%
71%
25%
9%
30%
9%
28%
❤21👏9
વિરાટે એક મેચમાં 120 રન કર્યા. જેમાં 9 બાઉન્ડ્રી અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. તો વિરાટે દોડીને કેટલા ટકા રન કર્યા હશે ?
Anonymous Quiz
67%
50%
13%
40%
11%
35%
9%
42%
❤20👌3👏1🙏1
મનન 800 માર્ક્સની પરીક્ષામાં 75% માર્ક્સ મેળવે છે, તો મનનને કેટલા માર્ક્સ આવ્યા હોય ?
Anonymous Quiz
7%
550
78%
600
9%
650
5%
500
❤27🔥4🙏2