બંસી એ અંજુ કરતા ઉંમરમાં મોટી છે. અનલ એ બંસી કરતા મોટી છે. અર્શી પણ અનલ જેટલી મોટી નથી પણ બંસી કરતા મોટી છે. તેમાંથી સૌથી નાનું કોણ છે ?
Anonymous Quiz
10%
અર્શી
11%
અનલ
12%
બંસી
68%
અંજુ
❤32🏆3
પાંચ છોકરાઓમાં, આનંદ એ ગૌરવ કરતા ઉંમરમાં મોટો છે. માનસ એ જય કરતાં ઉંમરમાં નાનો છે. પીયૂષ એ જય કરતા ઉંમરમાં મોટો છે પણ ગૌરવ કરતા નાનો છે. તેમાંથી ઉંમરમાં સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
76%
આનંદ
11%
પિયુષ
8%
માનસ
6%
જય
❤30🙏3🏆2
રીટા શશી કરતાં મોટી છે. પુનીતા શશી કરતા નાની છે જ્યારે દિયા રીટા કરતા મોટી છે. તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
14%
રીટા
70%
દિયા
8%
પુનીતા
9%
શશી
❤21👌8🏆1
કવિતા એ નીલા કરતાં મોટી છે. મીરા એ નીલા કરતાં મોટી છે પણ કવિતા કરતા નાની છે. ઈતિ એ નીલા અને હરિ બંને કરતાં નાની છે, પણ હરિ એ નીલાં કરતાં નાની છે. તેમની વચ્ચે સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
72%
કવિતા
10%
મીરા
13%
નીલા
6%
હરી
❤23🏆1
બંટી એ સેન્ડી કરતા ઉંમરમાં મોટો છે. કમલ એ બંટી કરતા ઉંમરમાં મોટો છે. રિતેશની ઉંમર કમલની ઉંમર જેટલી નથી પણ તે બંટી કરતા મોટો છે. તેમનામાંથી સૌથી મોટું કોણ ?
Anonymous Quiz
70%
કમલ
7%
બંટી
14%
રિતેશ
9%
સેન્ડી
❤24🔥2
રાખીએ વિષ્ણુ કરતા ઉંમરમાં મોટી છે. શૈલએ વિષ્ણુ કરતા ઉંમરમાં મોટો છે પણ રાખી કરતા નાનો છે. રસિકાએ વિષ્ણુ અને હેલન બંને કરતા નાની છે પણ હેલનએ વિષ્ણુ કરતાં નાની છે. તેમના ગ્રૂપમાં સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
73%
રાખી
8%
શૈલ
10%
વિષ્ણુ
8%
હેલન
❤31🙏4👌2🏆1
રિયા દીતી કરતાં ઉંમરમાં મોટી છે. ગંગા દીતી કરતાં નાની છે જ્યારે કે પાર્થિવ રિયા કરતાં મોટો છે. સુનીલ ગંગા કરતાં નાનો છે. તેઓમાં સૌથી નાનું કોણ છે ?
Anonymous Quiz
8%
રિયા
12%
પાર્થિવ
72%
સુનિલ
8%
દીતી
❤24👌6🏆2🔥1
પાંચ મિત્રોની ઉંમર નીચે મુજબ છે : X એ M કરતા નાનો છે, M એ Y કરતાં મોટો છે. R માત્ર S કરતા મોટો છે. તો ઉંમરમાં સૌથી મોટું કોણ છે ?
Anonymous Quiz
67%
M
9%
Y
13%
R
11%
X
❤25🏆3
પાંચ લોકોની ઉંમરની વિગત આ મુજબ છે. H સૌથી મોટો છે. B અને C એ D કરતાં નાના છે. E માત્ર H કરતાં નાનો છે. તેઓમાં ત્રીજું સૌથી નાનું કોણ છે ?
Anonymous Quiz
14%
C
16%
B
9%
E
62%
D
❤27❤🔥4👌3🏆2
5 મિત્રોમાં અખિલ મમતા કરતા મોટો છે. ગીતા એ મમતા કરતા મોટી છે પણ અખિલ કરતા નાની છે. કરણ રાકેશ અને મમતા કરતા નાનો છે. મમતા રાકેશ કરતા મોટી છે. સૌથી નાનો કોણ છે ?
Anonymous Quiz
10%
મમતા
16%
રાકેશ
66%
કરણ
8%
અખિલ
❤26🙏8🏆1
🎆ખુશખબર...ખુશખબર... ખુશખબર...!
મિત્રો, હવેથી Maths & Reasoning ની નવી બેચ EMI પર લઈ શકશો.
JIGO APP માં Live Courses માં Maths & Reasoning Live Batch – August 2026 | Without Materials પર ક્લિક કરો.
ત્યારબાદ Overview માં નીચે સ્ક્રોલ કરશો એટલે Pricing Details માં Pay in Installment પર ક્લિક કરીને EMI પર બેચ લઈ શકશો.
તો હવે રાહ શેની જુઓ છો?
આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને બેચમાં જોડાઈને તમારી તૈયારીને પાક્કી કરો.
જીગો એપ લિંક :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

❤22👍12🔥3👏3👌1
ગુણોત્તર અને પ્રમાણ | CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું ગુણોત્તર અને પ્રમાણ |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/fM1l8452ZKE?si=YDhVeOR1FzfsvNtS

❤26
Live Now | CCE PYQs Series |
મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/fM1l8452ZKE?si=JIi4stC_QgGevZHg
મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/fM1l8452ZKE?si=JIi4stC_QgGevZHg
❤16
5 મિત્રો P, Q, R, S અને T ઉત્તર દિશા તરફ મોં રાખીને એક હરોળમાં બેઠા છે. Q એ P અને T ની વચ્ચે છે. S એ T ની તરત જ જમણી બાજુએ છે. R એ P ની તરત જ ડાબી બાજુએ છે, તો હરોળના મધ્યમાં કોણ બેઠું છે ?
Anonymous Quiz
11%
P
71%
Q
10%
T
8%
S
❤35👌3🏆2
4 સભ્યો P, Q, R અને S પૂર્વ દિશા તરફ મોં રાખીને બેઠા છે. P અને Q છેડા પર બેઠા છે. R એ P ની તરત જ જમણી બાજુએ છે, તો દક્ષિણ છેડા પર કોણ બેઠું હશે ?
Anonymous Quiz
17%
P
59%
Q
10%
R
14%
S
❤27🔥2
એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને 6 વ્યક્તિઓ બેઠેલી છે. M એ N અને O ની વચ્ચે છે, તથા P એ Q અને R ની વચ્ચે છે. જો N એ Q ની વિરુદ્ધ દિશામાં હોય, તો O ની વિરુદ્ધ દિશામાં કોણ હશે ?
Anonymous Quiz
15%
P
10%
Q
63%
R
11%
M
❤30🏆3
એક વર્તુળાકાર ટેબલની ફરતે 4 મિત્રો બેઠા છે. A એ B ની સામે બેઠો છે. C એ A ની તરત જ જમણી બાજુએ છે. D એ B ની તરત જ ડાબી બાજુએ છે, તો D ની સામે કોણ બેઠું છે ?
Anonymous Quiz
65%
C
14%
A
10%
B
11%
D
❤26👌8🙏3🏆1
એક વર્તુળાકાર ટેબલની ફરતે 6 મિત્રો A,B,C,D,E,F કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. AએD ની બિલકુલ સામે બેઠો છે. CએA ની તરત જ જમણી બાજુએ બેઠો છે. BએD ની તરત જ ડાબી બાજુએ બેઠો છે. EએA અને B ની વચ્ચે બેઠો છે. FએD અને C ની વચ્ચે બેઠો છે, તો E ની સામે કોણ બેઠું છે?
Anonymous Quiz
56%
F
20%
C
12%
D
12%
B
❤30👌3🏆3🔥1
P,Q,R,S,T અનેU એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે. U એ T ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેઠો છે. R એ Q ની જમણી બાજુએ બીજા સ્થાને બેઠો છે. Q એ P નો નજીકનો પડોશી નથી. P એ R નો નજીકનો પડોશી નથી. Q ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને કોણ બેઠું છે ?
Anonymous Quiz
32%
P
17%
T
32%
S
19%
U
❤21👌4❤🔥3🔥1