CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું લ.સા.અ અને ગુ.સા.અ |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/50keQOmczNY?si=qpd_7VmlI1M2JMG4

❤33🔥6
મિત્રો, જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ.
લ.સા.અ & ગુ.સા.અ નો લેક્ચર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/50keQOmczNY?si=Q6-J10ig4eZHBbzF
લ.સા.અ & ગુ.સા.અ નો લેક્ચર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/50keQOmczNY?si=Q6-J10ig4eZHBbzF
❤26🎉1
નળ A ચાલુ કરવામાં આવે તો એક ટાંકી 20 મિનિટમાં ભરાઈ જાય છે. નળ B ચાલુ કરવામાં આવે તો એ જ ટાંકી 30 મિનિટમાં ભરાઈ જાય છે. જો બંને નળ એકસાથે ચાલુ કરવામાં આવે, તો આ ટાંકી સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
9%
50 મિનિટ
12%
15 મિનિટ
68%
12 મિનિટ
12%
10 મિનિટ
❤29🔥4👌4
નળ X અને Y અનુક્રમે 15 કલાક અને 30 કલાકમાં એક કુંડ ભરી શકે છે. જો આ બંને નળ એકસાથે ચાલુ કરવામાં આવે, તો કુંડ ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
73%
10 કલાક
10%
45 કલાક
10%
12 કલાક
7%
8 કલાક
❤17👌2🙏1
નળ A એક ટાંકી 30 મિનિટમાં ભરે છે અને નળ B એ જ ટાંકી 20 મિનિટમાં ભરે છે, જ્યારે નળ C એકલો સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી 15 મિનિટમાં ખાલી કરે છે. જો ત્રણેય નળ એકસાથે ચાલુ કરવામાં આવે, તો આ ખાલી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
11%
30 મિનિટ
11%
40 મિનિટ
71%
60 મિનિટ
7%
50 મિનિટ
❤22🔥3
બે નળ એક ટાંકીને અનુક્રમે 6 કલાક અને 8 કલાકમાં ભરી શકે છે, જ્યારે ત્રીજો નળ તેને 12 કલાકમાં ખાલી કરી શકે છે. જો ત્રણેય નળ એકસાથે ચાલુ કરવામાં આવે, તો આ ખાલી ટાંકી સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
54%
4 કલાક 48 મિનિટ
16%
5 કલાક 12 મિનિટ
17%
4 કલાક 30 મિનિટ
13%
5 કલાક 20 મિનિટ
❤17🔥3
નળ A એક ટાંકી 12 કલાકમાં ભરે છે પરંતુ ટાંકીમાં લીકેજના કારણે આ ટાંકી ભરાતા 15 કલાક લાગે છે, તો સંપૂર્ણ ભરાયેલી ટાંકી માત્ર લીકેજ દ્વારા કેટલા સમયમાં ખાલી થાય ?
Anonymous Quiz
9%
40 કલાક
68%
60 કલાક
9%
50 કલાક
14%
30 કલાક
❤16👌4🔥2🙏2
નળ A ને એક ટાંકી ભરતાં 8 કલાક લાગે છે પરંતુ તિરાડના કારણે આ ટાંકી ભરાતાં 2 કલાક વધુ લાગે છે, તો સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી ફક્ત તિરાડના લીધે કેટલા સમયમાં ખાલી થાય ?
Anonymous Quiz
53%
40 કલાક
12%
20 કલાક
17%
10 કલાક
18%
16 કલાક
❤24
નળ A અને B અનુક્રમે 20 અને 30 મિનિટમાં એક ટાંકી ભરે છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે, તો કેટલા સમય પછી નળ B બંધ કરવાથી આ ટાંકી કુલ 16 મિનિટમાં સંપૂર્ણ ભરાઈ જશે ?
Anonymous Quiz
27%
4 મિનિટ
18%
5 મિનિટ
38%
6 મિનિટ
17%
8 મિનિટ
❤20🔥2
નળ A અને B અનુક્રમે 24 અને 36 કલાકમાં ટાંકી ભરે છે, જ્યારે નળ C ભરેલી ટાંકી 48 કલાકમાં ખાલી કરે છે. ત્રણેય નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે ?
Anonymous Quiz
11%
18 કલાક
68%
20 (4/7)કલાક
12%
24 કલાક
9%
30 કલાક
❤15
નળ A એક ટાંકી 10 કલાકમાં અને નળ B 15 કલાકમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે અને 3 કલાક પછી નળ B બંધ કરી દેવામાં આવે, તો બાકીની ટાંકી ભરવામાં નળ A ને કેટલો સમય લાગે ?
Anonymous Quiz
12%
4 કલાક
54%
5 કલાક
20%
6 કલાક
14%
7 કલાક
❤16👌7
એક નળ એક ટાંકી 12 કલાકમાં ભરે છે, તો આ નળ ટાંકીનો 5/6 ભાગ કેટલા સમયમાં ભરે ?
Anonymous Quiz
12%
8 કલાક
68%
10 કલાક
10%
9 કલાક
10%
7 કલાક
❤23👍1
મિત્રો, કોન્સ્ટેબલની નવી બેચમાં Reasoning નું દિશા ચેપ્ટર શીખવા માટે Youtube Live માં જોડાઈ જાઓ.
➡️ https://www.youtube.com/live/NxWoeW5vaD4?si=O0EWwJARCQZqJmuJ
➡️ https://www.youtube.com/live/NxWoeW5vaD4?si=O0EWwJARCQZqJmuJ
❤18
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!
તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!
🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303
📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

અસમાનતા | CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું Chapter અસમાનતા |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/YvNfBosymxs?si=jSUlAjZ3L61hFn5A

❤33👌6