20 માણસોને એક કામ કરતા 18 દિવસ લાગે, તો 3 દિવસ વહેલું પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે ?
Anonymous Quiz
63%
24
14%
4
13%
30
10%
15
❤25🏆8🙏4
60 માણસોને કોઈ કામ કરતા 18 દિવસ લાગે છે. જો 15 માણસો આ કામ છોડીને જતા રહે, તો કામ કેટલા દિવસ મોડું પૂરું થાય ?
Anonymous Quiz
55%
24
25%
6
10%
15
10%
10
❤22🔥14🏆7❤🔥1
60 માણસોને એક કામ કરતા 100 દિવસ લાગે છે. 10 દિવસ પછી 10 માણસો કામ છોડીને જતા રહ્યા, તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય ?
Anonymous Quiz
17%
126
55%
108
13%
100
16%
90
❤16🏆10👌1
45 માણસોને એક કામ કરતા 16 દિવસ લાગે છે. 6 દિવસ બાદ વધુ 30 માણસો જોડાય છે, તો બાકીનું કામ કેટલા સમયમાં પૂરું થાય ?
Anonymous Quiz
18%
12
12%
60
57%
6
14%
72
❤23🏆7
50 માણસોને એક કામ પૂર્ણ કરતા 24 દિવસ લાગે છે. 8 દિવસ કામ કર્યા બાદ બીજા 30 માણસો જોડાવાથી બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે ?
Anonymous Quiz
52%
10
19%
12
15%
15
15%
16
❤26🏆8
12 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરી એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, તો 20 માણસો કેટલા કલાક પ્રતિદિન કામ કરી આ કામ 9 દિવસમાં પૂરું કરી શકે ?
Anonymous Quiz
14%
6
60%
8
12%
10
14%
12
❤21🏆8
24 માણસો 6 કલાક પ્રતિદિન કામ કરી 14 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે, તો 28 માણસો 8 કલાક પ્રતિદિન કામ કરી કેટલા દિવસમાં આ કામ પૂરું કરે ?
Anonymous Quiz
59%
9
15%
12
13%
10
13%
15
❤26🏆5🔥1
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!
તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁
તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!
🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303
📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

❤14
CCE PYQs Series |
Chapter wise CCE PYQs Series માં આપણે આજે શીખીશું વેન - આકૃતિઓ |
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!
➡️ https://www.youtube.com/live/o08xXZjpdbA?si=xyvUaunpHh63MC8c

❤34🔥6👏4
CCE PYQs Series |
મિત્રો, જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ.
વેન - આકૃતિઓનો લેક્ચર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/o08xXZjpdbA?si=xyvUaunpHh63MC8c
મિત્રો, જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ.
વેન - આકૃતિઓનો લેક્ચર શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/o08xXZjpdbA?si=xyvUaunpHh63MC8c
❤10
A અને B સાથે મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. જો B એકલો આ કામ 20 દિવસમાં પૂરું કરી શકે, તો A એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે ?
Anonymous Quiz
10%
45 દિવસ
63%
60 દિવસ
17%
30 દિવસ
11%
40 દિવસ
❤25👍9
અનિલ અને સુનિલ અનુક્રમે એક કામ 10 અને 15 દિવસમાં કરી શકે છે. જો બંને સાથે મળીને કામ કરવાનું શરૂ કરે, તો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે ?
Anonymous Quiz
7%
8 દિવસ
17%
5 દિવસ
68%
6 દિવસ
8%
7 દિવસ
❤25👍5❤🔥1
A, B અને C અનુક્રમે 12, 15 અને 20 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. જો ત્રણેય સાથે મળીને કામ કરે, તો કામ કેટલા દિવસમાં પૂરું થાય ?
Anonymous Quiz
70%
5 દિવસ
10%
6 દિવસ
11%
4 દિવસ
9%
8 દિવસ
❤21👍6🙏1
X એકલો કોઈ કામ 24 દિવસમાં કરે છે અને Y ને તેટલું જ કામ કરવા X કરતાં બમણો સમય લાગે છે. જો બંને સાથે મળીને કામ કરે, તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ?
Anonymous Quiz
17%
12 દિવસ
68%
16 દિવસ
9%
18 દિવસ
6%
20 દિવસ
❤17👍9
મહેશ અને સુરેશ અનુક્રમે 20 દિવસ અને 30 દિવસમાં એક દીવાલ બનાવી શકે છે. જો બંને સાથે મળીને કામ કરે, તો તેઓ 50% દીવાલ કેટલા દિવસમાં બનાવી લેશે ?
Anonymous Quiz
16%
12 દિવસ
7%
8 દિવસ
66%
6 દિવસ
11%
10 દિવસ
❤20👍6🔥3
P એકલો કોઈ કામ 24 દિવસમાં કરે છે અને Q એકલો આ કામ 16 દિવસમાં કરે છે. જો P, Q અને R સાથે મળીને આ કામ 6 દિવસમાં પૂરું કરે, તો R એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે ?
Anonymous Quiz
14%
12
63%
16
12%
18
11%
20
❤25👍7🔥1🎉1
જો A અને B સાથે મળીને કોઈ કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે. B અને C સાથે મળીને આ કામ 12 દિવસમાં કરે છે, જ્યારે C અને A સાથે મળીને આ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે, તો A, B અને C સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?
Anonymous Quiz
12%
6 દિવસ
57%
8 દિવસ
15%
10 દિવસ
16%
12 દિવસ
❤23👍7👌1
A ને કોઈ કામ પૂર્ણ કરતા 18 દિવસ લાગે છે. B એ A કરતાં 20% ઓછો કાર્યક્ષમ હોય, તો B ને આ કામ પૂર્ણ કરવામાં કેટલા દિવસ લાગશે ?
Anonymous Quiz
13%
20 દિવસ
13%
21 દિવસ
65%
22.5 દિવસ
9%
24 દિવસ
❤26👌5👍4🎉2
A ની કાર્યક્ષમતા B કરતાં બમણી છે. જો બંને સાથે મળીને એક કામ 20 દિવસમાં પૂરું કરી શકે, તો A એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?
Anonymous Quiz
18%
40 દિવસ
48%
30 દિવસ
15%
60 દિવસ
19%
20 દિવસ
❤27
A, B અને C અનુક્રમે કોઈ કામ 10, 12 અને 15 દિવસમાં પૂરું કરી શકે છે. ત્રણેય સાથે મળીને કામ પૂરું કરે છે અને કુલ ₹ 6000 મહેનતાણું મેળવે છે, તો તેમાં B ના ભાગમાં કેટલા રૂપિયા આવે ?
Anonymous Quiz
16%
₹ 2400
63%
₹ 2000
10%
₹ 1600
11%
₹ 1800
❤30👍6🔥1