Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
જો સાંકેતિક ભાષામાં FLOWER ને UOLDVI તરીકે કોડ કરવામાં આવે, તો TERMINAL ને કઈ રીતે કોડ કરાશે ?
Anonymous Quiz
17%
GVIORMNO
14%
GEVIRMRO
16%
GVIREMNL
53%
GVINRMZO
❤12🙏2🏆1
જો PENCIL = 59 અને PAPER = 56 હોય, તો CLIP = __?
Anonymous Quiz
15%
38
57%
40
14%
45
14%
48
❤11🏆5🔥2👌2
જો ROSE = 6821, CHAIR = 73456 અને PREACH = 961473 હોય, તો SEARCH નો કોડ શું થશે ?
Anonymous Quiz
64%
214673
12%
214763
13%
124673
11%
216473
❤19🏆5🙏2
એક ચોક્કસ સાંકેતિક ભાષામાં CLOCK ને 34235 અને TIME ને 8679 લખવામાં આવે, તો MOLE નો કોડ કયો બનશે ?
Anonymous Quiz
62%
7249
15%
7429
11%
6249
12%
7294
❤26🏆3🎉2🙏2
navi seva-3000.pdf
372.5 KB
નવી જાહેરાત કોન્સ્ટેબલ/ASI આ પરિપત્રમાં ગુજરાત પોલીસના DIAL 112 “જનરક્ષક” પ્રોજેક્ટ હેઠળ કુલ 3,000 નવી જગ્યાઓ મંજૂર કરવાની માહિતી આપવામાં આવી છે.

કુલ જગ્યાઓ: 3,000
Unarmed Assistant Sub-Inspector (ASI): 1,000
Unarmed Police Constable (PC): 2,000
👏69❤17👌16
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 7' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤22👌6
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!

તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!

🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303

📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤19
ખાખીનાં ધુરંધરો હવે મચી પડો... આ જ મોકો છે.
❤224❤‍🔥39🙏14👍13💯13🎉2👌2
Forwarded from VARTMAN ACADEMY
CCE Rejected candidate list.pdf
21.6 MB
જાહેરાત ક્રમાંક: ૩૭૮/ર૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ અરજી ફોર્મની ચકાસણીને અંતે અમાન્ય રહેલ અરજીઓ અંગેની યાદી પ્રસિધ્ધ કરવા બાબત
❤33👍10
CCE PYQ's Series |

CCE Model Paper - Maths |

➡️https://www.youtube.com/live/7CPYmH6Bjmc?si=kep4dbduGXg0pHgf

CCE Model Paper - Reasoning |
➡️ https://www.youtube.com/live/3OgfQ4YuNBs?si=GL1BTPrlyy67q5h9

સરેરાશ - Part 1 |
➡️ https://www.youtube.com/live/5JYfa3UOIWc?si=EJ24jJPQWRUIT4Vm

Part - 2 |
➡️ https://www.youtube.com/live/uiOmTypnjvI?si=bH0R6Rt2pln85zEq

ગુણોત્તર અને પ્રમાણ
➡️ https://www.youtube.com/live/wZIoP875NG8?si=_KFV8vpENEGVkWTS

લ.સા.અ અને ગુ.સા.અ
➡️https://www.youtube.com/live/xoF7r8gjzLI?si=tabZb2Mo42qjucm4

સમય, કામ અને મહેનતાણું
➡️ https://www.youtube.com/live/psUU3AnT49c?si=GxeP9zHaUTr8hQCr

ત્રણનો નિયમ, નળ અને ટાંકી
➡️ https://www.youtube.com/live/67sEeMMBNrg?si=I8O9tQk3EQ-VeoNi

ટકાવારી
➡️ https://www.youtube.com/live/pnAJT5Ms2S8?si=FXUUjvRqjh9O4UMu

નફો - નુકશાન
➡️ https://www.youtube.com/live/kPu-E_20jp0?si=NQSSy55ZGo94NkYD

સમય અને અંતર
➡️ https://www.youtube.com/live/aCinMMzvQ38?si=kao4rAZUxMj06hpf

ટ્રેન, હોડી અને પ્રવાહ
➡️ https://www.youtube.com/live/vjKm8r3OVxk?si=8UVZ-lNv2SKk2L1H

સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી & મિશ્રણ અને સંયોજન

➡️ https://www.youtube.com/live/bY2l-nixSv0?si=YNDHBdhOzrZXGIlk
❤32👌6👍3🔥2
❤27👏4👌2🎉1
રાધનપુર તમારાં અઢળક પ્રેમ બદલ નતમસ્તક આભાર પહોંચે...!🙏🏻
❤328🔥19👏12👌12🏆9👍7
15 માણસોને એક કામ કરતા 20 દિવસ લાગે, તો 30 માણસોને આ કામ કરતા કેટલા દિવસ લાગે ?
Anonymous Quiz
66%
10 દિવસ
7%
15 દિવસ
22%
40 દિવસ
5%
25 દિવસ
❤36🎉8🏆4
18 માણસોને કોઈ કામ કરતા 30 દિવસ લાગે, તો 15 દિવસમાં કામ પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે ?
Anonymous Quiz
77%
36
9%
24
7%
45
6%
12
❤34👌4🏆4🔥1
50 માણસો એક કામ 20 દિવસમાં પૂરું કરી શકે છે, તો તેનાથી અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે ?
Anonymous Quiz
32%
20
39%
40
24%
10
6%
15
❤24👌7🏆5👏1🙏1