Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક વર્ગમાં રવિનો ક્રમ ઉપરથી 12 મો અને નીચેની બાજુએથી 18 મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Anonymous Quiz
8%
28
73%
29
12%
30
8%
31
❤21🏆9🙏4
એક હરોળમાં રાહુલનો ક્રમ ડાબેથી 16 મો અને જમણેથી 21 મો હોય, તો આડી હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હોય ?
Anonymous Quiz
7%
35
78%
36
8%
37
6%
38
❤23🏆6🙏3
એક આડી હરોળમાં કુલ 45 વિદ્યાર્થીઓ બેઠા છે. જો જીગાનો ક્રમ ડાબેથી 17 મો હોય, તો જીગનો ક્રમ જમણેથી કેટલામો ક્રમ હોય ?
Anonymous Quiz
15%
27 મો
29%
28 મો
50%
29 મો
7%
30 મો
❤20🏆7🔥4
38 વિદ્યાર્થીઓની હરોળમાં જય ડાબી બાજુથી 14 મો છે. જો તેને જમણી બાજુથી ગણવામાં આવે તો તેનો ક્રમ કેટલામો હશે ?
Anonymous Quiz
8%
27 મો
8%
26 મો
18%
24 મો
67%
25 મો
❤22👌6🔥1🏆1
એક હરોળમાં જીગાનો ક્રમ ડાબેથી 11 મો છે અને બકાનો ક્રમ જમણેથી 16 મો છે. જો જીગા અને બકાની વચ્ચે 12 વ્યક્તિઓ હોય, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય ?
Anonymous Quiz
17%
38
67%
39
9%
40
7%
41
❤20🏆3👌2
એક આડી હરોળમાં જીતનો ક્રમ ડાબેથી 8 મો અને ભરતનો ક્રમ જમણેથી 12 મો છે. જો જીત અને ભરત વચ્ચે 13 વિદ્યાર્થીઓ હોય, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ?
Anonymous Quiz
12%
32
9%
34
73%
33
6%
35
❤21🏆5
56 વિદ્યાર્થીઓની એક હરોળમાં કિરણ ડાબેથી 18 મો છે અને અમિત જમણેથી 21 મો છે, તો કિરણ અને અમિત વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે ?
Anonymous Quiz
10%
18
12%
19
11%
16
67%
17
❤20👌5🏆3👍2🔥2
એક વર્ગમાં જીગાનો ક્રમ ઉપરથી 12 મો છે અને નીચેની બાજુએથી 24 મો છે. જો તે 5 સ્થાન નીચે જાય, તો તેનો ઉપરથી નવો ક્રમ કેટલામો થશે ?
Anonymous Quiz
56%
17 મો
13%
16 મો
15%
18 મો
15%
19 મો
❤17🔥7🏆4🎉1
62 વિદ્યાર્થીઓની હરોળમાં A ડાબેથી 19 મો છે. B એ A થી 12 સ્થાન જમણી બાજુએ છે, તો B નો જમણેથી ક્રમ કેટલામો હશે ?
Anonymous Quiz
39%
32 મો
41%
31 મો
11%
33 મો
10%
34 મો
❤17👍6❤‍🔥2👌2🏆1
છોકરાઓની એક હરોળમાં, કિરણ ડાબી બાજુથી 7 મો અને ભરત જમણી બાજુથી 13 મો છે. જ્યારે કિરણ અને ભરત તેમના સ્થાનની અદલાબદલી કરશે, ત્યારે કિરણ ડાબીબાજુએથી 29 માં ક્રમ પર આવે, તો હરોળમાં કુલ છોકરાઓ હશે ?
Anonymous Quiz
14%
40
48%
41
24%
42
14%
43
❤33🔥5👍3🏆2
🎉 27 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર – હરખનાં તહેવારોની ખાસ ઓફર!

તમારા તહેવારોનાં હરખને બમણો કરવા માટે 'જીગો' લઈને આવી ગયો છે ડિસ્કાઉન્ટનો ખાસ વ્યવહાર! 🎁


તો આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને તમારા મનપસંદ રેકોર્ડેડ કોર્સ પર મેળવો 30% સુધીનું તહેવારોનું ડિસ્કાઉન્ટ!

🗓️ Offer Valid till : 8 September, 2026.
ઓફરની વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો: 9558121303

📲 Download Our JIGO App:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤29
તમારાં સૌની રજૂઆતને ધ્યાનમાં રાખીને,
આજથી આપણે ફરીથી Chapter wise CCE PYQs Series શરૂ કરીએ છીએ.

તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |

અને હા PYQs Series ની લિંક તમારાં મિત્રો સુધી Share કરવાનું ભૂલતાં નહીં હો...!


➡️ https://www.youtube.com/live/5JYfa3UOIWc?si=vOtZms8h_yJgcD88
❤45👍12🔥9👏5🏆1
Live Now | CCE PYQs Series |

મિત્રો, આવી જાઓ Youtube Live માં |
Chapter wise CCE PYQ's Series શરૂ થઈ ગઈ છે.


➡️ https://www.youtube.com/live/5JYfa3UOIWc?si=vOtZms8h_yJgcD88
❤16👌1
કરે ઓળઘોળ બેનડી આયખું વીરો અમુલ,
વળે ન તોય વીરથી તારા વારણા કેરા મુલ!

ભાઈ - બહેનનાં હેત, પ્રેમ, સ્નેહ અને વિશ્વાસને સમર્પિત પર્વ રક્ષાબંધનની આપ સૌને સ્નેહકામનાઓ |

ખમ્મા... ખમ્મા... બેનીનાં હેતને...!🙏🏻
❤97👌5🙏3💯2
જો કોઈ સાંકેતિક ભાષામાં ‘go pa ti’ એટલે ‘Ram is good’, ‘pa ki lo’ એટલે ‘good boys are’ અને ‘ti lo sa’ એટલે ‘Ram and boys’ તરીકે લખવામાં આવે છે, તો તે સાંકેતિક ભાષામાં ‘good’ કેવી રીતે લખાશે ?
Anonymous Quiz
11%
go
63%
pa
14%
ti
12%
lo
❤22🏆5
જો કોઈ સાંકેતિક ભાષામાં ‘527’ એટલે ‘Mohan is clever’, ‘498’ એટલે ‘Sohan is intelligent’ અને ‘769’ એટલે ‘Mohan is not clever’ તરીકે લખવામાં આવે છે, તો ‘Mohan’ માટે કયો કોડ છે ?
Anonymous Quiz
17%
5
66%
7
9%
6
9%
9
❤26👍4🏆2
જો કોઈ સાંકેતિક ભાષામાં ‘po ki top ma’એટલે ‘Ravi is playing cricket’, ‘kop top ki ma’એટલે ‘Ravi is playing tennis’, ‘po sur kop’એટલે ‘cricket and tennis’અને ‘top na’એટલે ‘playing well’તરીકે લખવામાં આવે છે,તો તે સાંકેતિક ભાષામાં ‘playing’ કેવી રીતે લખાશે ?
Anonymous Quiz
12%
ma
16%
kop
60%
top
12%
ki
❤19🏆4
જો કોઈ સાંકેતિક ભાષામાં ‘la po ki’ એટલે ‘Rahul plays football’, ‘ki ma tu’ એટલે ‘football is popular’ અને ‘la sa ma’ એટલે ‘Rahul is happy’ તરીકે લખવામાં આવે છે, તો ‘Rahul’ માટે કયો કોડ વપરાયો છે ?
Anonymous Quiz
68%
la
9%
po
9%
ki
14%
ma
❤15🏆7
જો કોઈ સાંકેતિક ભાષામાં ‘15 28 36’ એટલે ‘Ram likes mangoes’, ‘41 36 52’ એટલે ‘ Sita likes apples’,‘15 67 52’ એટલે ‘ Ram likes apples’ તરીકે લખવામાં આવે છે,તો 'apples’ માટે કયો કોડ છે ?
Anonymous Quiz
9%
15
10%
36
68%
52
13%
67
❤21👌6🏆4
જો A = 1, PAT = 37 હોય, તો TAP નો કોડ કેટલો થાય ?
Anonymous Quiz
68%
37
13%
38
11%
36
8%
39
❤12👏9🏆5👌1