જો A : B : C = 3 : 4 : 5 હોય, તો (A+B) : (B+C) : (C+A) ની કિંમત કેટલી થાય ?
Anonymous Quiz
67%
7 : 9 : 8
11%
7 : 9 : 10
14%
3 : 4 : 5
8%
8 : 9 : 7
❤14🏆11👌5🎉1
એક સંખ્યાના 40% એ બીજી સંખ્યાના 60% હોય, અને જો પહેલી સંખ્યા 150 હોય, તો બીજી સંખ્યા શોધો.
Anonymous Quiz
12%
150
22%
180
42%
100
24%
225
❤23🏆4
આજે ઓફરનો છેલ્લો દિવસ છે.
આવનારી તમામ સ્પર્ધાત્મકઓમાં Maths & Reasoning ના વધેલા મહત્વને ધ્યાનમાં રાખીને નવા RR મુજબની Special Batch શરૂ થઈ ગઈ છે.
📚 આ બેચમાં ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનાં અભ્યાસક્રમને આવરીને Basic થી Advance Level સુધી Maths & Reasoning શીખવાડવામાં આવશે.
➡️Batch માં શું શું મળશે?
🎥 Zero To Hero Course
🎥📘 Basic to Brilliance Course
📝 Daily & Weekly Tests (Video Solution સાથે)
📒 Daily Homework
📊 3 Free Mock Tests
ગણિત - રિઝનિંગમાં આ બેચ સિવાય અલગથી કશું જ કરવાનું રહેશે નહીં.
તો હવે રાહ શેની જુઓ છો?
આજે જ બેચમાં જોડાવો.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

❤22
CCE માટે ખાસ નવી Series શરૂ!
CCE પરીક્ષાને ધ્યાનમાં રાખીને Model Paper Series આજથી શરૂ કરી રહ્યા છીએ.
આ Series માં આજે RRB Group - D નું પેપર સોલ્વ કરાવવામાં આવશે.
જેથી તમને CCE પરીક્ષાનાં લેવલ અને પ્રશ્નોની Pattern નો ખ્યાલ આવે.
📚 RRB Paper → CCE માટે Model Paper
🎯 Real Exam Level Questions
🔥 CCE માં પૂછાઈ શકે એવા મહત્વપૂર્ણ પ્રશ્નોની Practice
તો મળીએ મિત્રો, હમણાં 5:00 કલાકે Youtube Live માં |
➡️ https://www.youtube.com/live/7CPYmH6Bjmc?si=2sdvj4RcVKNWEjke

❤40🔥6💯4
CCE માટે YouTube Live પર કઈ Series શરૂ કરવી જોઈએ?
Poll માં તમારો Vote આપો અને જણાવો કે YouTube Live પર તમને કઈ Series વધુ ઉપયોગી લાગશે!
Poll માં તમારો Vote આપો અને જણાવો કે YouTube Live પર તમને કઈ Series વધુ ઉપયોગી લાગશે!
Anonymous Poll
77%
Chapter wise Series
29%
Paper wise Series
❤104👍15👌9🔥4
Website_Provi_Ans_key_Wireless_MT_25082026 (1).pdf
107.5 KB
પોલીસ ટેકનિકલ કેડરની Provisional Answer Key જાહેર કરવા બાબતની સૂચનાઓ.
❤9🔥4
A અને B અનુક્રમે ₹ 25,000 અને ₹ 35,000 લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે ₹ 36,000 નફો થાય, તો B ને કેટલા રૂપિયા મળે ?
Anonymous Quiz
9%
₹ 15,000
12%
₹ 18,000
67%
₹ 21,000
11%
₹ 24,000
❤31🏆5
x, y અને z અનુક્રમે ₹ 20,000, ₹ 30,000 અને ₹ 50,000 લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે ધંધાનો કુલ નફો ₹ 40,000 થાય, તો x અને z નો કુલ નફો કેટલો થાય ?
Anonymous Quiz
21%
₹ 20,000
11%
₹ 24,000
58%
₹ 28,000
10%
₹ 30,000
❤21👏4🏆2🔥1
A અને B એ 5 : 8 ના પ્રમાણમાં મુડી રોકી ધંધો શરૂ કરેલો તથા ધંધામાં થયેલા નફાના 30% નું ધંધામાં પુન:રોકાણ કરી બાકીનો નફો તેમની મુડીના પ્રમાણમાં વહેંચી દીધો. જો B ના ભાગમાં ₹ 56,000 આવ્યા હોય, તો ધંધામાં કુલ કેટલો નફો થયો હશે ?
Anonymous Quiz
21%
₹ 1,20,000
48%
₹ 1,30,000
17%
₹ 1,40,000
14%
₹ 1,50,000
❤16🔥7
x અને y એ 6 : 9 ના પ્રમાણમાં મુડી રોકી ધંધો શરૂ કરે છે. વર્ષના અંતે ₹ 80,000 નફો થાય છે, જેમાંથી 15% નું તેઓ ધંધામાં પુન:રોકાણ કરી બાકીની રકમ તેઓ તેમની મુડીના પ્રમાણમાં વહેંચે છે, તો x અને y ને મળતા નફા વચ્ચેનો તફાવત શોધો.
Anonymous Quiz
25%
₹ 12,000
43%
₹ 13,600
14%
₹ 14,000
17%
₹ 15,000
❤16❤🔥4🙏3
A, B અને C દરેક ₹ 40,000 રોકીને એક ધંધો શરૂ કરે છે. A એ 12 મહિના સુધી ધંધામાં રોકાય છે. B એ 8 મહિના સુધી ધંધામાં રોકાય છે, જ્યારે C એ 6 મહિના સુધી ધંધામાં રોકાય છે, તો A, B અને C ના નફાનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
59%
6 : 4 : 3
13%
3 : 2 : 1
11%
1 : 1 : 1
16%
12 : 8 : 5
❤19🙏2🔥1🏆1
A અને B એ 4 : 5 ના ગુણોત્તરમાં રોકાણ કરી એક ધંધો શરૂ કરે છે. 4 મહિના બાદ C એ B જેટલી જ મુડી રોકીને ધંધામાં જોડાય છે, તો વર્ષના અંતે તેમના નફાનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
21%
4 : 5 : 5
55%
12 : 15 : 10
11%
3 : 5 : 2
14%
4 : 5 : 3
❤21
A એક ધંધો ₹ 15,000 લઈને શરૂ કરે છે. B એ 4 મહિના બાદ ₹ 20,000 લઈને ધંધામાં જોડાય છે. જો વર્ષના અંતે કુલ નફો ₹ 34,000 થાય છે, તો B ની નફાની રકમ શોધો.
Anonymous Quiz
14%
₹ 15,000
14%
₹ 12,000
60%
₹ 16,000
13%
₹ 18,000
❤19🔥3🏆3❤🔥1
A એક ધંધો ₹ 30,000 લઈને શરૂ કરે છે. B અમુક સમય બાદ ₹ 45,000 લઈને ધંધામાં જોડાય છે. જો વર્ષના અંતે A અને B નફાની વહેંચણી સરખા ભાગે કરતા હોય, તો B કેટલા સમય પછી ધંધામાં જોડાયો હોય ?
Anonymous Quiz
20%
3 મહિના
48%
4 મહિના
12%
5 મહિના
20%
6 મહિના
❤13🔥8
A અને B અનુક્રમે 4 : 3 ના પ્રમાણમાં એક ધંધો શરૂ કરે છે. તેમના નફાનો ગુણોત્તર 8 : 9 હોય અને જો A એ 6 મહિના માટે જ નાણાં રોક્યાં હોય, તો B એ કુલ કેટલા સમય માટે રોકાણ કર્યું હશે ?
Anonymous Quiz
24%
12 મહિના
14%
10 મહિના
46%
9 મહિના
16%
8 મહિના
❤15🔥6🏆1
A અને B એ 2 : 3 ના પ્રમાણમાં મુડી રોકી ધંધો શરૂ કરે છે. થોડા મહિના બાદ A એ તેની મુડી પાછી લઈ લીધી. જો વર્ષના અંતે તેમનો નફો 1 : 3 ના પ્રમાણમાં હોય, તો A એ કેટલા મહિના પછી ઉપાડ કર્યો હશે તે શોધો.
Anonymous Quiz
14%
5 મહિના
19%
8 મહિના
46%
6 મહિના
21%
4 મહિના
❤20🙏3👍1
ખાસ CCE માટે નવી Series |
આ Series માં આજે RRB Group - D નાં પેપરમાં Reasoning નાં પ્રશ્નોનું સોલ્વ કરાવવામાં આવશે.
જેથી તમને CCE પરીક્ષાનાં લેવલ અને પ્રશ્નોની Pattern નો ખ્યાલ આવે.
RRB Paper → CCE માટે Model Paper
CCE માં પૂછાઈ શકે એવા મહત્વપૂર્ણ પ્રશ્નોની Practice
તો મળીએ મિત્રો, આજે સાંજે 5:00 કલાકે Youtube Live માં |
➡️ https://www.youtube.com/live/3OgfQ4YuNBs?si=sWtMVzN3Diuk4fdV

🔥20❤15
CCE Special |
મિત્રો, Youtube Live માં જોડાઈ જાઓ.
CCE માટે ખાસ ઉપયોગી RRB Group - D નું પેપર સોલ્યુશન શરૂ થઈ ગયું છે.

❤21👍3