Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
જો ₹ 5 માં 6 સંતરા ખરીદવામાં આવે અને ₹ 6 માં 5 સંતરા વેચવામાં આવે, તો કેટલા ટકાનો નફો કે નુકસાન થાય ?
Anonymous Quiz
27%
20% નફો
15%
36% નફો
43%
44% નફો
15%
10% ખોટ
👌17❤8👍3👏2
એક વેપારીએ ₹ 1 માં 12 ચોકલેટ ખરીદી હોય, તો 20% નફો મેળવવા તેણે ₹ 1 માં કેટલી ચોકલેટ વેચવી જોઈએ ?
Anonymous Quiz
48%
10
15%
9
22%
8
14%
11
❤12👌7🙏5🎉2
15 વસ્તુઓની પડતર કિંમત એ 12 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો વેપારીને થતાં નફા કે નુકસાનની ટકાવારી શોધો.
Anonymous Quiz
21%
20% નફો
47%
25% નફો
15%
20% ખોટ
17%
25% ખોટ
❤14🙏13
જો 50 પેનની વેચાણ કિંમત 60 પેનની પડતર કિંમત જેટલી હોય, તો નફો કે નુકસાનની ટકાવારી શોધો.
Anonymous Quiz
50%
20% નફો
25%
20% નુકસાન
15%
10% નફો
10%
25% નફો
❤21👌5🎉1🙏1
ફક્ત 499/- માં CCE Pre ની તમામ વિષયો સાથેની 10 Online Mock Test |

વિશેષતાઓ :
- Maths, Reasoning ની સાથે બધા જ વિષયોનો સમાવેશ
- Real Exam લેવલ મુજબના પ્રશ્નો
- 120 મિનિટમાં 150 પ્રશ્નો – Perfect Time Management Practice
- Exam-oriented ane Exam pattern પર આધારિત Mock Tests
- Accuracy + Speed સુધારવા માટે મદદરૂપ
- Revision અને Self-Assessment માટે ઉત્તમ
- CCE Pre માં સ્કોર વધારવા માટે Best Practice Tool

ઓનલાઈન મોકટેસ્ટ આપવા માટે આજે જ ડાઉનલોડ કરો JIGO APP :
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
❤28
Niraj Bharwad pinned «| CCE ની પરીક્ષામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. | Pre - Preparation : ➡️ Print & read the call letter carefully :- કોલલેટર અત્યારે જ ડાઉનલોડ કરી લેવો. કોલલેટરની Hard Copy તૈયાર રાખવી. કોલ લેટરનો એકે - એક શબ્દ વાંચી લેવો. કોલ લેટરના બંને પેજ ની અલગ - અલગ…»
આખરે એ સમય આવી ગયો છે.
તમારી તૈયારીને સફળતાનાં મુકામ સુધી પહોંચાડવાનો.

આવતીકાલથી શરૂ થતી CCE ની પરીક્ષામાં તમારી મહેનતનું ધાર્યું ફળ મળે તેવી આપ સૌને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

All the Best!
વિજયી ભવ :
❤343🙏70🎉16🏆7
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

તમારી CCE ની પરીક્ષા કયા દિવસે છે અને પરીક્ષાનો સમય શું છે, તેની માહિતી સંસ્થાના નંબર 7069430303 પર WhatsApp દ્વારા મોકલી આપશો, જેથી અમે તમારો સંપર્ક કરી શકીએ.

All the best!
👍100❤34🙏9
એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે અને તોલમાપમાં 1 kg ની જગ્યાએ 800 ગ્રામનું વજન કરે છે, તો વેપારીની નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
40%
20%
45%
25%
7%
30%
8%
15%
🙏11❤9👌5👏2
એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે. 3 kg વસ્તુ વેચતા છેતરપિંડી કરી 25% નો નફો કમાય છે, તો તેણે તોલમાપમાં કેટલા ગ્રામની છેતરપિંડી કરી હોય ?
Anonymous Quiz
11%
500 ગ્રામ
29%
600 ગ્રામ
50%
750 ગ્રામ
10%
400 ગ્રામ
❤24🙏8👌1
એક વસ્તુની છાપેલી કિંમત પર 30% અને 10% ના બે ક્રમિક વળતર આપવામાં આવે, તો કુલ કેટલા ટકા વળતર મળે ?
Anonymous Quiz
55%
37%
16%
40%
20%
33%
9%
35%
❤15🙏6👌3👏1
10%, 20% અને 30% ના ત્રણ ક્રમિક વળતર એટલે કેટલા ટકા વળતર થાય ?
Anonymous Quiz
15%
60%
43%
49.6%
32%
50.4%
11%
44%
❤20👍4🙏2
એક વસ્તુની છાપેલી કિંમત ₹ 5000 છે. આ વસ્તુ પર 20% અને 15% ના બે ક્રમિક વળતર આપતાં તેની વેચાણ કિંમત કેટલી થશે ?
Anonymous Quiz
59%
₹ 3400
17%
₹ 3250
14%
₹ 3500
11%
₹ 3200
❤17👌6👍2
એક વેપારી બે વસ્તુઓ દરેક ₹ 15,000 ના ભાવે વેચે છે. એક વસ્તુ પર તેને 15% નફો થાય છે અને બીજી વસ્તુ પર 15% નુકસાન થાય છે. આ સમગ્ર વ્યવહારમાં તેને કેટલા ટકા નફો કે નુકસાન થશે ?
Anonymous Quiz
41%
2.25% નુકસાન
17%
2.25% નફો
10%
3% નુકસાન
31%
ન નફો કે ન નુકસાન
❤16👌2
રમેશ ₹ 8000 ની એક વસ્તુ ખરીદે છે અને તેને 25% નફાથી વેચે છે. મળેલી રકમમાંથી તે બીજી વસ્તુ ખરીદે છે અને તેને 10% નુકસાનથી વેચે છે. તો રમેશને આ સમગ્ર વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકસાન થયો હશે ?
Anonymous Quiz
13%
15% નુકસાન
58%
12.5% નફો
13%
15% નફો
17%
10% નફો
❤13🙏1👌1
બકો એક વસ્તુ 30% નફાથી ચકાને વેચે છે અને ચકો 20% નુકસાનથી આ વસ્તુ જીગાને વેચે છે. જો બકાની પ.કિં. ₹ 5000 હોય, તો જીગાની પ.કિં. શોધો.
Anonymous Quiz
18%
₹ 4800
57%
₹ 5200
13%
₹ 5600
12%
₹ 6000
❤19🙏3👌2
સીમા એક વસ્તુ ₹ 9600 માં ખરીદી અને 5% ખોટ ખાઈને વેચે છે તેમાંથી જે પૈસા આવ્યા તેમાંથી બીજી વસ્તુ ખરીદી અને 5% નફો લઈને વેચે છે, તો તેનો એકંદરે નફો કે નુકસાન કેટલું થાય ?
Anonymous Quiz
16%
₹ 36 ખોટ
17%
₹ 36 નફો
53%
₹ 24 ખોટ
15%
₹ 54 નફો
👍12❤9🔥4🙏1
P એ કોઈ વસ્તુ 20% ના નફા સાથે Q ને વેચી અને Q એ આ વસ્તુ R ને 10% ના નુકસાન સાથે વેચે છે. જો R તે વસ્તુ ₹ 1080 માં ખરીદતો હોય, તો P એ તે વસ્તુ કેટલી કિંમતે ખરીદી હશે ?
Anonymous Quiz
12%
₹ 5000
17%
₹ 3000
55%
₹ 1000
16%
₹ 800
❤17👍8👏1
CCE (Shift 1 - 9 to 11)

Maths :
મધ્યક અને મધ્યસ્થ
સાદુરૂપ - 3
ટકાવારી - 2
નફોખોટ - 2
સાદું વ્યાજ - 1
નળ ટાંકી - 2
ત્રિકોણમિતિ - 2
બીજ ગણિત - 3
ભૂમિતી - 5 (યામ ભૂમિતિ હતું)

સમાંતર શ્રેણી જોવા મળી નથી.

Reasoning :
ક્રમ આધારિત - 2/3
માહિતીની પ્રયાપત્તા (Data Sufficiency) - 10
પ્રમાણની તુલના આધારિત - 7
Analogy- 3
લોહીના સબંધ - 6
કોડિંગ-ડીકોડિંગ - 5
દિશા - 3
નિશાની અદલાબદલી- 3
DI - 5

અંગ્રેજી અને ગુજરાતી પ્રમાણમાં સહેલું હતું . પહેલી શિફ્ટમાં કરંટ ના 4-5 પ્રશ્નો હતા.
સરળ અને સૂત્રો પરથી પેપર હતું.
❤212👍44👌10👏7🙏4
Live Now |
CCE 2026 | Shift 1 & 2 નાં પેપર સોલ્યૂશન માટે આવી જાઓ |

CCE ની પરીક્ષામાં કેવું પૂછાયુ? પ્રશ્નોનું લેવલ કેવું હતું? અને હવે આગળ CCE માં બાકાજીકી કેવી રીતે બોલાવવી એના માટે લાઈવમાં આવી જાઓ!


➡️ https://www.youtube.com/live/EFn8ZGBtxB8?si=DMCsK9M3jeVHEpyW
❤46🎉2