Niraj Bharwad
113K subscribers
1.58K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
| CCE ની પરીક્ષામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. |

Pre - Preparation :

➡️ Print & read the call letter carefully :-
કોલલેટર અત્યારે જ ડાઉનલોડ કરી લેવો. કોલલેટરની Hard Copy તૈયાર રાખવી. કોલ લેટરનો એકે - એક શબ્દ વાંચી લેવો.
કોલ લેટરના બંને પેજ ની અલગ - અલગ print કરાવવી. જેથી તમે Blank page ને રફ (Rough) પેજ તરીકે પણ use કરી શકશો.

➡️ Carry your Original i'd & Zerox :-
Original I'd અને તેની zerox સાથે લઇ જવી.

➡️ Relax your mind a few days before the exam :-
પરીક્ષાનાં 2 - 3 દિવસ અગાઉ વાંચવાનું ઓછું કરીને તમારા મગજને પુરતો આરામ આપો.

D - Day :- Exam હોય એ દિવસે શું કરવું?

➡️ Reach your centre on time :-
અગાઉથી centre પર પહોંચી જવું.
પોતાના શહેરની બહાર centre હોય એ મિત્રોએ આગળના દિવસે સ્થળ પર પહોંચી જવું.

➡️ Appear Casual :-
Super Comfortable કપડાં પહેરવાં.

➡️ Make Yourself Relaxed before exam :-
કોઈની પણ સાથે ચર્ચા કરવાનું ટાળો.
Meditation કરવું.
તમે જે ઈશ્વરમાં માનતા હોવ એમને યાદ કરો.
હનુમાનચાલીસા કરો super powerful વસ્તુ.

➡️ Ignore unnecessary self doubts :-
વાંચેલું યાદ રહેશે?
મને આવડશે કે નહીં? આવા હજારો પ્રકારના Doubts આવશે પણ આવા Doubts ignore કરો.
પોતાના પર અવિશ્વાસ રાખવો નહીં.

➡️ Don't Discuss anything with anyone :-
કોઈની સાથે કોઈ પણ પ્રકારનું Discussion કરવું નહીં.

During Exam :- ( ચાલુ Exam માં શું કરવું? )

➡️ CBRT પરીક્ષા હોવાથી શરૂઆતમાં Computer Screen પર પ્રશ્ન કેવી રીતે Attempt કરવો, Save & Next / Mark for Review & Next વગેરે બાબતો ધ્યાનથી સમજીને જ આગળ વધવું.
ઉતાવળમાં કોઈ Option પર Click ન કરશો.

➡️ Paper Attempt કરવાની પોતાની Strategy રાખવી.

Easy Question → તરત Attempt
Doubt વાળાં Question → Mark for Review
ખૂબ સમય લેતો Question → Skip કરીને આગળ વધો

પછી સમય મળે ત્યારે Review કરીને પ્રશ્ન Attempt કરી શકાય.

➡️ Time Management = સૌથી મોટું Weapon
CCEમાં માત્ર પ્રશ્નોના જવાબ આવડવા પૂરતા નથી. આપેલા સમયમાં maximum correct questions Attempt કરતાં આવડવું જોઈએ.

➡️જો શરૂઆતમાં કોઈ પ્રશ્ન અઘરો લાગે તો તરત એવું ન વિચારશો કે આખું Paper અઘરું છે.
એક પ્રશ્ન છોડીને આગળ વધો.
તમારી Speed અને Confidence જાળવી રાખો.

➡️છેલ્લે Review માટે સમય રાખવો.
Paper પૂરો થવાના થોડા સમય પહેલાં Mark for Review / Unattempted Questions ફરી જોઈ શકો તે માટે સમય બચાવવાનો પ્રયત્ન કરવો.

➡️Negative Markingનું ધ્યાન રાખજો.
માત્ર વધુમાં વધુ પ્રશ્નો Attempt કરવાનો Target રાખવો નહીં.

➡️ Skip the Questions :-
અમુક એવા Chapters જેનાં પ્રશ્નો વધુ સમય લઈ લે છે. એવા પ્રશ્નોને skip કરો.
ઉ.દા. તરીકે Maths & Reasoning માં Puzzle, Number Series, નંબરવાળી Puzzles.

➡️ Continues Difficult Questions :-
એક સાથે back to back difficult પ્રશ્નો આવે છે ત્યારે તમારું Confidence Level ઓછું ના કરો. તમને જો બધા જ પ્રશ્નો Difficult લાગતા હશે તો બીજા વિદ્યાર્થીમિત્રોની પણ આ જ મનોસ્થિતિ હશે.

➡️ Leave Questions with Error :-
ક્યારેક એવું બને કે પ્રશ્નનો જવાબ તમારે આવી જતો હોય પણ વિકલ્પમાં એ જવાબ આપેલ ન હોય કે પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો એવા પ્રશ્નોને માન આપીને મૂકી દેવા.
Unnecessary સમય બગાડવો નહીં.

શુભેચ્છાઓ સહ,
Niraj Bharwad!
❤261🙏37👌6💯4👍3🔥3
એક વેપારી કોઈ વસ્તુ ₹ 800 માં ખરીદી ₹ 960 માં વેચે છે, તો વેપારીને થતાં નફો કે નુકસાનની ટકાવારી શોધો.
Anonymous Quiz
67%
20% નફો
15%
16% નફો
11%
20% નુકસાન
7%
15% નફો
❤29🔥7🎉4
એક વેપારી ₹ 5000 માં કોઈ વસ્તુ ખરીદે છે અને આ વસ્તુ ₹ 4000 માં વેચે છે, તો વેપારીને થતાં નફો કે નુકસાનની ટકાવારી શોધો.
Anonymous Quiz
16%
25% નુકસાન
68%
20% નુકસાન
7%
10% નફો
9%
20% નફો
❤21👍7
રમેશે ₹ 3000 માં જૂનું બાઇક ખરીદ્યું અને તેના સમારકામ પર ₹ 1000 ખર્ચ કર્યા બાદ તેને ₹ 5000 માં વેચ્યું હોય, તો નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
31%
20%
6%
40%
57%
25%
5%
50%
❤22👍7🔥3
અજય એક સાયકલ ₹ 400 માં ખરીદે છે, જો અજય આ સાયકલ ₹ 424 માં વેચે, તો તેની નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
5%
5%
74%
6%
9%
8%
12%
4%
❤26👍6🙏2
એક વ્યક્તિ ₹ 10,000 માં એક લેપટોપ ખરીદે છે. એક વર્ષ બાદ તે તેને ₹ 12,000 માં વેચે છે. બે વર્ષ પછી તે ફરીથી તે જ લેપટોપ ₹ 15,000 માં ખરીદે છે અને ₹ 18,000 માં ફરી વેચે છે, તો બંને વ્યવહારોમાં થયેલ કુલ નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
50%
20%
14%
25%
24%
18.5%
13%
30%
❤19👍7🙏3🔥2
એક વેપારી ₹ 8000 માં ટેબલ ખરીદે છે. આ ટેબલ પર 15% નફો મેળવવા માટે તેણે ટેબલ કેટલા રૂપિયામાં વેચવું જોઈએ ?
Anonymous Quiz
20%
₹ 1200
65%
₹ 9200
6%
₹ 8800
8%
₹ 9500
❤17👍7👌7🙏2
₹ 15,000 ની પડતર કિંમતનું લેપટોપ 20% નુકસાન સાથે વેચવામાં આવે, તો લેપટોપની વેચાણ કિંમત શોધો.
Anonymous Quiz
71%
₹ 12,000
9%
₹ 3,000
11%
₹ 18,000
9%
₹ 13,500
❤21👍10💯2🔥1
એક વસ્તુની પડતર કિંમત ₹ 2500 છે. જો તેને વેચતાં 12% નુકસાન થાય, તો વસ્તુની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ?
Anonymous Quiz
70%
₹ 2200
13%
₹ 2800
9%
₹ 3000
8%
₹ 2700
❤20🏆5
રમેશ ₹ 40,000 માં એક જૂની કાર ખરીદે છે. તેના પર ખરીદ કિંમતના 10% રિપેરિંગ ખર્ચ કરે છે અને ₹ 6,000 નો કલર કરાવે છે. જો હવે રમેશ આ કાર 15% નફાથી વેચે, તો તેની વેચાણ કિંમત શોધો.
Anonymous Quiz
9%
₹ 50,000
71%
₹ 57,500
10%
₹ 52,900
10%
₹ 60,000
❤22💯14❤‍🔥5👍2👌2🙏1
15% નફો મેળવવા માટે એક વેપારીએ એક પંખો ₹ 2300 માં વેચ્યો, તો આ પંખાની મૂળ કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
57%
₹ 2000
25%
₹ 1955
10%
₹ 2100
8%
₹ 1800
❤22🙏16👍3
तू विघ्न हर्ता, तू सुखकर्ता | 🙏🏻

વિઘ્નહર્તાનાં પાવન પર્વની આપ સૌને મંગલકામનાઓ |
🙏177❤42❤‍🔥5
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

CCEની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ઉમેરવામાં આવેલા Chapters માટેના Mega Sessions હવે તમે JIGO App પરથી Free માં જોઈ શકશો.

➡️ Mega Sessions માટે:
JIGO App માં Live Courses નાં ફોલ્ડરમાં જઈને Free Courses માં Live Classes પર ક્લિક કરીને તમે Mega Sessions અટેન્ડ કરી શકશો.

CCE માટે આ Mega Sessions ખૂબ ઉપયોગી થશે.

Thank You,
Team Niraj Bharwad!

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤28🙏7👍5
ખૂબ ખૂબ અભિનંદન ચેતનાબેન!
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!
❤49👏11
એક વસ્તુ ₹ 450 માં વેચતાં 10% ખોટ જાય છે, તો તે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
12%
₹ 400
56%
₹ 500
26%
₹ 495
6%
₹ 520
❤20❤‍🔥4
એક વેપારી ₹ 600 માં એક કૂકર વેચે છે જેમાં 20% નફો સમાયેલો છે. જો આ વેપારી દરરોજ 5 કૂકર વેચે, તો તે એપ્રિલ મહિનામાં કુલ કેટલો નફો કમાશે ?
Anonymous Quiz
39%
₹ 15,000
38%
₹ 18,000
13%
₹ 12,000
10%
₹ 20,000
❤25🔥7❤‍🔥4
₹ 7200 માં કોઈ વસ્તુ વેચતાં વેપારીને 10% નુકસાન થાય છે, તો 20% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ ?
Anonymous Quiz
11%
₹ 8000
64%
₹ 9600
9%
₹ 9000
16%
₹ 8400
❤17👍8🙏3👏2🎉1
₹ 22,000 માં મોટરસાયકલ વેચતાં 10% નફો થાય છે, તો 10% નુકસાન સાથે મોટરસાયકલ વેચવી હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે ?
Anonymous Quiz
17%
₹ 19,800
59%
₹ 18,000
15%
₹ 20,000
9%
₹ 17,600
❤27👌2👍1🔥1🙏1
₹ 2700 માં મોબાઈલ વેચવાથી વેપારીને 10% નુકસાન જાય છે. જો તેને 20% નફો મેળવવો હોય, તો મોબાઈલની નવી વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ ?
Anonymous Quiz
11%
₹ 3200
69%
₹ 3600
10%
₹ 3000
10%
₹ 3300
❤11👍10🔥4🎉1
એક વેપારી ₹ 1 ની 15 લેખે કેટલીક પેન્સિલ ખરીદે છે અને ₹ 1 ની 12 લેખે વેચે છે, તો વેપારીને થતા નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
37%
20%
39%
25%
11%
15%
12%
30%
❤16👍5👏3🎉1