જો સંખ્યા 6491823 ના તમામ અંકને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો ડાબેથી ચોથો અંક કયો આવશે ?
Anonymous Quiz
8%
3
74%
4
9%
6
9%
8
❤16🏆5
જો સંખ્યા 59281734 ના તમામ અંકને ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો જમણેથી છઠ્ઠો અંક કયો આવશે ?
Anonymous Quiz
51%
7
10%
5
10%
4
29%
3
❤10🏆4👏1
જો સંખ્યા 73849152 માં તમામ બેકી અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને ત્યારબાદ તમામ એકી અંકોને ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો ડાબેથી પાંચમો અંક કયો આવશે ?
Anonymous Quiz
18%
9
44%
7
22%
5
16%
8
❤10👏5❤🔥2👍1🙏1👌1
જો સંખ્યા 826419357 માં પહેલા બધા બેકી અંકોને ચડતા ક્રમમાં અને પછી બધા એકી અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો ડાબી બાજુથી છઠ્ઠા સ્થાને કયો અંક હશે ?
Anonymous Quiz
52%
3
20%
5
15%
4
14%
1
❤9🏆3
જો સંખ્યા 63942815 માં એકી સ્થાન પર રહેલા અંકોને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી ત્યારબાદ બેકી સ્થાન પર રહેલા અંકોને ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો જમણેથી છઠ્ઠો અંક કયો આવશે ?
Anonymous Quiz
16%
9
28%
6
38%
5
18%
4
❤12🎉2🙏1
આપેલ સંખ્યા 4281937 ના તમામ અંકોને ડાબેથી જમણી બાજુ ચડતા ક્રમમાં ગોઠવતાં કેટલા અંકો તેઓના મૂળ સ્થાને જ રહેશે ?
Anonymous Quiz
48%
એક
15%
બે
13%
ત્રણ
24%
એકપણ નહીં
❤6🏆3
જો 71538624 સંખ્યાના આંકડાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો કેટલા આંકડા જે તે સ્થળે જ રહેશે ?
Anonymous Quiz
60%
એક
11%
બે
10%
ત્રણ
19%
ત્રણથી વધારે
❤9🙏1👌1🏆1
429 618 357 834 592
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો ત્રીજી અને ચોથી સંખ્યાનો તફાવત કેટલો થાય ?
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, તો ત્રીજી અને ચોથી સંખ્યાનો તફાવત કેટલો થાય ?
Anonymous Quiz
16%
163
15%
175
14%
124
55%
26
❤9🏆3👌2
642 385 917 529 763
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પહેલા અને છેલ્લા અંકની પરસ્પર અદલા-બદલી કરવામાં આવે,
તો ત્રીજી સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પહેલા અને છેલ્લા અંકની પરસ્પર અદલા-બદલી કરવામાં આવે,
તો ત્રીજી સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
Anonymous Quiz
50%
385
14%
763
17%
642
19%
529
❤18👌2🏆1
492 815 376 638 529
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પ્રથમ બે અંકોના સ્થાન પરસ્પર બદલવામાં આવે, તો બીજી સૌથી
નાની સંખ્યા કઈ ?
ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પ્રથમ બે અંકોના સ્થાન પરસ્પર બદલવામાં આવે, તો બીજી સૌથી
નાની સંખ્યા કઈ ?
Anonymous Quiz
24%
815
21%
376
41%
529
14%
638
❤20👍6🔥4🏆3
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.
➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en
અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-
1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 12' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

Classplusapp
Online Test
Challenge yourself and improve your skills by giving tests.
❤34👌7👏2🏆2
42 kmph ની ઝડપથી 6 કલાક સુધી ગાડી ચલાવવામાં આવે, તો આ ગાડી કુલ કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
10%
242 km
71%
252 km
11%
262 km
8%
272 km
🏆12❤8🔥2
75 kmph ની ઝડપથી 8 કલાક સુધી બાઈક ચલાવવામાં આવે, તો આ બાઈક કુલ કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
9%
550 km
77%
600 km
8%
625 km
6%
650 km
❤12🏆5🔥2
એક કાર 240 km નું અંતર 4 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
6%
50 kmph
6%
55 kmph
80%
60 kmph
8%
65 kmph
🏆9❤8👏1
એક કાર 500 km નું અંતર 10 કલાકમાં કાપે છે, તો કારની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
5%
40 kmph
5%
45 kmph
82%
50 kmph
7%
55 kmph
❤9🏆5👍2
બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 5 : 7 છે. જો બીજી ટ્રેન 420 km નું અંતર 6 કલાકમાં કાપે, તો પહેલી ટ્રેનની ઝડપ શોધો.
Anonymous Quiz
48%
50 kmph
13%
55 kmph
19%
60 kmph
21%
70 kmph
❤15
એક ટ્રેન 90 kmph ની સરેરાશ ઝડપે 1350 km નું અંતર કાપે છે, તો આ અંતર કાપવામાં કેટલો સમય લાગશે ?
Anonymous Quiz
12%
12 કલાક
71%
15 કલાક
10%
18 કલાક
7%
20 કલાક
❤13🏆10👌3👏1
એક ટ્રેન 450 km નું અંતર 6 કલાકમાં કાપે છે. જો બીજી ટ્રેનની ઝડપ પહેલી ટ્રેન કરતાં 15 kmph વધુ હોય, તો બીજી ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
15%
375 km
13%
400 km
17%
425 km
55%
450 km
❤8🏆6
એક ટ્રેનની સરેરાશ ઝડપ ટ્રેક્ટરની ઝડપ કરતાં 2 ગણાં છે. ટ્રેક્ટર 240 km નું અંતર 8 કલાકમાં કાપે છે, તો ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
11%
250 km
13%
280 km
64%
300 km
13%
320 km
❤12🏆7
એક કાર 7 કલાકમાં 490 km નું અંતર કાપે છે. સમાન અંતર 5 કલાકમાં કાપવા માટે તેની ઝડપમાં કેટલો વધારો કરવો પડશે ?
Anonymous Quiz
19%
14 kmph
13%
21 kmph
43%
28 kmph
26%
35 kmph
❤9👌4❤🔥1