Niraj Bharwad
113K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક કાર અને બસની ઝડપનો ગુણોત્તર 4 : 5 છે. જો કાર 320 km નું અંતર 5 કલાકમાં કાપે છે, તો બસ 6 કલાકમાં કેટલું અંતર કાપશે ?
Anonymous Quiz
20%
420 km
16%
450 km
50%
480 km
14%
500 km
❤10🔥5👌3👏1
ખૂબ ખૂબ અભિનંદન આરતીબેન!
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!
❤46🏆7🎉3🔥1
👍20❤11❤‍🔥2🏆2
એક ટ્રેન 300 મીટર લાંબા પ્લેટફોર્મને 30 સેકન્ડમાં અને એક થાંભબાને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે ?
Anonymous Quiz
30%
180 મીટર
26%
200 મીટર
18%
225 મીટર
25%
240 મીટર
❤17👍3🔥2🙏2
72 kmph ની ઝડપથી દોડતી 360 મીટર લાંબી ટ્રેન એક થાંભબાને કેટલા સેકન્ડમાં પસાર કરશે ?
Anonymous Quiz
14%
15 સેકન્ડ
55%
18 સેકન્ડ
18%
20 સેકન્ડ
13%
24 સેકન્ડ
❤12🏆3🔥2
90 kmph ની ઝડપે દોડતી એક ટ્રેન એક વ્યક્તિને 8 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
Anonymous Quiz
17%
180 મીટર
55%
200 મીટર
14%
220 મીટર
14%
240 મીટર
❤9🔥5🏆2
420 મીટર લાંબી ટ્રેન એક થાંભબાને 21 સેકન્ડમાં પસાર કરે છે, તો તેની ઝડપ કેટલી છે ?
Anonymous Quiz
15%
60 kmph
57%
72 kmph
14%
80 kmph
14%
90 kmph
❤9🏆4🔥3👌1
60 kmph ની ઝડપે દોડતી એક ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 24 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
Anonymous Quiz
16%
150 મીટર
18%
180 મીટર
50%
200 મીટર
17%
220 મીટર
❤14🔥3🏆2👍1
એક ટ્રેન 300 મીટર લાંબા પ્લેટફોર્મને 24 સેકન્ડમાં અને એક થાંભબાને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે ?
Anonymous Quiz
18%
150 મીટર
37%
180 મીટર
24%
200 મીટર
21%
225 મીટર
❤13🔥3🏆1
220 મીટર લાંબી ટ્રેન 66 kmph ની ઝડપે દોડે છે. તો તે 330 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે ?
Anonymous Quiz
17%
20 સેકન્ડ
19%
25 સેકન્ડ
49%
30 સેકન્ડ
14%
35 સેકન્ડ
❤9🔥4🏆1
54 kmph ની ઝડપે દોડતી એક ટ્રેન 180 મીટર લાંબા પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી છે ?
Anonymous Quiz
13%
100 મીટર
48%
120 મીટર
17%
150 મીટર
22%
180 મીટર
❤11🏆2👍1
100 kmphની ઝડપથી દોડતી 300 મીટર લાંબી એક ટ્રેન, તેની વિરુદ્ધ દિશામાં 8 kmphની ઝડપથી દોડતા માણસને કેટલા સમયમાં પસાર કરશે ?
Anonymous Quiz
50%
10 સેકન્ડ
18%
12 સેકન્ડ
15%
15 સેકન્ડ
17%
18 સેકન્ડ
❤15👍1🏆1
75 kmph ની ઝડપથી દોડતી 250 મીટર લાંબી ટ્રેન તે જ દિશામાં (સમાન દિશામાં) 15 kmph ની ઝડપથી દોડતા એક માણસને કેટલા સમયમાં પસાર કરશે ?
Anonymous Quiz
18%
12 સેકન્ડ
47%
15 સેકન્ડ
17%
18 સેકન્ડ
17%
20 સેકન્ડ
❤12🏆4👍1
શાંત પાણીમાં એક હોડીની ઝડપ 12 kmph છે. જો પ્રવાહની ઝડપ 3 kmph હોય, તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે?
Anonymous Quiz
17%
9 kmph
10%
12 kmph
61%
15 kmph
12%
18 kmph
🔥9❤7👍1🙏1🏆1
શાંત પાણીમાં એક હોડીની ઝડપ 20 kmph છે, જ્યારે પ્રવાહની ઝડપ 3 kmph છે, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
10%
15 kmph
9%
20 kmph
10%
25 kmph
71%
17 kmph
❤7🔥3👍1👌1
શાંત પાણીમાં હોડીની ઝડપ 16 kmph અને પ્રવાહની ઝડપ 4 kmph છે, તો પ્રવાહની દિશામાં તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ અનુક્રમે કેટલી હશે ?
Anonymous Quiz
58%
20 kmphઅને 12 kmph
21%
12 kmph અને 20 kmph
13%
20 kmph અને 16 kmph
8%
16 kmph અને 12 kmph
🔥5❤‍🔥3❤2👍2
શાંત પાણીમાં હોડીની ઝડપ 15 kmph છે અને પ્રવાહની ઝડપ 2.5 kmph છે, તો પ્રવાહની દિશામાં તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
63%
17.5 kmph અને 12.5 kmph
20%
12.5 kmph અને 17.5 kmph
9%
15.5 kmphઅને 12.5 kmph
9%
17.5 kmph અને 15 kmph
🔥7❤3
એક હોડી પ્રવાહની દિશામાં 24 kmphની ઝડપે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 16 kmphની ઝડપે ચાલે છે, તો શાંત પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
13%
18 kmph
62%
20 kmph
10%
22 kmph
14%
24 kmph
❤8👌8🔥4🏆2
એક હોડી પ્રવાહની દિશામાં 28 kmph અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 20 kmphની ઝડપે ચાલે છે. તો પ્રવાહની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
11%
2 kmph
58%
4 kmph
10%
6 kmph
22%
8 kmph
👏10❤7🔥1🙏1👌1🏆1
શાંત પાણીમાં હોડીની ઝડપ 18 kmph છે. જો પ્રવાહની ઝડપ 3.5 kmph હોય, તો પ્રવાહની દિશામાં તથા વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ અનુક્રમે કેટલી હશે ?
Anonymous Quiz
61%
21.5 kmph અને 14.5 kmph
17%
14.5 kmph અને 21.5 kmph
12%
21 kmph અને 15 kmph
10%
22.5 kmph અને 14.5 kmph
❤13🏆3👌1