એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 32 kmph અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 24 kmph છે. તો શાંત પાણીમાં હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપ અનુક્રમે કેટલી હશે ?
Anonymous Quiz
62%
28 kmph અને 4 kmph
10%
26 kmph અને 6 kmph
12%
30 kmph અને 2 kmph
16%
24 kmph અને 8 kmph
❤10🏆4🔥1🎉1
શાંત પાણીમાં હોડીની ઝડપ 25 kmph છે અને પ્રવાહની ઝડપ 5 kmph છે, તો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલા kmphની ઝડપે જશે ?
Anonymous Quiz
14%
15 kmph
61%
20 kmph
10%
25 kmph
14%
30 kmph
❤13🔥4🏆2
એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 27 kmph અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 21 kmph છે, તો પ્રવાહની ઝડપ કેટલી છે ?
Anonymous Quiz
8%
2 kmph
49%
3 kmph
14%
4 kmph
29%
6 kmph
❤23👍3🙏3🏆3
કલાક કાંટો અને મિનિટ કાંટો એક દિવસમાં કેટલી વખત એકબીજાને મળે છે ?
Anonymous Quiz
55%
22
14%
24
22%
44
9%
48
❤15🏆4👍2
20 મિનિટમાં મિનિટ કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરે છે ?
Anonymous Quiz
14%
90°
62%
120°
14%
180°
10%
240°
❤18🏆6👍2
24 કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત એક જ સ્થાને ભેગા થાય છે ?
Anonymous Quiz
23%
11
50%
22
9%
24
18%
44
❤10🏆10🎉1
5 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલો હશે ?
Anonymous Quiz
17%
120°
50%
150°
20%
180°
14%
210°
❤16
અરીસામાં ઘડિયાળનો સમય 4:20 દેખાય છે, તો વાસ્તવિક સમય કેટલો હશે ?
Anonymous Quiz
10%
7:20
57%
7:40
13%
8:20
20%
8:40
❤13🏆6
અરીસામાં ઘડિયાળનો સમય 11:20 દેખાય છે. તો વાસ્તવિક સમય કેટલો હશે ?
Anonymous Quiz
11%
12:20
10%
12:30
52%
12:40
27%
1:40
❤10🏆6👌2
જો ઘડિયાળમાં 8:20 વાગ્યા હોય, તો પાણીમાં જોતાં કેટલા વાગ્યા બતાવશે ?
Anonymous Quiz
45%
10:10
18%
9:10
20%
10:20
17%
9:20
❤12🏆5🙏2👍1
જો ઘડિયાળમાં 4:40 વાગ્યા હોય, તો પાણીમાં પ્રતિબિંબમાં કેટલો સમય દેખાશે ?
Anonymous Quiz
41%
1:50
26%
2:50
13%
1:10
21%
2:10
❤11🏆4🔥3
જ્યારે ઘડિયાળમાં 6:20 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે ?
Anonymous Quiz
24%
60°
47%
70°
13%
80°
16%
75°
❤10🏆6
જ્યારે ઘડિયાળમાં 4:10 વાગ્યા હોય ત્યારે બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
Anonymous Quiz
46%
65°
18%
55°
15%
70°
21%
60°
❤22🏆10
https://www.instagram.com/reel/DeOSKO8IYxe/?stkn=ZjVxdWV2cWJ2MDNy
જો તમારુ પણ સરકારી નોકરી કે ખાખી નું સપનું Maths-Reasoning ના લીધે પૂરું ન થતું હોય તો હવે ચિંતા ના કરશો!👍
ખાખી ના ચાહકો ને Share કરવાનું ભૂલતા નહી🔥👮
જો તમારુ પણ સરકારી નોકરી કે ખાખી નું સપનું Maths-Reasoning ના લીધે પૂરું ન થતું હોય તો હવે ચિંતા ના કરશો!👍
ખાખી ના ચાહકો ને Share કરવાનું ભૂલતા નહી🔥👮
❤29👍7
🎉7❤6🏆4👏3🙏1
❤12🎉5🏆2
જો 1 જાન્યુઆરી 2023 ના રોજ રવિવાર હોય, તો 1 જાન્યુઆરી 2024 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
7%
રવિવાર
67%
સોમવાર
20%
મંગળવાર
6%
શનિવાર
❤9🏆5👍3🙏3🎉2
જો 15 ઓગસ્ટ 2024 ના રોજ ગુરુવાર હોય, તો 15 ઓગસ્ટ 2025 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
7%
ગુરુવાર
67%
શુક્રવાર
20%
શનિવાર
6%
બુધવાર
❤10🙏8🎉4🔥3❤🔥2