એક સંખ્યાના 40% માંથી 40 બાદ કરતાં 40 બાકી રહે છે, તો તે સંખ્યા કઈ હશે ?
Anonymous Quiz
16%
400
13%
300
61%
200
10%
100
❤19🔥9👍2
શેખાવત પાસે રૂ. 100 નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂ. 170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઇન્કમટેક્ષ ભરવાનો હોય, તો તેણે કેટલા રૂપિયા ભરવા પડશે ?
Anonymous Quiz
43%
1400
28%
1700
22%
22000
6%
2100
❤17👌8👍1
એક શહેરની વસ્તી 1,60,000 છે. તથા તેનો વાર્ષિક વૃદ્ધિ દર 4% છે, તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ?
Anonymous Quiz
16%
1,68,168
22%
1,63,200
41%
1,73,056
20%
એકપણ નહિ.
❤19👍5
A ની આવક B ના 60% છે. B ની આવક C ના 80% છે, તો C ના ટકાવારી તરીકે A ની આવક કેટલી થાય ?
Anonymous Quiz
11%
52%
28%
50%
27%
46%
35%
48%
❤12👍3
જયારે એક સંખ્યામાંથી 48 બાદ કરવામાં આવે છે ત્યારે તે તેના 80% સુધી ઘટે છે. તે સંખ્યાનો ચાર-પંચમાંશ ભાગ શોધો.
Anonymous Quiz
24%
240
32%
380
23%
350
21%
192
❤25👍5
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths & Reasoning ની Special Batch ( Online + Offline ) 1st September થી શરૂ થઈ રહી છે.
જેમાં તમને Zero to Hero & Basic to Brilliance Course અને ગણિત - રિઝનિંગની બૂક્સ પણ મળશે.
ઑફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
અને ઓનલાઈન બેચમાં આપણી જીગો એપ પરથી જોડાઈ શકશો.
જેમાં તમને Zero to Hero & Basic to Brilliance Course અને ગણિત - રિઝનિંગની બૂક્સ પણ મળશે.
ઑફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
અને ઓનલાઈન બેચમાં આપણી જીગો એપ પરથી જોડાઈ શકશો.
❤35👍1
❤29👍16
❤26👍7🙏4
નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે ?
789:987
789:987
Anonymous Quiz
7%
319:391
17%
152:521
20%
789:861
57%
657:756
👍22❤8🔥5🎉4
નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
Anonymous Quiz
2%
લાકડું, સુથાર
4%
માટી, કુંભાર
14%
ધાતુ, લુહાર
80%
કાપડ, મોચી
👍22❤12🔥4🙏4🎉2
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
361:256
361:256
Anonymous Quiz
11%
193:400
51%
400:289
28%
289:123
10%
83:243
❤28👍5🔥3🙏3
મિત્રો આ ઓફર આવતીકાલે સાંજે સમાપ્ત |
Free... Free...Free...!
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આપણે Youtube પર 300K એ પહોંચ્યા એ ખુશીમાં શુક્રવારે Youtube Live પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JIGO APP પર બધું જ Content Free રહેશે.
તો મિત્રો Free Content નો લાભ લેવાનું ભૂલતાં નહીં.
તો આ Free Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.
1. સૌપ્રથમ JIGO APP ડાઉનલોડ કરો.
📱 Android Link:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Link :
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459
2. ત્યારબાદ JIGO APP માં Home Page પર Recorded Courses કે Live Courses પર ક્લિક કરવું.
3. કોર્સ પર ક્લિક કર્યા બાદ ' Content ' પર ક્લિક કરવું.
4. ' Content ' માં તમે બધુ જ Content FREE માં મેળવી શકશો.
અને હા, અત્યારે JIGO APP માં જે કોર્સની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.
( ખાસ નોંધ - આ ઓફર આવતીકાલે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)
Thank you,
Team Niraj Bharwad!

❤36👍5
એક વિદ્યાર્થીએ 180 ગુણ મેળવેલ છે અને 20 ગુણથી નાપાસ થાય છે. પાસ થવા માટે 40% ગુણ મેળવવાના હતા, તો મહત્તમ ગુણ કેટલા હશે ?
Anonymous Quiz
12%
400
22%
600
21%
800
45%
500
👍21❤11🔥3
જો P ના 12% એ Q ના 6% જેટલા હોય, તો Q ના 16% એ P ના કેટલા % હશે ?
Anonymous Quiz
23%
8%
20%
12%
49%
32%
9%
એકપણ નહિ
❤20👍6🔥4👌3