Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવાર પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવાર પાસ થયા હોય, તો કુલ ઉમેદવારો કેટલા હતા ?
Anonymous Quiz
16%
11500
44%
12000
31%
12500
9%
12800
❤13👍5🔥5👏3
A અને B નો પગાર 9:4 ના ગુણોત્તરમાં છે. જો A ઓ પગાર 15% વધારવામાં આવે તો તેનો કુલ પગાર રૂપિયા 5175 થાય છે, તો B નો પગાર કેટલો હશે ?
Anonymous Quiz
10%
4000 રૂપિયા
35%
4500 રૂપિયા
28%
2500 રૂપિયા
26%
2000 રૂપિયા
❤22👍3👏3🙏3👌2💯2
134% of 3894 + 38.94% of 134 = ?
Anonymous Quiz
13%
5220
42%
5280
29%
5330
15%
5270
🔥18❤9👍9🏆4👏2👌1
Full Mocktest ( Online + Offline )

| રેવન્યૂ તલાટી અને કૃષિ યુનિવર્સીટી આણંદ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં Maths - Reasoning ની સાથે સાથે બીજા વિષયોમાં પણ સારો સ્કોર થઈ શકે એ હેતુથી 2 September (મંગળવાર) નાં રોજથી Full Mocktest શરૂ થઈ રહી છે. |

આથી જે વિદ્યાર્થીમિત્રોને Offline Mocktest આપવી છે તે વિદ્યાર્થીમિત્રોને વહેલામાં વહેલી તકે 7069430303 પર Registration કરાવવાનું રહેશે.

અને Online Mocktest આપણી JIGO APP માંથી આપી શકશો.

Mocktest ની વધુ માહિતી માટે 9558121303 પર સંપર્ક કરવો.

For Online Mocktest :-

📱 Android Link :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459
❤41👌4👍3🔥2
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

ગઈકાલે ટેક્નિકલ કારણોસર Youtube Live કેન્સલ કરેલ હતું.
આથી આપણે આજે સવારે 11:00 કલાકે Youtube Live માં મળીએ છીએ.

➡️ https://www.youtube.com/live/akJ0SAoxCXA?si=uDpDPWyx0PaqYPm9

Thank you,
Team Niraj Bharwad!
👍18❤16
▶️ મિત્રો જલ્દીથી Youtube Live માં જોડાઈ જાઓ!

➡️ https://www.youtube.com/live/akJ0SAoxCXA?si=uDpDPWyx0PaqYPm9
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍6❤5🔥2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર Free Test Series પર ક્લિક કરો.

3) ત્યારબાદ ‘Telegram Weekly Test' નાં ફોલ્ડરમાં Maths & Reasoning પર ક્લિક કરો.

4) તેમાં 'Telegram Weekly Test - 8' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤17🏆11👍2
નમસ્કાર મારાં વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

હમણાં કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું. તો મારાં વિદ્યાર્થીઓનું પરિણામ શું આવ્યું એ મારાં માટે જાણવું અત્યંત જરૂરી છે.

આથી તમારી આ તૈયારીની સફરમાં હું થોડો ઘણો પણ તમને ક્યાંક મદદરૂપ થયો હોઉં તો Please સંસ્થાનાં નંબર 9558121303 પર તમારું નામ અને માર્ક્સ મોકલી આપશો તો મને ખૂબ આનંદ થશે.

[ ખાસ નોંધ : તમારું નામ અને નંબરનો ઉપયોગ Marketing માટે નહીં કરીએ. ]

આપનો વિશ્વાસુ,
- નિરજ ભરવાડ!
👍128❤64👌10🙏3
કેમ છો પાટણવાસીઓ?
હું આવું છું ફરીથી તમારાં શહેરમાં તમને મળવા.
તો આપણે મળીએ છીએ આવતીકાલે સવારે 8:30 કલાકે સેમિનારમાં!

રજીસ્ટ્રેશન માટે 8780924387 પર સંપર્ક કરવો.
❤107🔥18👍8🏆7👌6💯2
❤13👍1
રેવન્યૂ તલાટીની પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે એ માટે છેલ્લા 10 વર્ષનાં રેવન્યૂ તલાટીની પરીક્ષાનાં પેપર સોલ્યુશનનાં Videos નું લિસ્ટ :

રેવન્યૂ તલાટી - 2016 :
➡️ https://www.youtube.com/live/IAcYh3BSFIE?si=7kTikSUEPhYncvSx

તલાટી કમ મંત્રી - 2017 ( Part - 1 )
➡️ https://www.youtube.com/live/lkmVEycp-KU?si=h1WrcLwOotw51cpc

તલાટી કમ મંત્રી - 2017 ( Part - 2 )
➡️ https://www.youtube.com/live/nPZkM2ZC0oA?si=KkK2hrA1VPn4k6dP

રેવન્યૂ તલાટી - 2014
➡️ https://www.youtube.com/live/SxrE4wTDix0?si=RTMsdUU3UgUGkOvE

તલાટી કમ મંત્રી - 2015 ( Part - 1 )
➡️ https://www.youtube.com/live/c-oQdeGPIVE?si=3L1Ns_Q6pLcEJqoO

તલાટી કમ મંત્રી - 2015 ( Part - 2 )
➡️ https://www.youtube.com/live/vWSMx2UWBlk?si=c8J1CkhQ3rC8j9N_
❤51👏7👍4👌4🔥3
મિત્રો આવતીકાલથી મેથ્સ & રિઝનિંગની સ્પેશિયલ બેચ શરૂ |

આ બેચમાં Zero to Hero & Basic to Brilliance (Maths Book Solution) Course પણ મળશે અને સાથે સાથે Maths & Reasoning ની બૂક્સ પણ.

તો હવે રાહ જોયા વગર આજે આ બેચમાં જોડાઓ અને તમારી તૈયારીને પાક્કી કરો!

બેચની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

▶️ https://www.youtube.com/live/G6lysA4gOQo?si=DGyAlDsDCID86nhI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34🔥5👍4👏4
જો 12 પેનની ખરીદ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી જ થાય, તો નફાની ટકાવારી કેટલી થાય ?
Anonymous Quiz
20%
25%
36%
50%
36%
33.1/3%
8%
66 2/3%
❤20🔥6
રૂ. 500 મૂ.કિ ધરાવતી એક વસ્તુ પર 20% નફો મેળવવા તેની વે.કિ રૂ. ________.
Anonymous Quiz
16%
100
13%
900
14%
400
57%
600
🔥14❤5🙏3👍2
એક વેપારી 15% નફો લઈને એક વસ્તુ રૂ. 100 માં વેચાણ કરે છે, તો તેની પડતર કોસ્ટ (ખરીદ કિંમત) કેટલી હશે ?
Anonymous Quiz
29%
રૂ. 85
37%
રૂ. 86.96
19%
રૂ. 85.15
15%
રૂ. 115
🔥16❤12🙏1
એક વેપારી રૂ. 50,000 ની વસ્તુ 10% નફો કરી અને રૂ. 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે છે, તો તેને ____.
Anonymous Quiz
34%
0.67% નફો થશે
31%
0.87 નફો થશે
30%
0.67% ખોટ-નફો થશે
6%
0.87 ખોટ-નફો થશે
❤21🔥4👏1
એક વેપારી પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે 5 રૂપિયા વળતર કાપી આપે છે, તો તેના પર છાપેલી મૂળ કિંમત _____ રૂપિયા હોય.
Anonymous Quiz
8%
10
28%
20
17%
5
48%
50
❤18🙏3
જલ્દી કરો મિત્રો | ઓફરનો છેલ્લો દિવસ |

મિત્રો, Maths માં Zero માંથી Hero બનવું છે ને?
તો આ બેચ ખાસ તમારાં માટે છે.

તો આજે જ ઓફરનો લાભ મેળવીને બેચમાં જોડાવો અને તમારી તૈયારીને પાક્કી કરો.


➡️ https://www.youtube.com/live/G6lysA4gOQo?si=zD_87xxhd8P4pL-F
❤15🔥1🙏1