ખાસ રેવન્યૂ તલાટી અને કૃષિ યુનિવર્સીટી આણંદ ( જુનિયર ક્લાર્ક )ની તૈયારી કરતાં વિદ્યાર્થીમિત્રો માટે |
આવતીકાલથી ઑફલાઈન અને ઓનલાઈન મોકટેસ્ટ શરૂ થશે. આથી જે વિદ્યાર્થીમિત્રોને મોકટેસ્ટનું Registration કરાવવાનું બાકી છે એ વિદ્યાર્થીમિત્રોને આજે જ 7069430303 પર Registration માટે સંપર્ક કરવાનો રહેશે.
મોકટેસ્ટની તમામ માહિતી માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

❤34🔥2👏2
તો જલ્દીથી જોડાઈ જાઓ Youtube Live માં |
➡️ https://www.youtube.com/live/G6lysA4gOQo?si=zD_87xxhd8P4pL-F
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24🔥4
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામ-સામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે, તો V ની સામે કોણ છે ?
Anonymous Quiz
6%
R
72%
T
18%
M
4%
X
❤25🔥7🙏2
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F વર્તુળાકાર ઊભા છે. D અને C ની વચ્ચે B છે. E અને C ની વચ્ચે A છે. D ની જમણે F છે. A અને F ની વચ્ચે કોણ છે ?
Anonymous Quiz
10%
B
68%
E
13%
F
10%
C
❤16🔥4👌4🎉3
ચાર મિત્રો M, N, O અને P કેરમ રમે છે. M અને N એકબીજાની સામે મો રાખીને બેઠેલા મિત્રો છે. P ઉત્તર દિશા તરફ મો રાખીને બેઠો છે. M પશ્ચિમ દિશા તરફ મો રાખીને બેઠો છે, તો દક્ષિણ તરફ મો રાખીને કોણ બેઠું છે ?
Anonymous Quiz
6%
P
20%
N
70%
O
4%
M
👌14❤6🔥6
પાંચ મિત્રો H, K, P, R, T એક વર્તુળમાં કેન્દ્ર તરફ મોઢું કરીને બેઠા છે. T, H અને R ની વચ્ચે બેઠો છે. P, R ની જમણે ત્રીજો છે. H, T ની ડાબે તરત છે. K ની ડાબે તરત કોણ છે ?
Anonymous Quiz
6%
T
40%
P
23%
H
30%
R
🔥17❤10👏3👌2
પાંચ બાળકો એક હરોળમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બંને છેડા પર કોણ હોય ?
Anonymous Quiz
9%
R, Q
24%
T, S
57%
R, S
10%
એકપણ નહિ
❤14🔥13👍4🙏3
Maths & Reasoning Special Batch | Demo Lecture - 2 |
▶️ મળીએ મિત્રો,
આજે સાંજે 4:00 કલાકે!
➡️ https://www.youtube.com/live/E-jCnZJbbew?si=4L9KlBbO7jc8ndni
આજે સાંજે 4:00 કલાકે!
➡️ https://www.youtube.com/live/E-jCnZJbbew?si=4L9KlBbO7jc8ndni
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29❤🔥3🔥3👏3
તો જલ્દીથી આપેલ લિંક પર ક્લિક કરીને લેક્ચરમાં જોડાઈ જાઓ.
➡️ https://www.youtube.com/live/E-jCnZJbbew?si=1ZQldpAKmnJD8LzN
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17❤🔥3🔥3🙏3
એક વ્યક્તિ રૂપિયા 400માં ખાંડની ખરીદી કરે છે. કુલ ખાંડમાંથી ¾ ખાંડ 10% ખોટમાં અને બચેલી ખાંડ 10% નફામાં વેચે છે, તો નીચે પૈકી કુલ કેટલા ટકા નફો કે ખોટ થયો છે ?
Anonymous Quiz
32%
5% ખોટ
31%
5.5 નફો
26%
5 1/19 ખોટ
11%
5 5/19% ખોટ
❤27👍5🙏1
રૂ. 500 ની વસ્તુ રૂ. 550 માં વેચાય, તો નફો કેટલા ટકા થયો ?
Anonymous Quiz
6%
12%
25%
05%
9%
08%
60%
10%
❤22👍8👌2
માયાબેન રૂ. 200 ના ભાવથી 20 નંગ સાડી ખરીદી. તેમણે આ વેચતાં રૂ. 5000 ઉપજ્યા, તો તેમને કેટલા ટકા નફો થયો હશે ?
Anonymous Quiz
21%
20%
58%
25%
15%
30%
6%
45%
❤21🔥7👍3
એક બોક્સ રૂ. 75માં ખરીદીને 8% ના લાભ (ફાયદા) સાથે વહેચવામાં આવે છે, તો વેચાણ કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
55%
81
20%
89
19%
82
6%
86
❤14🔥9👍3
MATHS & REASONING SPECIAL BATCH |
▶️ મળીએ વિદ્યાર્થીમિત્રો,
આજે સાંજે 4:00 કલાકે!
🔜 ડેમો લેક્ચર - 3
https://www.youtube.com/live/YJf_xETbxMc?si=M2YsuQ1sINsS3_Lt
આજે સાંજે 4:00 કલાકે!
https://www.youtube.com/live/YJf_xETbxMc?si=M2YsuQ1sINsS3_Lt
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤🔥13❤12👍4
મિત્રો, આપણી Youtube channel માં Maths & Reasoning નો ડેમો લેક્ચર - 3 શરૂ થઈ ગયો છે.
➡️ https://www.youtube.com/live/YJf_xETbxMc?si=tjNEAmK6jk9dC09L
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤16👍2🔥2
રેવન્યૂ તલાટીની પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે એ માટે છેલ્લા 10 વર્ષનાં રેવન્યૂ તલાટીની પરીક્ષાનાં પેપર સોલ્યુશનનાં Videos નું લિસ્ટ :
રેવન્યૂ તલાટી - 2016 :
➡️ https://www.youtube.com/live/IAcYh3BSFIE?si=7kTikSUEPhYncvSx
તલાટી કમ મંત્રી - 2017 ( Part - 1 )
➡️ https://www.youtube.com/live/lkmVEycp-KU?si=h1WrcLwOotw51cpc
તલાટી કમ મંત્રી - 2017 ( Part - 2 )
➡️ https://www.youtube.com/live/nPZkM2ZC0oA?si=KkK2hrA1VPn4k6dP
રેવન્યૂ તલાટી - 2014
➡️ https://www.youtube.com/live/SxrE4wTDix0?si=RTMsdUU3UgUGkOvE
તલાટી કમ મંત્રી - 2015 ( Part - 1 )
➡️ https://www.youtube.com/live/c-oQdeGPIVE?si=3L1Ns_Q6pLcEJqoO
તલાટી કમ મંત્રી - 2015 ( Part - 2 )
➡️ https://www.youtube.com/live/vWSMx2UWBlk?si=c8J1CkhQ3rC8j9N_

❤40👍4🔥2