Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
1 થી 5 Question ની સુચના
👌8👍4❤2🔥1
1) ડાબી તરફના છેડા પર કોણ બેસે છે ?
Anonymous Quiz
32%
S
31%
R
25%
U
12%
એકપણ નહિ
❤16👍7🎉2🔥1🙏1
❤15👍4🔥1
3) આ રેખામાં બરાબર વચ્ચે કોણ બેઠું છે ?
Anonymous Quiz
14%
V
59%
R
16%
P
11%
એકપણ નહિ
❤15👍4🔥1
4) S અને V વચ્ચે કેટલા માણસો બેસે છે ?
Anonymous Quiz
28%
2
22%
4
43%
3
7%
એકપણ નહિ
❤13👍4🔥1
5) નીચે પૈકી કયો વિકલ્પ એકબીજાને અડીને ન બેઠા હોય એવા વ્યક્તિઓ દર્શાવે છે ?
Anonymous Quiz
15%
S, U
26%
Q, T
22%
R, P
38%
V, P
❤23👍4🔥1👌1
▶️ ડેમો લેક્ચર - 4 |

મળીએ મિત્રો, આજે સાંજે 4:00 કલાકે!

➡️ https://www.youtube.com/live/VKrEfZEz0rI?si=hptmnYFMqQK0JXqt
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤8🔥3👍1
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કમાં પહેલા પ્રાથમિક પરીક્ષા લેવાશે પછી મુખ્ય પરીક્ષા લેવાશે!
❤51👍24👌7
▶️ મિત્રો Youtube Live માં ડેમો લેક્ચર - 4 શરૂ થઈ ગયો છે.

➡️ https://www.youtube.com/live/VKrEfZEz0rI?si=tS0J_Tp90dr3AcVG
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11👍3
રેવન્યૂ તલાટીની પરીક્ષાના કોલ લેટર બાબતે!
@nirajbharwad
👍32❤20👌2
એક ઘડિયાળની કિંમત રૂ. 950 છે. જો નુકશાનની ટકાવારી 30% હોય, તો કેટલા રૂપિયાનું નુકશાન થાય ?
Anonymous Quiz
22%
665
17%
785
57%
285
4%
1650
🔥20❤13🎉4👍3🙏3👏1
એક વસ્તુ રૂ. 400 માં વેચતા વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય, તો તેની પડત કિંમત રૂ. ____ હોવી જોઈએ.
Anonymous Quiz
39%
360
33%
440
24%
40
4%
10
❤29👍2🎉2🔥1
30% ખોટથી વસ્તુ વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય ?
Anonymous Quiz
19%
10:3
64%
10:7
14%
5:7
4%
5:2
❤13👏13🔥5👍4🙏2
17 ફૂલદાની રૂ. 720 ના વેચવાથી મૂળ કિંમત જેટલી ખોટ જાય છે, તો આ ફૂલદાની મૂળ કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
22%
36
36%
60
34%
72
8%
90
🙏21❤10🎉7👍4👌4💯4❤‍🔥2
છાપેલી કિંમત ઉપર 155 વળતર આપવા છતા વેપારીને 20% નફો મળે છે, તો રૂ. 170માં ખરીદેલ વસ્તુ પર વેપારીએ કઈ કિંમત છાપી હશે ?
Anonymous Quiz
11%
રૂ. 120
47%
રૂ. 204
34%
રૂ. 240
8%
રૂ. 190
👌26❤11🙏4❤‍🔥3👍3🔥2
Last Demo Lecture |

▶️ મળીએ વિદ્યાર્થીમિત્રો,
આજે સાંજે 4:00 કલાકે!


➡️ https://www.youtube.com/live/ksXm_GWJdPc?si=BoBMMjvUKoC2TcaN
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18💯4👍2
એક કર્તવ્યનિષ્ઠ અને જાગૃત વિદ્યાર્થી જ શિક્ષકની સાચી ઓળખ હોય છે.

મારાં પર આટલો વિશ્વાસ રાખવા બદલ આપ સૌ નો સહૃદય આભાર વ્યક્ત કરું છું.


- નિરજ ભરવાડ!
❤247🙏54👏15💯11👍9🎉5🔥4
▶️ મિત્રો, Maths & Reasoning ની સ્પેશિયલ બેચનો છેલ્લો ડેમો લેક્ચર શરૂ થઈ ગયો છે.

➡️ https://www.youtube.com/live/ksXm_GWJdPc?si=U1SaE3V1h-_tKtfm
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍3🎉3
Forwarded from VARTMAN ACADEMY
SUPER 30 QUESTION SERIES |

આવનારી રેવન્યૂ તલાટીની પરીક્ષા પહેલાં દરેક વિષયનું યોગ્ય રીતે વિષયવાર revision વિદ્યાર્થીમિત્રો કરી શકે એ હેતુથી આપણી વર્તમાન એકેડમીની Youtube Channel પર આવતીકાલથી Everyday
Super 30 Question Series શરૂ કરી રહ્યા છીએ.

તો મળીએ વિદ્યાર્થીમિત્રો, આવતીકાલે સવારે 11:00 કલાકે આપણી વર્તમાન એકેડેમીની Youtube Channel પર.


➡️ https://www.youtube.com/live/Qsd_J8Entlg?si=govDVG_2RfvCzgfV

@vartmanacademy
❤53👍7🔥5👏4
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-

1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર Free Test Series પર ક્લિક કરો.

3) ત્યારબાદ ‘Telegram Weekly Test' નાં ફોલ્ડરમાં Maths & Reasoning પર ક્લિક કરો.

4) તેમાં 'Telegram Weekly Test - 9' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤41👍1