Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.04K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
DySO પ્રિલિમ્સ પરીક્ષા બાબતે અપડેટ|
👍66❤16🙏11🎉3🔥2👌2💯2
મારાં વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

આવતીકાલે યોજાવનારી DySO ની પરીક્ષામાં આપ સૌની મહેનત રંગ લાવે અને આપ સૌ ઉતિર્ણ થાવ તેવી શુભેચ્છાઓ સહ.

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
નર્મદની આ પંક્તિઓ આપ સૌને અર્પિત.


- નીરજ ભરવાડ!
❤276🙏55👍20❤‍🔥9
❤34🔥4👍1
આજે લેવાયેલ DySO નાં પેપર સોલ્યુશન માટે Youtube Live માં આવી જાઓ મિત્રો!

➡️ https://www.youtube.com/live/vRGZpXCtrQ4?si=RO1TyY5vTrZZTvtf
❤19👍18
Dyso Paper SOLUTION.pdf
57.5 MB
આજે લેવાયેલ DySO ના પેપરનાં સોલ્યુશનની PDF |
👍71❤24🔥14👏10
એક રકમ સાદા વ્યાજે મૂકવાથી 2 વર્ષે પછી વ્યાજ રૂ. 756 મળે છે. જો વ્યાજનો દર 6% હોય, તો તે રકમ કઈ હશે ?
Anonymous Quiz
9%
રૂ. 6000
34%
રૂ. 6400
19%
રૂ. 6600
38%
એકપણ નહિ
👍18❤16❤‍🔥3
કઈ રકમ પર સાદા વ્યાજથી 6 મહિનામાં 4% વાર્ષિક વ્યાજના દરથી રૂ. 150 વ્યાજ મેળવી શકાય ?
Anonymous Quiz
11%
રૂ. 5000
58%
રૂ. 7500
21%
રૂ. 10,000
9%
રૂ. 15000
❤22👍8🎉2👌2
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂ. 15200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3% તે પછીના ત્રણ વર્ષના માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય, તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?
Anonymous Quiz
11%
રૂ. 34,600
45%
રૂ. 38000
24%
રૂ. 39800
20%
એકપણ નહિ
❤21👍8
એક રકમ 4 વર્ષમાં 5% સાદા વ્યાજે વધીને રૂ. 504 થાય, તો તે જ રકમ 10% સાદા વ્યાજે 2 વર્ષમાં વધીને કેટલી થશે ?
Anonymous Quiz
9%
રૂ. 440
29%
રૂ. 500
28%
રૂ. 525
34%
એકપણ નહિ
👍15❤11🙏2👏1
અમુક રકમ પર અમુક ટકાએ સાદું વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ______થાય.
Anonymous Quiz
10%
5%
34%
10%
47%
7.5%
9%
12%
👍15❤11🙏2
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે Maths & Reasoning ની સ્પેશિયલ બેચ શરૂ થઈ ગઈ છે.

આ બેચનાં ડેમો લેક્ચર નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જોઈ શકશો.

ડેમો લેક્ચર - 1 |
➡️ https://www.youtube.com/live/G6lysA4gOQo?si=DcCBKHE3WgOp36XG

ડેમો લેક્ચર - 2 |
➡️ https://www.youtube.com/live/E-jCnZJbbew?si=cQa73DbYjaYdpTEH

ડેમો લેક્ચર - 3 |
➡️ https://www.youtube.com/live/YJf_xETbxMc?si=T8q79iTx_cpRLSXl

ડેમો લેક્ચર - 4 |
➡️ https://www.youtube.com/live/VKrEfZEz0rI?si=EKUVM9WeRgjE2PjE

ડેમો લેક્ચર - 5 |
➡️ https://www.youtube.com/live/ksXm_GWJdPc?si=G1v6fG5eMB6n580j

બેચની તમામ વિગત માટે આજે જ સંપર્ક કરો - 9558121303.

ઓનલાઈન બેચમાં જોડાવા માટે આપણી જીગો એપ પરથી બેચમાં જોડાઈ શકશો.

📱 Android Link :
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

🍎 iOS Link :
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459

@nirajbharwad
❤27🔥5👍3
Congratulations to Our weekly test winner!
Keep up the excellent work and continue to inspire others.
Well done!
❤41👍10🔥6👏3
RRB Group-D(Level-01)Exam Date Out
Exam Date -17 Nov to End of Dec 2025
🔥43❤19👍19🎉5👏2👌1
-1/2, 0, ½, 1, 3/2, ?
Anonymous Quiz
20%
5/2
19%
0
50%
2
12%
એકપણ નહિ
❤18🔥12🎉3👍1
❤27🔥7👍1
4/9, 9/20, ____, 39/86, 79/174.
Anonymous Quiz
12%
17/40
47%
19/42
34%
20/45
7%
29/53
🔥15❤8🎉3👍2
શ્રેણી 8, 2, ½ નું ચોથું પદ કયું હશે ?
Anonymous Quiz
7%
2
21%
4
56%
1/8
16%
¼
👍21❤12🔥3
2/3, 4/7, ?, 11/21, 16/31
Anonymous Quiz
13%
5/9
40%
6/11
40%
7/13
7%
9/17
❤27🎉10🙏8👍6👌2
4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ રૂ. 1120 થયું, તો મૂળ રકમ કેટલી હશે ?
Anonymous Quiz
45%
રૂ. 4000
24%
રૂ. 4500
26%
રૂ. 3500
5%
રૂ. 5000
❤20🔥6👍2👌2🙏1
રૂ. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે સાદુવ્યાજ કેટલું થશે ?
Anonymous Quiz
66%
2000
15%
1500
13%
2100
6%
1000
❤19🔥5👍2👌2🙏1