નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-
1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/in/app/jigo-app/id6502857459
2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર Free Test Series પર ક્લિક કરો.
3) ત્યારબાદ ‘Telegram Weekly Test' નાં ફોલ્ડરમાં Maths & Reasoning પર ક્લિક કરો.
4) તેમાં 'Telegram Weekly Test - 10' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

❤33👍13🎉2
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Maths - Reasoning ના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ Maths - Reasoning ના પુસ્તકો.
ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી અતિ મહત્વના પ્રશ્નોનો અતિ મહત્વ સંગ્રહ.
- ભૂતકાળમાં ગુજરાત સરકારની પરીક્ષામાં આ પુસ્તકોમાંથી પૂછાયેલા પ્રશ્નો
- Maths - Reasoning ના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા 81 Chapters
- 2500 + Practice Questions ( Maths )
- 3050 + Practice Questions ( Reasoning )
- દરેક પ્રકરણના અંતે Exercise સમજૂતી સાથે
- બંને પુસ્તકમાં ચકલી થી બાજ જેવા Practice Questions
For more details call us on 9558121303, 7069430303.
Maths - Reasoning ના પુસ્તકો ઓર્ડર કરવા માટે આજે જ ડાઉનલોડ કરો - JIGO APP
➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

❤36👍7🔥4🎉3🏆1
આજે હમણાં લેવાયેલ રેવન્યૂ તલાટીનાં પેપર સોલ્યુશન માટે Youtube Live પર આવી જાઓ મિત્રો!
➡️ https://www.youtube.com/live/X8oz2QSZVu8?si=tXyK9m0BUhgyok0b
➡️ https://www.youtube.com/live/X8oz2QSZVu8?si=tXyK9m0BUhgyok0b
❤33🎉7
રૂ. 2000 નું 15% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?
Anonymous Quiz
8%
રૂ. 300
30%
રૂ. 600
51%
રૂ. 645
11%
રૂ. 345
❤33👍6🙏1
રૂ. 16000 નું 20% વ્યાજના દરે 9 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ? (વ્યાજ દર 3 મહીને ઉમેરાય છે.)
Anonymous Quiz
7%
રૂ. 2500
42%
રૂ. 2880
30%
રૂ. 2522
22%
એકપણ નહિ
❤23👍4👌4
7.25% લેખે રૂ. 5432 ના એક વર્ષમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. ____છે.
Anonymous Quiz
14%
393.82
37%
10.82
41%
0
8%
50.82
❤22🙏3👍2👏1
એક ધિરાણ કરતી પેઢી સાદા વ્યાજે નાણા ઉછીના આપવાનો દાવો કરે છે. પરંતુ તેમાં મુદ્દલની ગણતરી માટે દર 6 મહીને વ્યાજનો સમાવેશ કરે છે. જો તે 10% ના દરે વ્યાજ વસૂલ કરે છે, તો વ્યાજનો અસરકાર વાર્ષિક દર _____ બને છે.
Anonymous Quiz
14%
5%
36%
10.50%
42%
10.25%
9%
10.10%
❤16👍6
રૂ. 15000 ના મુદ્દલ ઉપર 2 વર્ષ માટેના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 96 છે, તો વ્યાજનો વાર્ષિક દર શું થશે ?
Anonymous Quiz
21%
8
32%
10
27%
12
20%
નક્કી ન કરી શકાય
❤21👍5💯3🎉1
એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે, “તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે.” તો તે સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય ?
Anonymous Quiz
6%
પત્ની
13%
માતા
78%
બહેન
3%
માસી
❤17👍10🔥4
એક ફોટોગ્રાફમાની વ્યક્તિ તરફ જોઈ P એ કહ્યું “તે વ્યક્તિના પિતા મારા પિતાના પુત્ર છે.” તો તે તે ફોટોગ્રાફમાની વ્યક્તિ કોણ છે ?
Anonymous Quiz
38%
P નો ભાઈ
31%
P પોતે
21%
P ના કાકા
10%
એકપણ નહિ
❤25👍6👌6
માતા અને દિકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા માતાએ તેના ભાઈને રાખડી બાંધી દિકરીએ તેના ભાઈને રાખડી બાંધી, તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે ?
Anonymous Quiz
69%
મામા-ભાણેજ
11%
કાકા-ભત્રીજા
10%
સસરો-જમાઈ
9%
પિતા-પુત્ર
❤22👍1
જો F એ A નો ભાઈ છે.
C એ A ની દીકરી છે.
F એ K ની બહેન છે. G એ C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે ?
C એ A ની દીકરી છે.
F એ K ની બહેન છે. G એ C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે ?
Anonymous Quiz
6%
C
27%
A
47%
F
20%
K
❤25👍6🔥2