એક ટ્રેન પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે મુસાફરી કરે છે અને 8 જંકશન સ્ટેશનોને કેટલાક સમય રોકાય છે. ટ્રેન 1300 કિમીનું અંતર 1 દિવસમાં પુરું કરે છે. જો ટ્રેન દરેક જંકશન ઉપર એક સરખા સમય માટે રોકાણ કરતી હોય, તો દરેક સ્ટેશનઉપર તે કેટલો સમય રોકાણ કરે છે ?
Anonymous Quiz
18%
20 મિનિટ
48%
30 મિનિટ
28%
40 મિનિટ
6%
60 મિનિટ
❤20👍5🎉5
કૃષિ યુનિવર્સીટી જુનિયર ક્લાર્ક - 2025 | Paper Solution | Maths |
▶️ મળીએ વિદ્યાર્થીમિત્રો,
આજે સાંજે 6:00 કલાકે |
➡️
https://www.youtube.com/live/5256BMEu6ck?si=q6Gq86uQn0V2tjRS
આજે સાંજે 6:00 કલાકે |
➡️
https://www.youtube.com/live/5256BMEu6ck?si=q6Gq86uQn0V2tjRS
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤35👌6👍1
➡️ https://www.youtube.com/live/5256BMEu6ck?si=vNo6d4VipBrl-CGZ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍14❤9👏2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-
1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
Org Code - TYKWNB
2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
3) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
4) તેમાં 'Maths - Telegram' માં Weekly Test - 13' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

❤51👏3👍1
જીગો પ્રવાહની વિરુદ્ધ દિશામાં 32 kmph ની ઝડપે તથા પ્રવાહની દિશામાં 44 kmph ની ઝડપે ગતિ કરે, તો તેમાં પ્રવાહની ઝડપ શોધો.
Anonymous Quiz
12%
4 kmph
25%
5 kmph
57%
6 kmph
6%
7 kmph
👍15❤3🔥2🙏2
પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક બોટની ઝડપ 18 kmph છે. જો શાંત પાણીમાં બોટની ઝડપ 21 kmph હોય, તો પ્રવાહની દિશામાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
43%
24 kmph
25%
20 kmph
24%
19 kmph
8%
42 kmph
❤21👌3👍2🎉1
એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપવા 6 કલાક 30 મિનિટ લાગે છે તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું અંતર કાપતા 3 કલાક લાગે છે, તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
16%
21:5
37%
19:7
26%
11:3
22%
એકપણ નહિ
❤17👍3👌2
એક હોડી નદીના પ્રવાહ સાથે 50 કિમી/કલાકની ઝડપે જાય જયારે સામા પ્રવાહે 40 કિ.મી/કલાકની ઝડપે જાય છે, તો પ્રવાહ અને હોડીની ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
14%
હોડી – 50 kmph, પ્રવાહ – 40 kmph
37%
હોડી – 45 kmph, પ્રવાહ – 10 kmph
38%
હોડી – 45 kmph, પ્રવાહ – 5 kmph
11%
હોડી – 40 kmph, પ્રવાહ – 10 kmph
❤25🔥6👍3🎉3👌2
568 752 498 927 456
ઉપરના આપેલ પ્રત્યેક સંખ્યાના બેકી અંકમાંથી એક અને એકી સંખ્યામાંથી બે બાદ કરતાં સૌથી મોટી બીજી સંખ્યા કઈ ?
ઉપરના આપેલ પ્રત્યેક સંખ્યાના બેકી અંકમાંથી એક અને એકી સંખ્યામાંથી બે બાદ કરતાં સૌથી મોટી બીજી સંખ્યા કઈ ?
Anonymous Quiz
7%
456
26%
498
57%
752
10%
568
❤21👍3🔥1
❤17👍10🙏6👌4🔥3
👍22🔥9❤4
નીચેના સમીકરણમાં * ની જગ્યાએ આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ ચિન્હનો મૂકી શકાય ?
6 * 2 * 3 * 5 * 6 = 30
6 * 2 * 3 * 5 * 6 = 30
Anonymous Quiz
14%
+, ÷, ×, -
31%
×, -, ÷, +
43%
÷, -, +, ÷
12%
+, ×, -, ÷
❤18🔥11👍2
❤27👍6🔥4👌2🎉1
પ્રવાહની દિશામાં એક બોટની ઝડપ 20 kmph છે. જો શાંત પાણીમાં આ બોટની ઝડપ 15 kmph હોય, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
36%
10 kmph
26%
12 kmph
18%
16 kmph
20%
5 kmph
❤10🙏5👍3
એક બોટની પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને શાંત પાણીમાં ઝડપ અનુક્રમે 15 અને 21 છે, તો પ્રવાહની ઝડપ શોધો.
Anonymous Quiz
48%
6 kmph
25%
42 kmph
22%
30 kmph
5%
32 kmph
❤12👍3🔥3👌2🎉1