એક બોટને 24 kmનું અંતર કાપતા પ્રવાહની દિશામાં 2 કલાક લાગે છે જયારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6 કલાક લાગે છે, તો શાંત પાણીમાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
34%
8 kmph
27%
10 kmph
29%
12 kmph
10%
6 kmph
❤12👍2🙏1
હોડી 9 કિ.મી પ્રતિ કલાકના દરે પ્રવાહની દિશામાં અને 6 કિ.મી પ્રતિ કલાકના દરે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે, તો શાંત પાણીમાં બોટની ઝડપ શોધો.
Anonymous Quiz
11%
5 kmph
26%
2 kmph
52%
7.5 kmph
12%
1.5 kmph
❤9👍1
એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 6 kmph છે. જો પ્રવાહની ઝડપ 1 kmph હોય, તો તે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી હશે ?
Anonymous Quiz
11%
7 kmph
49%
5 kmph
31%
3.5 kmph
9%
એકપણ નહિ
🏆10❤5👍1
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-
1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
Org Code - TYKWNB
2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
3) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
4) તેમાં 'Maths - Telegram' માં Weekly Test - 14' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

❤58👍4❤🔥1
❤31🎉10👍7👌6🔥3
❤32👍9👌6🔥2
એક મહિનાનો પહેલો દિવસ સોમવાર છે અને તે જ મહિનાનો છેલ્લો દિવસ રવિવાર છે, તો તે કયો મહિનો થશે ?
Anonymous Quiz
7%
મે
20%
માર્ચ
26%
એપ્રિલ
47%
ફેબ્રુઆરી
❤20👍13🔥5👌3🏆2
આજે બુધવાર હોય, તો 97 દિવસ પછી કયો વાર હશે ?
Anonymous Quiz
9%
સોમવાર
56%
મંગળવાર
21%
બુધવાર
15%
ગુરુવાર
❤26👍10🙏3🔥2🎉2🏆2
જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય, તો તે જ મહિનાની 31મી એ કયો વાર હશે ?
Anonymous Quiz
23%
મંગળવાર
22%
શનિવાર
14%
શુક્રવાર
41%
સોમવાર
❤32👍9❤🔥3🔥1
❤30👏8👍2
❤20👍11👏3
❤35🔥3👏3
❤31👍10👏2🎉1
❤32👏5🔥4
❤38🏆7🔥2🎉2🙏1
જો એન્જીનીયરનો સંબંધ મશીન સાથે હોય, તો ડોક્ટરનો સંબંધ કોની સાથે ?
Anonymous Quiz
29%
શરીર
29%
દવા
19%
રોગ
24%
હોસ્પિટલ
❤31👍7🏆5🔥3👌1