❤22🏆3🔥2👍1🎉1👌1
❤34👍5🔥1🎉1🏆1
❤26👍4🏆4🔥1🙏1
નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર અને 1990 વર્ષનું કેલેન્ડર સમાન છે ?
Anonymous Quiz
39%
2001
24%
1995
30%
1996
7%
1997
❤18👍3🔥2🙏1🏆1
વર્ષ ઇ.સ. 100 ના અંતિમ દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
16%
ગુરુવાર
36%
શનિવાર
38%
રવિવાર
10%
શુક્રવાર
❤11🔥5🎉4
આજે સોમવાર છે, તો 62 દિવસ બાદ કયો વાર હશે ?
Anonymous Quiz
13%
શનિવાર
59%
રવિવાર
16%
શુક્રવાર
12%
સોમવાર
❤18🔥2🎉2👍1👏1
ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 2, 5, 7 મો મહિનો કયો આવે ?
Anonymous Quiz
31%
વૈશાખ, શ્રાવણ, આસો
32%
પોષ, ફાગણ, વૈશાખ
31%
ફેબ્રુઆરી, મે, જુલાઈ
6%
જેઠ, શ્રાવણ, આસો
👍18❤11🔥2👌2
જો 7 માર્ચ 2012 ગુરુવાર હોય, તો 7 માર્ચ 2011 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
8%
સોમવાર
48%
મંગળવાર
31%
બુધવાર
12%
શુક્રવાર
❤16🙏6👍3👌3🔥2
1989 ના વર્ષનું કેલેન્ડર અને બીજા કયા વર્ષનું કેલેન્ડર સરખા જ હશે ?
Anonymous Quiz
14%
1997
35%
2001
28%
1993
24%
1995
❤20👍2
❤14🔥1
🔥10❤3👍2
21 સપ્ટેબર, 1987 ના ઓરજ અઠવાડિયાનો કયો દિવસ હતો ?
Anonymous Quiz
20%
સોમવાર
36%
રવિવાર
36%
મંગળવાર
7%
શનિવાર
❤15👍1
❤16👍2🔥2🎉2
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!
આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.
ટેસ્ટ આપવા માટે નીચે મુજબનાં steps follow કરવા :-
1) સૌપ્રથમ જીગો એપ્લિકેશન ડાઉનલોડ કરો.
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/in/app/myinstitute/id1472483563
Org Code - TYKWNB
2) ત્યારબાદ એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
3) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.
4) તેમાં 'Maths - Telegram' માં Weekly Test - 15' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.
Thank you,
Team Niraj Bharwad!

❤24
સમાંતર શ્રેણી 6, 10, 14, 18,... નું (n - 1)મું પદ ____ છે.
Anonymous Quiz
20%
4n + 2
32%
4n + 3
29%
4n + 2
19%
4n - 2
❤19🔥2👏2👌2
સમાંતર શ્રેણી 4, 8, 12, 24, …… (n - 1)મું પદ શોધો.
Anonymous Quiz
24%
4(n - 1)
24%
4n2
41%
4(n - 2)
12%
4n
❤12🔥2👌2
જો સમાંતર શ્રેણીમાં a = 18 અને d = - 8 હોય, તો પ્રથમ ચાર પદ શું હશે ?
Anonymous Quiz
11%
18, 10, 4, -6
31%
18, 8, 2, -4
34%
18, 8, 0, -8
24%
18, 10, 2, -6
❤9🔥3
સમાંતર શ્રેણીનું 4થુ અને 7મુ પદ 14 અને 224 છે. તો શ્રેણીનું 2જુ પદ શું થશે ?
Anonymous Quiz
11%
-110
36%
-134
45%
-126
8%
-116
❤11🔥2🎉2🙏1