Niraj Bharwad
113K subscribers
1.58K photos
64 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
❤26👍1
❤35👏4🙏3👍1
કેમ છો મિત્રો,

Finally... ખાખીનું પરિણામ આવી ગયું છે.
તો મારા ખાખીનાં ધુરંધરોનું પરિણામ શું આવ્યું છે એ મારા માટે જાણવું અત્યંત જરૂરી છે.

તો સંસ્થાનાં નંબર ( 9558121303 ) પર આપનાં પરિણામ વિશે જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે.

આપનો વિશ્વાસુ,
નિરજ ભરવાડ!
❤94🔥20🙏8👍6💯2
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજનાં Youtube Live માં કહેલું Basic Maths ના Chapters નાં લિસ્ટ માટે કહ્યું હતું.

➡️https://www.youtube.com/live/JSGNc5nG5-U?si=YyZ1bC9IO-w2i3fo

તો આ રહ્યું Basic Maths નાં Chapters નું લિસ્ટ. જેનાં Chapter wise Videos પણ આપણી Youtube Channel પરથી તમને મળી રહેશે.

- સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર
- ભાગાકાર ના નિયમો
- લ.સા.અ અને ગુ.સા.અ
- છેદ ઉડાડો
- ત્રિરાશી
- વર્ગ અને વર્ગમૂળ
- ઘન અને ઘનમૂળ
- ઘાત અને ઘાતાંક
- અપૂર્ણાંક
- દશાંશ અવયવ
- ± વાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર
- ડા.બા. અને જ.બા.નો નિયમ


Thank you,
Team Niraj Bharwad!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤146👍30🔥11👏11🏆4👌2🙏1
મિત્રો,
આ જ સમય છે સુખનો સુરજ ઉગાડવાનો. ☀️

હવે આપણે પણ અર્જુનની જેમ 🎯
આપણું તીર માત્ર આપણા લક્ષ્ય પર જ રાખવું જોઈએ.

આવનારી PSI અને કોન્સ્ટેબલ ભરતીમાં
Maths & Reasoning
બંને એવા વિષયો છે
જેમાં તમે વધુ સારા માર્ક્સ⭐ મેળવી શકશો.

અને સારા માર્ક્સ મેળવવા માટે
તૈયારી તો અત્યારથી જ શરૂ કરવી પડે ને? ⏳

તો Maths & Reasoning માં સારો Score કરવા માટે
આ બેચ તમને 1001% ઉપયોગી થશે. 🚀

📲 આજે જ ડાઉનલોડ કરો – JIGO APP
➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo

અને બેચમાં જોડાઈને
સાચી દિશામાં તમારી તૈયારી શરૂ કરો. 📘✨

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9558121303
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤50👍5🏆2🔥1
❤27🔥5👌4👍2
👍27❤11🔥6
પોલીસ ભરતી FAQ.pdf
450.6 KB
નવી પોલીસ ભરતીમાં તમારાં દરેક પ્રશ્નનો જવાબ આ PDF માંથી મળી રહેશે.
❤55🙏5❤‍🔥3👏3👍2🔥2
મારા વિદ્યાર્થીઓની સફળતા એ જ મારી સાચી સફળતા.
❤209👍23🏆20🔥15🎉2
આવનારી PSI અને કોન્સ્ટેબલ માટે Basic Maths નાં Chapter નાં Youtube Videos નું લિસ્ટ |

ભાગાકારનાં નિયમો :

Part - 1 |
➡️ https://youtu.be/3xWlubFNSMM?si=KrNWzV6zI7qckJ_n

Part - 2 |
➡️ https://youtu.be/5BSPNtCFRqc?si=w2cUZVFJfVXz3sMt

Part - 3 |
➡️ https://youtu.be/mfSk5JAzwME?si=kc7kYDqEBnEj_zaP

ભાગાકારનાં નિયમો :
Part - 1 |
➡️ https://youtu.be/5h0DZnaHldo?si=h6q-ZUqVKdDGjTJP

Part - 2 |
➡️ https://youtu.be/cCkD_NJorOA?si=Y0OQkmUTNVxMCQKl

છેદ ઉડાડતાં શીખો :
➡️ https://youtu.be/6dYH6nqhIf4?si=k8wzEyHccS802gI-

ત્રિ-રાશિ :
Part - 1 |
➡️ https://youtu.be/RaEL2aCTO-0?si=EZyHG6ZsLTgUmd9p

Part - 2 |
➡️ https://youtu.be/JAr7uwivMmQ?si=z5OMEUnjZXrQpqA7

ઘાત-ઘાતાંક :
➡️ https://youtu.be/5wjLxXv3cc8?si=ge6F1QGC3tEHKEB-

અપૂર્ણાંક :
➡️ https://youtu.be/FteOwbpTF6g?si=JckpPdT7RWZ2TztT

વધુ માહિતી માટે આજે જ જોડાવો અમારી ટેલિગ્રામ ચેનલ પર - https://t.me/nirajbharwad
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59👍18🔥1