❤100👍20🎉5👌5🔥2
❤127👌25👍14🙏9🔥8
કોન્સ્ટેબલ & PSI માર્ગદર્શન |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDlYX414WbPUg6DvFBB_xGk&si=wQZAcYPHJMLk4NP8
કોન્સ્ટેબલ & PSI - TOP 10 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBJqHtw2vt7S16_QWkQO1Si&si=VuloTaHP38-rD8Mo
કોન્સ્ટેબલ & PSI - TOP 20 Question Series |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDeY7Hzy5zsoxyGoaS6_HGE&si=ylXp6JFMXvI3CKcF
કોન્સ્ટેબલ & PSI - Difficulty Session |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZA5Ek206zscjagOZhpNrruL&si=HW55r8LNQt1beZn-
PSI Workshop |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZCY1No-y3VLbyuav5cLA11B&si=wUyd8RLyqfCWCP6Z
કોન્સ્ટેબલ મોકટેસ્ટ |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZBwA_qzoYGnCaeUbXsNFy_b&si=HGewbyN2grTGvUAP
PSI Mocktest |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZAZy9ohA1lGnvf7SJQP_lG9&si=QK4weGUcDLtYy4Jt
કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન |
➡️https://youtube.com/playlist?list=PLyHykrALLBZCGTgjME819OinLM7FLB_R1&si=FPvsA6xP5AdfQNay
PSI Paper Solution |
➡️ https://youtube.com/playlist?list=PLyHykrALLBZDEHFceHMmqpKHQx-BvrLol&si=0NZITEzF-vpTRG27
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤47💯5👍1
PSI અને કોન્સ્ટેબલમાં પાસ થવા માટે શું કરવું જોઈએ?
તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આવતીકાલે સવારે 11:00 કલાકે |
➡️ https://www.youtube.com/live/-bZs2K4tAWI?si=1mydWttNgmP8b47Q
તો મળીએ ખાખીનાં ધુરંધરો,
આવતીકાલે સવારે 11:00 કલાકે |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤58🔥15👏6👍3
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ.કેટલો થાય?
Anonymous Quiz
10%
16
19%
24
19%
32
52%
48
❤90👍15🎉9👌9🔥2👏2
18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથાલ.સા.અ. નો તફાવત _ છે.
Anonymous Quiz
22%
6
22%
630
50%
624
6%
636
❤65👍13👌9🏆1
❤76👍14🙏1🏆1
❤64🏆12👍8❤🔥2
30, 40, 50નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય?
Anonymous Quiz
7%
100, 5
61%
10, 600
21%
600, 10
11%
5, 100
❤96💯20👍18🔥4🎉4👌3🙏2🏆2
PSI અને કોન્સ્ટેબલમાં પાસ થવા માટે શું કરવું જોઈએ?
હમણાં 11:00 કલાકે મળીએ છીએ મિત્રો!
➡️ https://www.youtube.com/live/-bZs2K4tAWI?si=9JDhMiR92x94zTdo
હમણાં 11:00 કલાકે મળીએ છીએ મિત્રો!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤51🔥11👏4👍2
માતા અને તેના ચાર બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, જેમાં જો માતાની ઉંમરને બાકાત રાખવામાં આવે તો સરેરાશમાં 4 વર્ષનો ઘટાડો થાય છે. માતાની ઉંમર કેટલી છે ?
Anonymous Quiz
10%
38 વર્ષ
22%
52 વર્ષ
29%
44 વર્ષ
40%
31 વર્ષ
❤74👌15🔥9🎉8👍7🙏4🏆1
T, U, V નું સરેરાશ વજન 60 kg છે. જો T અને U ની સરેરાશ 50 kg અને U અને V ની સરેરાશ 65 kg છે. તો U નું વજન શોધો.
Anonymous Quiz
14%
45 kg
51%
50 kg
24%
65 kg
11%
40 kg
❤60👌9👍3🏆2
રોહિતની 5 દિવસની સરેરાશ બચત ₹ 260 છે. જો તેની પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે ₹ 235, ₹ 240, ₹ 345 અને ₹ 358 છે, તો પછી 5મા દિવસે તેની બચત કેટલી છે ?
Anonymous Quiz
12%
₹ 132
27%
₹ 142
20%
₹ 127
40%
₹ 122
❤50🏆9👍8🎉3
એક બેકર 250g, 300g, 400g, 350g અને 450g વજનના પાંચ પ્રકારના બ્રેડના ગડ્ડા તૈયાર કરે છે. એક ગડ્ડાનું સરેરાશ વજન કેટલું છે ?
Anonymous Quiz
8%
375g
18%
370g
68%
350g
6%
355g
❤46👍11🏆1
એક રસોઇયો રસોઈ વર્ગમાં ઉપયોગ કરવા માટે ત્રણ પ્રકારના મસાલાનું મિશ્રણ તૈયાર કરી રહ્યો છે. મિશ્રણનું વજન 200g, 250g અને 300g છે. એક મસાલાના મિશ્રણનું સરેરાશ વજન કેટલું છે ?
Anonymous Quiz
5%
260g
73%
250g
15%
220g
7%
275g
❤67👍15👌7❤🔥5🏆2
મળીએ આવતીકાલે સવારે 11:00 કલાકે |
CCE PYQ's Series |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤39👍19🔥7🙏2