Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26
100K એ માત્ર આંકડો નથી.
મારા પ્રત્યેનો તમારો આ અતૂટ વિશ્વાસ છે.
તમારાં આ અઢળક પ્રેમ માટે દિલથી ખૂબ ખૂબ આભાર! 🙏
➡️https://t.me/nirajbharwad
મારા પ્રત્યેનો તમારો આ અતૂટ વિશ્વાસ છે.
તમારાં આ અઢળક પ્રેમ માટે દિલથી ખૂબ ખૂબ આભાર! 🙏
➡️https://t.me/nirajbharwad
❤348🎉62👍33🏆18👏15🔥11🙏5👌4
જો 'X' એટલે ' −', 'Y' એટલે '×', 'Z' એટલે '+' અને 'W' એટલે '÷' તો નીચેનામાંથી કોનું પરિણામ 65 થાય ?
Anonymous Quiz
46%
30 W 2 Y 5 Z 10 X 20
24%
40 Y 2 Z 10 X 30 W 5
20%
50 X 20 Y 2 W 5 Z 10
10%
25 Z 35 X 5 W 10 Y 2
❤37🔥10🙏3👌2
જો 'I' નો અર્થ '+', 'J' નો અર્થ '×, 'K' નો અર્થ '÷', 'L' નો અર્થ '-' હોય, તો નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન(?) ના સ્થાને શું આવશે ?
38 I (16 J 2 L 4 J 3) I (8 J 5) K 2 = ?
38 I (16 J 2 L 4 J 3) I (8 J 5) K 2 = ?
Anonymous Quiz
12%
66
29%
86
18%
72
41%
78
❤30👍5🔥5👌2🏆2
જો નીચેના સમીકરણમાં '+' નો અર્થ '-','−' નો અર્થ '×',' ×' નો અર્થ '÷' અને '÷'નો અર્થ '+' હોય, તો પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે ?
11 + 4 – 2 ÷ 10 × 5 = ?
11 + 4 – 2 ÷ 10 × 5 = ?
Anonymous Quiz
10%
10
39%
1
21%
14
29%
5
❤42🔥14❤🔥5🎉2
જો 'A' નો અર્થ '÷','B' નો અર્થ '×','C' નો અર્થ '+' અને 'D' નો અર્થ '-' હોય,તો નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન(?)ના સ્થાને શું આવશે ?
33 D 31 C 44 A 7B 21 = ?
33 D 31 C 44 A 7B 21 = ?
Anonymous Quiz
37%
134
31%
136
22%
135
10%
132
❤32👌8🔥5👍3🎉1
જો 'A' નો અર્થ '÷', 'B' નો અર્થ '×','C' નો અર્થ '+' અને 'D' નો અર્થ '–' હોય,તો નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન(?)ના સ્થાને શું આવશે ?
26 A 6 B 30 C 12 D 10 = ?
26 A 6 B 30 C 12 D 10 = ?
Anonymous Quiz
11%
135
30%
130
54%
132
5%
134
❤40🔥11👌2🙏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગણિત - રિઝનિંગની નવી બેચનો ડેમો લેક્ચર - 4 |
➡️ https://www.youtube.com/live/M_fByYsdpVo?si=4QWcyQUe2kjjJNDf
➡️ https://www.youtube.com/live/M_fByYsdpVo?si=4QWcyQUe2kjjJNDf
❤46👍14🔥5👏4
ગણિત સરવાળા, બાદબાકીથી સરળતાથી કેવી રીતે શીખી શકાય કે પછી ગણિત basic થી કેવી રીતે શીખવું?
અને સૌથી મોટો પ્રશ્ન શું હું ગણિત શીખી શકીશ?
આ દરેક પ્રશ્નનાં જવાબ માટે ડેમો લેક્ચર એકવાર તો અટેન્ડ કરવો અત્યંત જરૂરી છે.
ખાલી વિચારવાથી તો શું થશે માર ભઈ?
તો આવો મળીએ કાલનાં છેલ્લા ડેમો લેક્ચરમાં |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤30👍6👌3👏1
છેલ્લો ડેમો લેક્ચર Youtube પર શરૂ થઈ ગયો છે મિત્રો |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7❤3
CCE તો આવી ગઈ પણ હવે શું?
તો હવે આ શું? એની વિગતવાર ચર્ચા માટે આપણે મળીએ છીએ, આજે સાંજે 5:00 કલાકે |
તો CCE ની તૈયારી કરતાં મિત્રો,
આજનાં લાઈવમાં જોડાવાનું ભૂલતાં નહીં.
➡️ https://www.youtube.com/live/PCP5dFIhj6Q?si=WytlqQDMWXw-VQ8j
તો હવે આ શું? એની વિગતવાર ચર્ચા માટે આપણે મળીએ છીએ, આજે સાંજે 5:00 કલાકે |
તો CCE ની તૈયારી કરતાં મિત્રો,
આજનાં લાઈવમાં જોડાવાનું ભૂલતાં નહીં.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29❤12👏3🙏2
તો CCE ની તૈયારી કરતાં મિત્રો, આવી જાઓ Youtube Live માં |
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11🙏8👏3
ફક્ત ₹999/- માં CCE નો તમામ વિષયો આવરી લેતો Complete Recorded Course
વિશેષતાઓ :
- ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા CCE ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનું સચોટ માર્ગદર્શન
- દરેક વિષયનાં નવા RR મુજબનાં Lectures
- દરેક વિષયની ઉંડાણપૂર્વક સમજૂતી
- Live Lectures નાં જ Recorded Videos
- 12 Mock Test – FREE
- Maths & Reasoning ની E - Books
- Maths & Reasoning ની Test નાં Solution Videos
Course Validity :
15 માર્ચ, 2026 સુધી
Terms & Conditions :
- Course Non-Refundable છે.
- Course Non-Transferable છે.
આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને આ કોર્સમાં જોડાવો :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
વિશેષતાઓ :
- ગુજરાતનાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા CCE ના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનું સચોટ માર્ગદર્શન
- દરેક વિષયનાં નવા RR મુજબનાં Lectures
- દરેક વિષયની ઉંડાણપૂર્વક સમજૂતી
- Live Lectures નાં જ Recorded Videos
- 12 Mock Test – FREE
- Maths & Reasoning ની E - Books
- Maths & Reasoning ની Test નાં Solution Videos
Course Validity :
15 માર્ચ, 2026 સુધી
Terms & Conditions :
- Course Non-Refundable છે.
- Course Non-Transferable છે.
આજે જ ડાઉનલોડ કરો JIGO APP અને આ કોર્સમાં જોડાવો :
📲 Android:
https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🍎 iOS Users:
https://apps.apple.com/us/app/jigo-the-app/id6754082531
❤29🙏4
❤24🏆6👍1