Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
એક વ્યક્તિ પૂર્વ દિશામાં 80 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે. ફરી ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે અને અંતે ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે છે, તો તે મૂળ સ્થાનેથી કેટલા અંતરે છે ?
Anonymous Quiz
12%
40 મીટર
64%
60 મીટર
12%
100 મીટર
11%
80 મીટર
❤22👍6🔥5🏆4
રમેશ અને સુરેશ એક જ સ્થાનેથી ચાલવાનું શરૂ કરે છે. રમેશ 20 km પૂર્વ તરફ જાય છે, જ્યારે સુરેશ 15 km દક્ષિણ તરફ જાય છે. બંને વચ્ચેનું અંતર કેટલું હશે ?
Anonymous Quiz
56%
25 km
11%
30 km
27%
35 km
6%
40 km
❤21🏆6🎉4👍3🔥2
નીતા દક્ષિણ તરફ 18 km ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળીને 24 km ચાલે છે. હવે તે શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં અને કેટલા અંતરે છે ?
Anonymous Quiz
15%
દક્ષિણ-પૂર્વ - 30 km
14%
ઉત્તર-પૂર્વ - 42 km
7%
પૂર્વ - 24 km
64%
દક્ષિણ-પશ્ચિમ - 30 km
❤23👍8🔥5🏆4👌2
એક વ્યક્તિ 12 km ઉત્તર દિશામાં ચાલી 15 km પૂર્વ તરફ ચાલે છે. ત્યાંથી 19 km પશ્ચિમ દિશા તરફ ચાલી 15 km દક્ષિણ દિશા તરફ ચાલે છે. તો તે તેના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે ?
Anonymous Quiz
55%
5 km
19%
9 km
16%
37 km
10%
61 km
❤31👍6🔥6👌6🏆4
એક વ્યક્તિ સૂર્યોદય સમયે સૂર્ય તરફ મોં કરીને ઉભો છે. ત્યાંથી તે ડાબી બાજુ 90° ફરી 180° ફરે છે. જો અંતે તો વ્યક્તિ જમણી બાજુ 90° ફરે તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે ?
Anonymous Quiz
20%
પૂર્વ
17%
દક્ષિણ
50%
પશ્ચિમ
13%
ઉત્તર
❤48🏆9👍6🔥4
DV_Select_Female.pdf
17.9 MB
Constable DV
❤63🎉13
DV_Select_Male.pdf
47.7 MB
Constable DV
❤76🔥14🎉9👍6
DV cut off |
🔥90❤40👍11🎉9
મધ્યક, મધ્યસ્થ અને બહુલક |
➡️ https://youtu.be/lvH0GpGBCok?si=1jkd6DP_OP97rSsh
❤30👍5
🇮🇳 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!
આ સ્વતંત્રતા દિવસ પર એક કદમ સફળતા તરફ |


તો આજે જ જોડાવો JIGO App પર અને મેળવો તમારાં મનગમતા Recorded Courses પર 20% OFF!🎉

📅 Offer Valid Only on 15th August, 2026
ઓફરની વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.

🇮🇳 આ સ્વતંત્રતા દિવસે દેશની સાથે તમારા ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવો.

➡️https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
❤96👏11🎉8
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 5' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤34👍2
Forwarded from VARTMAN ACADEMY
LRD DV list ની બાબત
❤80👍15🏆4❤‍🔥3
❤47👍13
બે સંખ્યાઓનો ગુણોત્તર 4:7 છે. જો તેમનો ગુ.સા.અ. 9 હોય, તો બંને સંખ્યા કઈ હોય ?
Anonymous Quiz
75%
36 અને 63
9%
27 અને 63
10%
18 અને 27
7%
45 અને 63
❤37🎉10🏆4👍2🔥1
બે સંખ્યાઓનો ગુણોત્તર 5:9 છે. જો તેમનો ગુ.સા.અ. 14 હોય, તો તેમનો સરવાળો શોધો.
Anonymous Quiz
8%
168
15%
210
9%
154
69%
196
❤34👍12🏆7🎉2
બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે. જો તેમનો ગુ.સા.અ. 14 હોય, તો તેનો લ.સા.અ. શોધો.
Anonymous Quiz
12%
180
60%
210
13%
240
15%
280
❤35🏆9
બે સંખ્યાઓનો ગુણોત્તર 4:11 છે. જો તેમનો લ.સા.અ. 264 હોય, તો તેનો ગુ.સા.અ. શોધો.
Anonymous Quiz
55%
6
16%
8
9%
10
20%
12
❤30🏆7👌3👍1🎉1
બે સંખ્યાઓનો લ.સા.અ. 84 અને ગુ.સા.અ. 7 છે. જો એક સંખ્યા 21 હોય, તો બીજી સંખ્યા શોધો.
Anonymous Quiz
13%
14
7%
35
65%
28
15%
42
❤32🏆5🎉3
બે સંખ્યાઓનો લ.સા.અ. 96 અને ગુ.સા.અ. 8 છે. તો બંને સંખ્યાઓનાં ગુણાકારનું મૂલ્ય કેટલું થાય ?
Anonymous Quiz
69%
768
10%
720
10%
840
11%
864
❤27🏆6👌1
જો બે સંખ્યાઓનો ગુ.સા.અ. = 14 હોય, તો નીચેનામાંથી કયો તેમનો લ.સા.અ. કયારેય ન હોઈ શકે ?
Anonymous Quiz
12%
98
10%
126
10%
154
68%
150
❤30👏8👌4🏆4🔥1🙏1