Niraj Bharwad
115K subscribers
1.59K photos
64 videos
391 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
કોઈ સંખ્યાઓનો લ.સા.અ. 240 હોય, તો નીચેના પૈકી કયો તેનો ગુ.સા.અ. ન હોય શકે ?
Anonymous Quiz
9%
8
9%
12
30%
15
52%
18
❤31🏆7❤‍🔥2💯2🙏1
બે અવિભાજ્ય સંખ્યાઓ a અને b નો ગુ.સા.અ. કેટલો હશે ?
Anonymous Quiz
14%
a+b
29%
ab
51%
1
6%
a-b
❤31🏆7
જો બે સહ-અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 143 હોય, તો તેમનો લ.સા.અ. કેટલો હોય ?
Anonymous Quiz
17%
11
15%
13
58%
143
11%
156
❤30🎉7👌6❤‍🔥2💯2🏆2
મિત્રો, ગણિત - રિઝનિંગની બેચ શરૂ થઈ ગઈ છે.
Concept + Strategy થી ગણિત શીખવા માટે આજે જ આ બેચમાં જોડાવો.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો : 9558121303.
❤28
મળીએ મિત્રો, આજે સાંજે 6:30 કલાકે |
ગણિત - રિઝનિંગની નવી બેચનાં ડેમો લેક્ચર - 5 માં.


➡️ https://www.youtube.com/live/oI1oMkEOIxo?si=NcL-h2IdjaRiN7lc
❤18
Maths - Reasoning Special Batch | Demo Lecture - 5 |

મિત્રો, Youtube પર Live Lecture શરૂ થઈ ગયો છે.
તો ગણિત શીખવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એના માટે અચૂક ડેમો લેક્ચરમાં જોડાજો.

➡️ https://www.youtube.com/live/oI1oMkEOIxo?si=ulMFINMChkrQunpN
❤29🔥4
3/8 , 9/16 , 15/32 નો ગુ.સા.અ. શોધો.
Anonymous Quiz
53%
3/32
15%
3/16
12%
1/32
20%
3/64
❤32🔥4🏆2
2/3 , 5/6 , 7/9 નો લ.સા.અ. શોધો.
Anonymous Quiz
11%
70
8%
35
63%
70/3
18%
35/3
❤26🏆6👍1
0.6 , 1.8 અને 2.4 નો ગુ.સા.અ. શોધો.
Anonymous Quiz
55%
0.6
21%
0.3
12%
1.2
13%
0.2
❤28🏆5🔥2👌1
1.5 અને 2.25 નો લ.સા.અ. શોધો.
Anonymous Quiz
16%
45
42%
4.5
31%
0.45
11%
9
❤22👏5🏆2👌1
2⁶ × 3⁴ અને 2³ × 3⁷ નો ગુ.સા.અ. શોધો.
Anonymous Quiz
60%
2³ × 3⁴
18%
2⁶ × 3⁷
12%
2³ × 3⁷
9%
2⁶ × 3⁴
❤21🏆5
જો P = 2⁴ × 3² , Q = 2⁶ × 3⁵ અને R = 2³ × 3⁴ હોય, તો P, Q અને R નો લ.સા.અ. શોધો.
Anonymous Quiz
12%
2⁴ × 3⁵
60%
2⁶ × 3⁵
12%
2⁶ × 3⁴
16%
2³ × 3²
❤36🏆5🔥1
16, 20 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા શોધો.
Anonymous Quiz
36%
560
29%
280
19%
1120
16%
840
❤23👌10👏4🏆4
63 અને 84 ચોકલેટ વધુમાં વધુ કેટલા બાળકો વચ્ચે સરખી રીતે વહેંચી શકાય જેથી દરેક બાળકને બંને પ્રકારની ચોકલેટ સમાન સંખ્યામાં મળે ?
Anonymous Quiz
28%
7
13%
9
49%
21
10%
14
❤24👍5🏆4
12, 18 અને 24 વડે ભાગતા દરેક વખતે શેષ 5 રહે તેવી સૌથી નાની સંખ્યા શોધો.
Anonymous Quiz
18%
72
56%
77
11%
67
15%
89
❤36👌5🏆3🔥1🙏1
એક સંખ્યા એવી છે કે તેમાં 9 ઉમેરતાં તે 18, 24 અને 30 વડે નિઃશેષ ભાગી શકાય છે, તો તે સૌથી નાની સંખ્યા શોધી.
Anonymous Quiz
48%
351
14%
352
13%
350
25%
369
❤27🏆13
ખૂબ ખૂબ અભિનંદન વિષ્ણુભાઈ!
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!
❤60👍3
Demo Lecture - 6 | Maths & Reasoning Special Batch |

મળીએ મિત્રો, આજે સાંજે 6:30 કલાકે |
ગણિતની નવી બેચનાં ડેમો લેક્ચર - 6 માં.


➡️ https://www.youtube.com/live/wy3eDleu_Vw?si=6Wg8FgFJg08bSTl8
❤26
Youtube Live માં આવી જાઓ મિત્રો,
ગણિતની બેચનો ડેમો લેક્ચર - 6 શરૂ થઈ ગયો છે.

➡️ https://www.youtube.com/live/wy3eDleu_Vw?si=6Wg8FgFJg08bSTl8
❤16
કોઈ સંખ્યાના 4 ગણામાંથી 9 બાદ કરતાં 31 આવે, તો તે સંખ્યા શોધો.
Anonymous Quiz
7%
8
79%
10
6%
9
8%
7
❤20🏆6🙏4❤‍🔥1