કોઈ સંખ્યાના ત્રીજા ભાગમાં 7 ઉમેરતાં 19 થાય, તો તે સંખ્યા શોધો.
Anonymous Quiz
71%
36
8%
30
11%
42
10%
24
❤23🏆8
❤19🏆6👍2
8 પેન્સિલ અને 6 રબરની કિંમત ₹ 98 હોય, તો 24 પેન્સિલ અને 18 રબરની કિંમત કેટલી થાય ?
Anonymous Quiz
9%
₹ 245
15%
₹ 392
12%
₹ 196
65%
₹ 294
❤12🏆7🔥1
4 કિલો સફરજન અને 8 કિલો કેળાની કિંમત ₹ 600 હોય, તો 10 કિલો સફરજન અને 20 કિલો કેળાની કિંમત કેટલી થાય ?
Anonymous Quiz
15%
₹ 1200
13%
₹ 1350
59%
₹ 1500
13%
₹ 1800
❤12👏4🏆4👌1
જો 3x + 2y = 23 અને 2x + y = 14, તો x અને y ની કિંમત શોધો.
Anonymous Quiz
56%
x = 5, y = 4
17%
x = 3, y = 8
13%
x = 4, y = 6
14%
x = 6, y = 3
❤23🙏2🏆2
બે સંખ્યાઓનો સરવાળો 540 છે. મોટી સંખ્યા નાની સંખ્યાથી 120 વધુ છે. બંને સંખ્યાઓ શોધો.
Anonymous Quiz
63%
330 અને 210
15%
320 અને 220
13%
300 અને 240
10%
330 અને 190
👌15❤11🙏6👍5🏆2
એક ખેડૂત પાસે કેટલીક મરઘીઓ અને બકરીઓ છે. મરઘી અને બકરીઓનાં કુલ માથાં 30 છે અને કુલ પગ 80 છે, તો ખેડૂત પાસે કેટલી બકરીઓ છે ?
Anonymous Quiz
48%
10
15%
15
23%
20
13%
25
❤31🏆2👏1
એક દુકાનમાં 2 શર્ટ અને 3 પેન્ટની કિંમત ₹ 1900 છે. 3 શર્ટ અને 2 પેન્ટની કિંમત ₹ 2100 છે, તો 4 શર્ટ અને 5 પેન્ટની કિંમત કેટલી હશે ?
Anonymous Quiz
17%
₹ 3300
18%
₹ 3400
38%
₹ 3500
27%
₹ 3600
❤17🔥8👌6👏3👍1
❤23🔥5🏆2
Maths & Reasoning Special Batch |
મળીએ મિત્રો, હમણાં સાંજે 6:30 કલાકે |
ગણિતની નવી બેચનાં ડેમો લેક્ચર - 7 માં.
➡️ https://www.youtube.com/live/-YEjMd95ueM?si=w0xQ9KClOBRi-tgT
મળીએ મિત્રો, હમણાં સાંજે 6:30 કલાકે |
ગણિતની નવી બેચનાં ડેમો લેક્ચર - 7 માં.
➡️ https://www.youtube.com/live/-YEjMd95ueM?si=w0xQ9KClOBRi-tgT
❤14👍6
❤42🏆11🙏4
❤39🏆8👌5🔥4
❤35🔥7🏆7🙏1
❤23🏆9👌4👍1
❤37👍8🏆5
❤33🏆8🔥3🎉3👌3👍2
❤34👌6🔥4🏆4
❤43🏆7👏3🎉3👍2