Niraj Bharwad
113K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
A એ B ના પિતા છે. B એ C ની બહેન છે. C એ D નો ભાઈ છે. D એ E નો પુત્ર છે. C નો A સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
12%
ભાઈ
33%
પિતા
12%
બહેન
44%
પુત્ર
❤14🏆6🙏2🔥1
'A + B' નો અર્થ થાય છે કે 'B એ A ની બહેન છે',
'A × B' નો અર્થ થાય છે કે 'A એ B નો પિતા છે',
'A $ B' નો અર્થ થાય છે કે 'B એ A નો પુત્ર છે', 'A % B' નો અર્થ થાય છે કે 'B એ A નો પતિ છે'. જો N + Q $ W × Y % M હોય, તો Y નો Q સાથે કયો સંબંધ છે?
Anonymous Quiz
18%
પુત્રીની પુત્રી
21%
પુત્રની પત્ની
26%
પુત્રની પુત્રી
35%
પુત્રનો પુત્ર
❤18🙏8🏆2
A એ B ની બહેન છે. B એ C નો ભાઈ છે. C એ D નો પિતા છે. D એ E ની માતા છે. E એ F નો પતિ છે, તો F નો D સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
38%
પુત્રની પત્ની
27%
પતિની માતા
17%
પુત્રીનો પતિ
18%
પત્નીની માતા
❤15🏆6🔥4❤‍🔥2
એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને રિશવ કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી વ્યક્તિ તેના પિતાના પિતાની પત્નીનો પતિ છે. ફોટોગ્રાફમાં દેખાતી વ્યક્તિ સાથે રિશવનો શું સંબંધ છે ? (રિશવ પુરુષ છે)
Anonymous Quiz
31%
પૌત્ર
10%
નાના
44%
દાદા
15%
જમાઈ
❤12🏆7🙏1
એક મહિલા તરફ ઈશારો કરીને હરીશે કહ્યું "તે મારા પિતાના પિતાના એકમાત્ર પુત્રની પુત્રી છે." તે મહિલાનો હરીશ સાથે શું સંબંધ છે ?
Anonymous Quiz
11%
ભાભી
10%
પત્ની
67%
બહેન
12%
માતા
❤12🏆7🎉1
રાકેશ તરફ ઈશારો કરીને અનિતાએ કહ્યું "તેના પિતા મારી બહેનના એક માત્ર ભાઈ છે." રાકેશના પિતા અનિતા સાથે શું સંબંધ ધરાવે છે ?
Anonymous Quiz
57%
ભાઈ
22%
પિતા
10%
પતિ
11%
પુત્ર
❤9🏆9
એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા, અનુરાગ (પુરુષ) કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના દાદીમા (પિતાની માતા) ના એકમાત્ર પુત્રની પુત્રી છે, તો તસવીરમાં દેખાતી મહિલા સાથે અનુરાગનો શો સંબંધ છે ?
Anonymous Quiz
13%
માતા
11%
પુત્ર
51%
બહેન
25%
ભાઈ
🏆15❤9
એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા શિવમ(પુરુષ) કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની પત્નીની એકમાત્ર પુત્રી છે, તો તસવીરમાં દેખાતી મહિલા શિવમ સાથે કેવી રીતે સંબંધિત છે ?
Anonymous Quiz
11%
માતા
10%
પિતા
14%
ભાઈ
65%
બહેન
❤10🏆10❤‍🔥4
A(પુરુષ)એ A ના દાદા (પિતાના પિતા)ના એકમાત્ર પુત્ર સાથે કેવી રીતે સંબંધિત છે ?
Anonymous Quiz
32%
પુત્ર
46%
પિતા
13%
ભાઈ
9%
સસરા
❤22🏆3
ઝીશાનના સગા ભાઈની પત્નીની સાસુનો ઝીશાન સાથે શો સંબંધ છે ?
Anonymous Quiz
16%
પુત્ર
63%
માતા
10%
દીકરી
11%
સાસુ
❤27🏆8👌1
નમસ્કાર, વિદ્યાર્થીમિત્રો!

આપણી Weekly Test (Every Saturday) ‘Jigo Application' માં Upload થઈ ગઈ છે.

જે વિદ્યાર્થીમિત્રોએ APP Download નથી કરી તે વિદ્યાર્થીમિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Test આપી શકશે.

➡️ https://online-test.classplusapp.com/?testId=69049d450a3c95182e90a366&defaultLanguage=en

અને જે વિદ્યાર્થીમિત્રોએ JIGO APP Download કરેલી છે એમને નીચે મુજબનાં steps follow કરવા :-

1 ) એપ્લિકેશનમાં Home Page પર ડાબી બાજુ આપેલ ત્રણ ટપકાં પર ક્લિક કરો.

2 ) ત્યારબાદ ‘Free Materials' નાં option પર ક્લિક કરીને 'Test' પર ક્લિક કરવું.

3 ) તેમાં 'Maths - Telegram 2026' માં Weekly Test - 11' નાં ઓપ્શન પર ક્લિક કરીને તમે ટેસ્ટ આપી શકશો.

Thank you,
Team Niraj Bharwad!
❤28👍8🔥1
❤24🔥1💯1
₹ 15,000 નું વાર્ષિક 10% ના વ્યાજના દરે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો.
Anonymous Quiz
76%
₹ 3000
8%
₹ 2500
9%
₹ 1500
7%
₹ 3500
❤19🏆7👍6
₹ 8000 નું કેટલા ટકા લેખે 4 વર્ષનું સાદું વ્યાજ ₹ 1600 થાય ?
Anonymous Quiz
28%
4%
53%
5%
7%
6%
13%
8%
👍11🏆6❤5🎉1
કેટલા રૂપિયાનું 6% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹ 2400 થાય ?
Anonymous Quiz
17%
₹ 18,000
65%
₹ 20,000
10%
₹ 25,000
8%
₹ 15,000
🏆11❤6🔥3
₹ 1200 નું 5% સાદા વ્યાજના દરે કેટલા વર્ષે વ્યાજ ₹ 180 થાય ?
Anonymous Quiz
10%
2 વર્ષ
9%
4 વર્ષ
70%
3 વર્ષ
11%
5 વર્ષ
❤13🏆6👍3
જો ₹ 1500 ની મૂડી 3 વર્ષના અંતે સાદા વ્યાજના દરે ₹ 1950 થાય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
13%
12%
46%
10%
14%
8%
26%
15%
❤8👌4
₹ 1600 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ ₹ 144 થાય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
26%
3%
12%
6%
42%
9%
20%
12%
❤12🙏8❤‍🔥6
જો ₹ 3600 નું વ્યાજના દર જેટલા વર્ષનું સાદું વ્યાજ ₹ 900 હોય, તો વર્ષની સંખ્યા શોધો.
Anonymous Quiz
46%
5 વર્ષ
17%
10 વર્ષ
20%
6 વર્ષ
18%
8 વર્ષ
🏆14❤6
કોઈ એક રકમ પર ચોક્કસ સાદા વ્યાજના દરે 4 વર્ષ અને 10 વર્ષે મેળવેલ વ્યાજનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
63%
2 : 5
11%
1 : 2
13%
3 : 4
13%
2 : 3
👌11🏆5❤3