Niraj Bharwad
113K subscribers
1.57K photos
63 videos
383 files
1.03K links
This channel is Managed by Team Niraj Bharwad.

Helpline Number : 9558121303, 7069430303, 7069530303.

Address : Niraj Bharwad
Vartman Group of Education
Plot/1552,
Beside Iscon Gathiya,
Sector - 6 A
Gandhinagar.
Download Telegram
₹ 2000 નું 3 વર્ષમાં બે અલગ-અલગ બેંકમાંથી મળેલ સાદા વ્યાજનો તફાવત ₹ 90 છે, તો વ્યાજના દરનો તફાવત શોધો.
Anonymous Quiz
13%
1%
47%
1.5%
16%
2%
25%
2.5%
❤14🎉6
કોઈ એક રકમ 10 વર્ષે 5 ગણી થાય, તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
30%
40%
37%
50%
10%
30%
23%
25%
❤16🔥3👍1👏1👌1
ખૂબ ખૂબ અભિનંદન સંજયભાઈ!
આવી રીતે જ Exam માં પણ સારા માર્ક્સ સાથે પાસ થાઓ અને સાથે સાથે તમારાં મિત્રોને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહો એવી શુભેચ્છાઓ!
🔥25❤15
મળીએ મિત્રો, આજે સાંજે 4:00 કલાકે |
ગઈકાલે લેવાયેલ SPIPA ની Entrance Exam નાં પેપર સોલ્યુશન માટે |


➡️ https://www.youtube.com/live/3xtETA0C3PE?si=Pg5Cru1VV4_ZkHOs
❤16👍4❤‍🔥3🔥2
LIVE NOW |

મિત્રો, Youtube Live માં જોડાઈ જાઓ |

➡️ https://www.youtube.com/live/3xtETA0C3PE?si=Pg5Cru1VV4_ZkHOs
❤18🎉1
👍46❤21🔥3🎉1
રાહુલ ₹ 10,000 નું 10% ના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે, તો 2 વર્ષના અંતે રાહુલને કુલ કેટલી રકમ મળે ?
Anonymous Quiz
10%
₹ 1,000
11%
₹ 11,000
64%
₹ 12,100
15%
₹ 12,500
❤17👏2🙏1👌1
₹ 5000 નું વાર્ષિક 10% વ્યાજદરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
61%
₹ 1050
15%
₹ 1000
12%
₹ 1100
12%
₹ 1250
❤14🏆5🎉3
₹ 2,00,000 નું વાર્ષિક 5% વ્યાજદરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
11%
₹ 20,000
49%
₹ 20,500
18%
₹ 21,000
22%
₹ 2,20,500
❤11🏆3👌2👍1
₹ 20,000 નું વાર્ષિક 10% વ્યાજદરે 1 વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
18%
₹ 2000
42%
₹ 2050
20%
₹ 22050
20%
₹ 2100
❤7👏2🙏2
₹ 10,000 નું વાર્ષિક 12% વ્યાજદરે 1 વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
16%
₹ 1200
50%
₹ 1236
17%
₹ 11236
18%
₹ 1260
❤6🎉3🏆3
₹ 80,000 નું વાર્ષિક 10% વ્યાજદરે 1(1/2) વર્ષનું છ માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
16%
₹ 12,000
42%
₹ 12,610
20%
₹ 92,610
22%
₹ 12,600
🏆8❤5
₹ 40,000 નું વાર્ષિક 20% વ્યાજદરે 9 મહિનાનું ત્રિ-માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
15%
₹ 6000
47%
₹ 6305
21%
₹ 46305
16%
₹ 6200
❤4👌1
₹ 10,000 નું 9 માસનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? (વ્યાજની ગણતરી ત્રિ-માસિક કરવામાં આવે છે.)
Anonymous Quiz
35%
₹ 612.08
16%
₹ 600.00
27%
₹ 10,612.08
22%
₹ 624.32
❤8👍2🏆2
₹ 5,000 નું ત્રણ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કરવામાં આવે છે. જો પ્રથમ વર્ષનો વ્યાજદર 10%, બીજા વર્ષનો વ્યાજદર 20% અને ત્રીજા વર્ષનો વ્યાજદર 30% હોય, તો ત્રણ વર્ષના અંતે મળતું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
Anonymous Quiz
33%
₹ 3580
32%
₹ 8580
15%
₹ 3000
19%
₹ 3250
❤14👌7🙏2
₹ 2,000 નું ત્રણ વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. જો પ્રથમ બે વર્ષનો વાર્ષિક વ્યાજદર 20% તથા ત્રીજા વર્ષનો વ્યાજદર 50% હોય, તો ત્રણ વર્ષના અંતે મળતી કુલ રકમ (વ્યાજમુદ્દલ) શોધો.
Anonymous Quiz
17%
₹ 2,320
40%
₹ 4,320
24%
₹ 2,880
19%
₹ 4,000
❤13❤‍🔥4🎉1
તલાટી, જુનિયર ક્લાર્ક અને વિસ્તરણ અધિકારી સહિત પાંચ કેડરની પંચાયત સેવા ની પરીક્ષા અલગ-અલગ નહીં યોજાય.. હવે એક જ પરીક્ષા યોજાશે. આ એક જ પરીક્ષાના નિયમો ટૂંક સમયમાં જાહેર થયા બાદ ભરતીની આવી શકે છે જાહેરાત |
👍114❤36🎉7👏5
Forwarded from VARTMAN ACADEMY
CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષાની તારીખ બાબત
❤55👍6👌4
5_6188248348193989391.pdf
317.1 KB
CCE Mains Exam Syllabus & Exam Pattern |
❤19
❤18👍4🔥2